1 અલીહૂએ અનુસંધાનમાં આગળ બોલતા કહ્યું:
2 “હે શાણા માણસો, તમે મારા શબ્દો સાંભળો; અને હે જ્ઞાનીઓ,
3 જેમ જીભ સ્વાદને ઓળખી શકે છે,
4 ચાલો આપણે પસંદ કરીએ કે સાચું શું છે,
5 કારણ કે અયૂબે કહ્યું છે કે, ‘હું નિદોર્ષ છું
6 હું નિદોર્ષ છું છતાં હું જૂઠા બોલો તરીકે ગણાઉં છું;
7 “અયૂબના જેવો બીજો કોણ છે?
8 એને દુષ્ટ લોકોનીં સંગત ગમે છે,
9 તેણે કહ્યું છે, ‘દેવને ખુશ કરવાથી તેમાઁ
10 “તેથી હે શાણા માણસો,
11 તે માણસે જે કર્યુ હશે તેનો બદલો
12 દેવ ખોટું કરશે જ નહિ, અન્યાય કરશે
13 પૃથ્વી પર કામગીરી બજાવવા માટે કોઇએ દેવને પસંદ કર્યા નથી.
14 જો દેવ પોતાનો આત્મા
15 તો તમામ સજીવોનો વિનાશ થાય
16 “જો તમારામાં સમજ શકિત હોય તો
17 જે ન્યાયને ધિક્કારે, તો એ કદી રાજ ચલાવી શકે?
18 શું દેવ કદી રાજાઓને કહે છે કે, ‘તમે નકામા છો’
19 દેવ રાજકર્તાઓને બીજા લોકો કરતા વધારે પ્રેમ કરતા નથી,
20 એક ક્ષણમાં, મધરાતે પણ, તેઓ મૃત્યુ પામે છે.
21 “કારણકે, દેવની નજર માણસની ચાલચલગત પર હોય છે.
22 દુષ્ટ માણસને સંતાડી શકે એવો
23 દેવને લોકોની વધુ પરીક્ષા કરવા માટે સમય પસંદ કરવાની જરૂર નથી.
24 જો શકિતશાળી લોકો પણ દુષ્કર્મ કરે,
25 તેથી દેવ જાણે છે કે લોકો શું કરે છે એજ કારણે દેવ રાતોરાત
26 દેવ દુષ્ટ લોકોને તેઓએ જે દુષ્કમોર્ કર્યા છે
27 કારણકે તેઓ દેવથી પાછા ફરી ગયા છે,
28 તેમનો પોકાર દેવ સુધી પહોંચે છે
29 પણ જો દેવ તેઓને મદદ ન કરવાનો નિશ્ચય કરે તો
30 અને જો તે લોકોને પાપ કરવાનું કારણ શાસન
31 “શું કોઇએ ઇશ્વરને એમ કહ્યું છે કે,
32 દેવ, હું તમને જોઇ શકતો નથી તે છતાં મને જીવવાની સાચી રીત
33 અયૂબ, તને દેવ પાસેથી ફળ જોઇએ છે.
34 ડાહ્યો માણસ મને સાંભળશે
35 ‘અયૂબ જ્ઞાન વગર બોલે છે.
36 મને લાગે છે કે અયૂબને વધારે સજા થવી જોઇએ.
37 અયૂબ તેના બીજા પાપોમાં બળવાખોરીનો ઉમેરો કરે છે.