Jó 28

પવિત્ર બાઇબલ (GUJ2009)

1 “ત્યાં ચાંદીની ખાણો છે.

2 લોઢું જમીનમાંથી ખોદી કાઢવામાં આવે છે,

3 માણસ અંધકારને ભેદે છે, કાળમીંઢ ખડકોને ખોદી કાઢે છે,

4 ખનીજ ધાતુની શિરાના ચિહન દ્વારા કામદારો જમીનની અંદર નીચે ઊંડાણમા ખોદે છે.

5 ધરતીની ઉપર અનાજ ઊગે છે

6 તેના ખડકોમાંથી નીલમણિઓ મળે છે,

7 શિકારી બાજ પક્ષીની આંખે પણ તે જમીનની નીચેનો રસ્તો દેખાતો નથી.

8 વિકરાળ પશુ પણ ત્યાં પહોંચ્યુ નથી.

9 પરંતુ લોકો જાણે છે, કેવી રીતે અચલ ખડકોને કોતરી કાઢવા

10 તેઓ ખડકોમાં ભોંયરાઓ ખોદી

11 તેઓ નદીઓના મૂળ શોધી કાઢે છે

12 “પરંતુ તમને જ્ઞાન ક્યાંથી મળે?

13 આપણે જાણતા નથી કે જ્ઞાન કેટલું કિંમતી છે.

14 ઊંડાણ કહે છે, ‘એ અમારી પાસે પણ નથી.’

15 તે સોનાથી ખરીદી શકાય નહિ.

16 ઓફીરના સોનાને ધોરણે કે મૂલ્યવાન ગોમેદ

17 સોના કે હીરા સાથે તેની તુલના થઇ શકે તેમ નથી.

18 એની આગળ પરવાળાં કે રત્નની કોઇ તુલના થાય તેમ નથી.

19 કૂશ દેશના પોખરાજ પણ અનુભૂત જ્ઞાન જેટલા કિંમતી નથી.

20 “તો અનુભૂત જ્ઞાન ક્યાંથી આવે છે?

21 અનુભૂત જ્ઞાન પૃથ્વી પરની દરેક સજીવ વસ્તુથી છૂપાયેલું છે.

22 વિનાશ તથા મૃત્યુ કહે છે કે,

23 દેવ જ તે તરફનો માર્ગ જાણે છે,

24 કારણકે એને ધરતીના છેડાની જાણ છે,

25 જ્યારે દેવ પવનનું વજન કરે છે

26 જ્યારે તેમણે વરસાદ માટે નિયમ ઠરાવ્યો

27 તે વખતે દેવે અનુભૂત જ્ઞાન જોયું હતું. અને તે વિશે ધ્યાનપૂર્વક વિચાર્યુ.

28 તેણે માણસને કહ્યું,

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jó 28, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.