Jó 23

પવિત્ર બાઇબલ (GUJ2009) vs ARA

Sair da comparação
ARA Almeida Revista e Atualizada 1993
1 ત્યારે અયૂબે જવાબ આપ્યો કે,
1 Respondeu, porém, Jó:
2 “આજે પણ મારી વાણીમાં ફરિયાદ અને કડવાશ છે.
2 Ainda hoje a minha queixa é de um revoltado, apesar de a minha mão reprimir o meu gemido.
3 હું ઇચ્છું છું, હું જાણતો હોત, હું દેવને ક્યાં શોધી શકીશ.
3 Ah! Se eu soubesse onde o poderia achar! Então, me chegaria ao seu tribunal.
4 હું મારી દલીલો દેવને સમજાવીશ.
4 Exporia ante ele a minha causa, encheria a minha boca de argumentos.
5 મારે જાણવું છે, દેવ મારી દલીલોના જવાબ કેવી રીતે આપે છે.
5 Saberia as palavras que ele me respondesse e entenderia o que me dissesse.
6 શું દેવ તેની શકિતનો મારી સામે ઊપયોગ કરશે?
6 Acaso, segundo a grandeza de seu poder, contenderia comigo? Não; antes, me atenderia.
7 હું એક પ્રામાણિક માણસ છું. દેવ મને મારી દલીલો કહેવા દેશે.
7 Ali, o homem reto pleitearia com ele, e eu me livraria para sempre do meu juiz.
8 “પણ હું પૂર્વમાં આગળ વધું છું અને એ ક્યાંય જડતાં નથી.
8 Eis que, se me adianto, ali não está; se torno para trás, não o percebo.
9 જ્યારે દેવ ઉત્તરમાં કામ કરે છે તે ત્યાં દેખાતા નથી.
9 Se opera à esquerda, não o vejo; esconde-se à direita, e não o diviso.
10 પણ દેવ તો જાણે છે કે હું ક્યા માગેર્ જાઉં છું.
10 Mas ele sabe o meu caminho; se ele me provasse, sairia eu como o ouro.
11 હું દેવના માગોર્માં રહ્યો છું. તેમને પગલે ચાલ્યો છું.
11 Os meus pés seguiram as suas pisadas; guardei o seu caminho e não me desviei dele.
12 તેમણે જે આજ્ઞાઓ કરી છે એનું હું પાલન કરું છું.
12 Do mandamento de seus lábios nunca me apartei, escondi no meu íntimo as palavras da sua boca.
13 “પરંતુ દેવ બદલાતા નથી. કોઇપણ તેની સામે ઊભું રહી શકતું નથી.
13 Mas, se ele resolveu alguma coisa, quem o pode dissuadir? O que ele deseja, isso fará.
14 તેમણે મારે માટે જે યોજના બનાવી છે તે પ્રમાણે જ તે કરશે.
14 Pois ele cumprirá o que está ordenado a meu respeito e muitas coisas como estas ainda tem consigo.
15 એજ કારણે હું તેમની હાજરીમાં જું છું.
15 Por isso, me perturbo perante ele; e, quando o considero, temo-o.
16 દેવે મારું મન નબળું પાડી દીધું છે.
16 Deus é quem me fez desmaiar o coração, e o Todo-Poderoso, quem me perturbou,
17 મારી સાથે બનેલા દુષ્ટ બનાવો મારું મુખ ઢાંકતા કાળા વાદળ જેવા છે.
17 porque não estou desfalecido por causa das trevas, nem porque a escuridão cobre o meu rosto.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jó 23, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.