Jó 33

પવિત્ર બાઇબલ (GUJ2009)

1 “અને હવે, અયૂબ, હું જે કહું

2 જો, હવે મેં મારું મોં ખોલ્યું છે,

3 મારું હૃદય પવિત્ર છે, તેથી હું પ્રામાણિકતાથી બોલીશ,

4 દેવના આત્માએ મને ઉત્પન્ન કર્યો છે,

5 જો તારાથી બની શકે, તો તું મને ઉત્તર આપ;

6 દેવની નજરમાં તો હું તારા જેવો જ છું

7 તારે મારાથી ડરવા જેવું કાંઇ નથી.

8 “મારી સુનાવણીમાં તમે કહ્યું છે,

9 હું નિર્મળ છું,

10 દેવ મારી વિરુદ્ધ થવા બહાનું શોધી કાઢે છે,

11 તે મારું એકેએક પગલું

12 “જો, હું તને કહું છું કે એમાં તું સાચો નથી.

13 તું શા માટે એમની સાથે દલીલ કરે છે

14 દેવ વારંવાર અનેક રીતે બોલતા હોય છે,

15 જ્યારે માણસો ગાઢ નિદ્રામાં હોય કે, પથારી પર ઝોકાં ખાતાં હોય,

16 દેવ લોકોના કાન ખોલી નાખે છે,

17 અને એમ એ માણસને પાપ કરતાં અટકાવે છે,

18 દેવ, લોકોને ચેતવણી આપે છે જેથી તે તેઓને કબરમાં જતાં બચાવી શકે.

19 “તદુપરાંત, દેવ માણસને પથારીવશ કરીને સતત

20 પછી તે માણસ ખાઇ શકતો નથી.

21 એનું શરીર સુકાઇ જાય છે

22 તે વ્યકિત કબરની પાસે છે.

23 દેવને હજારો દેવદૂતો છે.

24 અને તેના પર દયાળુ થઇને દેવને કહે છે કે,

25 તો એનો દેહ ફરીથી પાંગરે છે,

26 તે દેવને પ્રાર્થના કરે છે, અને દેવ તેની પ્રાર્થનાનો જવાબ આપે છે.

27 તે માણસ પોતાના મિત્રની આગળ કબૂલ કરશે, ‘મેં પાપ કર્યુ હતું.

28 તેમણે મને મોતના મુખમાંથી બચાવ્યો છે.

29 “દેવ તો માણસની સાથે એકવાર, બેવાર, વારંવાર આમ વતેર્ છે.

30 “તે મનુષ્યને ચેતવવા અને તેના આત્માને કબરમાંથી બચાવવા જેથી

31 “હે અયૂબ, હવે હું જે કહું તે ધ્યાનથી સાંભળ!

32 પણ અયૂબ, તારે જો મારી સાથે સંમત થવું ન હોય,

33 પણ જો તારે કાઇ કહેવાનું જ ન હોય,

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jó 33, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.