Jó 21
પવિત્ર બાઇબલ (GUJ2009) vs ARIB
1 પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું:
1 Então Jó respondeu:
2 “હું જે કહું તે ધ્યાનથી સાંભળો
2 Ouvi atentamente as minhas palavras; seja isto a vossa consolação.
3 મારા બોલી રહ્યા પછી ભલે તમે મારી હાંસી કરજો.
3 Sofrei-me, e eu falarei; e, havendo eu falado, zombai.
4 “શું મારી ફરિયાદ માણસ સામે છે?
4 É porventura do homem que eu me queixo? Mas, ainda que assim fosse, não teria motivo de me impacientar?
5 મારી દશા તો જુઓ! અને આઘાત પામજો મહેરબાની કરીને
5 Olhai para mim, e pasmai, e ponde a mão sobre a boca.
6 હું યાદ કરું છું ત્યારે ગભરાઇ જાઉં છું.
6 Quando me lembro disto, me perturbo, e a minha carne estremece de horror.
7 શા માટે દુષ્ટ માણસો લાંબુ જીવે છે?
7 Por que razão vivem os ímpios, envelhecem, e ainda se robustecem em poder?
8 દુષ્ટ લોકો તેમના સંતાનોને મોટાં થતા જુએ છે.
8 Os seus filhos se estabelecem à vista deles, e os seus descendentes perante os seus olhos.
9 એમનાં ઘર સુરક્ષિત હોય છે, તેઓ ડરતા નથી તેઓને સજા
9 As suas casas estão em paz, sem temor, e a vara de Deus não está sobre eles.
10 તેઓના બળદો જાતીય સંબધ બાંધવામાં કદી નિષ્ફળ જતા નથી.
10 O seu touro gera, e não falha; pare a sua vaca, e não aborta.
11 દુષ્ટ લોકો તેઓના સંતાનોને ઘેટાંના બચ્ચાંઓની જેમ બહાર રમવા મોકલે છે.
11 Eles fazem sair os seus pequeninos, como a um rebanho, e suas crianças andam saltando.
12 તેઓ નાચગાનમાં પોતાનો સમય પસાર કરે છે, તેઓ વાંસળી, સારંગી અને ખંજરીના તાલે ગાય છે અને ઝૂમે છે.
12 Levantam a voz, ao som do tamboril e da harpa, e regozijam-se ao som da flauta.
13 દુષ્ટ લોકો તેઓના જીવન દરમ્યાન સફળ થવાનો આનંદ માણે છે.
13 Na prosperidade passam os seus dias, e num momento descem ao Seol.
14 તો પણ દુષ્ટ લોકો દેવને કહે છે, ‘અમને એકલા મૂકી દો’
14 Eles dizem a Deus: retira-te de nós, pois não desejamos ter conhecimento dos teus caminhos.
15 તેઓ કહે છે, ‘સર્વસમર્થ દેવ કોણ છે?
15 Que é o Todo-Poderoso, para que nós o sirvamos? E que nos aproveitará, se lhe fizermos orações?
16 “એ સાચું છે કે દુષ્ટ લોકો પોતાની જાતે સફળ થયા નથી.
16 Vede, porém, que eles não têm na mão a prosperidade; esteja longe de mim o conselho dos ímpios!
17 પણ કેટલીવાર દેવ અવારનવાર
17 Quantas vezes sucede que se apague a lâmpada dos ímpios? que lhes sobrevenha a sua destruição? que Deus na sua ira lhes reparta dores?
18 આપણે એને કેટલીવાર હવામાં ખરસલાંની જેમ ઊડી જતો જોયો છે?
18 que eles sejam como a palha diante do vento, e como a pragana, que o redemoinho arrebata?
19 તમે કહેશો, ‘દેવ તેઓના પાપની સજા તેઓના સંતાનોને કરે છે.’
19 Deus, dizeis vós, reserva a iniqüidade do pai para seus filhos, mas é a ele mesmo que Deus deveria punir, para que o conheça.
20 પાપીને પોતાની સજા જોવા દો.
20 Vejam os seus próprios olhos a sua ruína, e beba ele do furor do Todo-Poderoso.
21 જ્યારે દુષ્ટ માણસના જીવનનો અંત આવે છે, અને તે મરી જાય છે,
21 Pois, que lhe importa a sua casa depois de morto, quando lhe for cortado o número dos seus meses?
22 “માણસ શું દેવને પાઠ ભણાવી શકશે?
22 Acaso se ensinará ciência a Deus, a ele que julga os excelsos?
23 કોઇ માણસ મરી જાય છે ત્યાં સુધી તંદુરસ્ત રહે છે
23 Um morre em plena prosperidade, inteiramente sossegado e tranqüilo;
24 તેના શરીરને સારું પોષણ મળ્યું હતું
24 com os seus baldes cheios de leite, e a medula dos seus ossos umedecida.
25 પરંતુ બીજો તો પોતાના જીવનમાં કષ્ટ ભોગવતો મૃત્યુ પામે છે,
25 Outro, ao contrário, morre em amargura de alma, não havendo provado do bem.
26 પણ માટીમાં તો એ બંને એક સાથે મળી જાય છે
26 Juntamente jazem no pó, e os vermes os cobrem.
27 “જુઓ, તમારા વિચારો હું જાણું છું
27 Eis que conheço os vossos pensamentos, e os maus intentos com que me fazeis injustiça.
28 તમે કહો છો, ‘એ મહાશયનું ઘર ક્યાં છે?
28 Pois dizeis: Onde está a casa do príncipe, e onde a tenda em que morava o ímpio?
29 “શું તમે રસ્તે જનારાઓને પૂછયું?
29 Porventura não perguntastes aos viandantes? e não aceitais o seu testemunho,
30 ભૂંડો માણસ સંકટના સમયે બચી જાય છે.
30 de que o mau é preservado no dia da destruição, e poupado no dia do furor?
31 તેણે જે દુષ્કમોર્ કર્યા તે માટે તેને કોઇ જાહેરમાં ઠપકો આપી શકતું નથી.
31 Quem acusará diante dele o seu caminho? e quem lhe dará o pago do que fez?
32 ઊલટું તેની કબરનુ રક્ષણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
32 Ele é levado para a sepultura, e vigiam-lhe o túmulo.
33 એની કબરમાં માટી પણ એની આસપાસ નરમાશથી પથરાઇ જાય છે.
33 Os torrões do vale lhe são doces, e o seguirão todos os homens, como ele o fez aos inumeráveis que o precederam.
34 “અને તમે! શા માટે મને ખોટા આશ્વાસન આપો છો?
34 Como, pois, me ofereceis consolações vãs, quando nas vossas respostas só resta falsidade?
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar Jó 21, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.