Jó 22

પવિત્ર બાઇબલ (GUJ2009)

1 ત્યારે અલીફાઝ તેમાનીએ જવાબ આપ્યો કે,

2 “શું કોઇપણ માણસ દેવને ઉપયોગી છે?

3 તું સાચી રીતે જીવે તો પણ તેથી દેવને શું?

4 અયૂબ, દેવ તને શા માટે સજા આપે છે, અને તારો વાંક કાઢે છે?

5 તારા અનિષ્ટો ઘણા ભયંકર છે,

6 કદાચ તેઁ તારા ભાઇને થોડા પૈસા ઊછીના આપ્યા હોય

7 કદાચ તમે તરસ્યાને પાણી પાયું નહિ હોય,

8 અયૂબ, તમે પુષ્કળ જમીનની માલિકી ધરાવો છો.

9 કદાચ તમે વિધવાઓને ખાલી હાથે પાછી વાળી છે.

10 તેથી તારી ચારેતરફ ફાંસલો છે,

11 એટલા માટે તું અંધકારમાં જોઇ શકતો નથી,

12 “શું દેવ આકાશમાં, ઊંચ્ચસ્થાનમાં, નથી?

13 અને છતાં તું કહે છે, ‘દેવ શું જાણે છે?

14 જેવો તે આકાશની ધાર પર ચાલે છે,

15 “અયૂબ, તું પ્રાચીન માર્ગમા ચાલી રહ્યો છે

16 તે દુષ્ટ લોકો, તેઓનો મૃત્યુનો સમય આવે

17 કારણકે તેઓ દેવને કહેતા હતાં કે, ‘તમે અમારાથી દૂર ચાલ્યા જાઓ;

18 તેમ છતઁા પણ દેવે જ એમનાં ઘર ખજાનાથી ભર્યા હતા ના!

19 ભલા લોકો તેમનો નાશ થતો જોઇને ખુશ થશે.

20 તેઓ કહે છે, ‘જુઓ, બાકી રહેલા અમારા દરેક શત્રુઓનો નાશ થઇ ગયો છે.

21 “અયૂબ, હવે તું તારી જાત દેવને સમપિર્ત કરી દે,

22 કૃપા કરીને એના મોઢેથી એનો બોધ સાંભળ અને સ્વીકાર કર.

23 જો તું સર્વસમર્થ દેવ પાસે પાછો વળે તો તારો પુનરોદ્ધાર થશે.

24 જો તું તારું ધન ધૂળ સમાન ગણીશ

25 ભલે સર્વસમર્થ દેવ તારું સોનું

26 તો સર્વસમર્થ દેવ તારો પરમ આનંદ બની જશે.

27 તું જે કઇં અરજ કરીશ તે એ સાંભળશે,

28 તારી સર્વ યોજનાઓ સફળ થશે.

29 દેવ અભિમાનીને પાડે છે

30 તે જેઓ નિદોર્ષ નથી તેઓને પણ ઉગારે છે,

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jó 22, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.