Jó 30

પવિત્ર બાઇબલ (GUJ2009)

1 “પરંતુ હવે જે મારા કરતાં ઉંમરમાં નાના છે.

2 એ યુવાન માણસોના પિતાઓ મને

3 ખાવા માટે કંઇ ન હોવાને કારણે તેઓ ભૂખ્યા રહે છે.

4 તેઓ રણમાં ખારી ભાજી ચૂંટી કાઢે છે

5 તેઓના નાગરિક તરીકેના હક પણ છીનવી લેવાયા હતાં.

6 તેઓ ખીણમાં, ખડકોમાં, ગુફાઓમાં,

7 તેઓ પશુની જેમ ઝાડીઓમાં બરાડા પાડે છે.

8 તેઓ દેશમાંથી કાઢી મૂકાયેલા નામ

9 હવે તે માણસોના પુત્રો અનુપ્રાસવાળી કવિતા ગાઇ મારી મશ્કરી કરે છે.

10 તેઓ મારા પ્રત્યે ઘૃણા કરે છે અને મારી પાસે આવતા નથી.

11 દેવે મારા ધનુષ્યની દોરી લઇ લીધી છે

12 તેઓ મારી જમણી બાજુથી મારા પર હૂમલો કરે છે તેઓ મારા પગે ફટકો મારી પાડી દે છે.

13 તેઓ રસ્તા તોડી નાખે છે જેથી હું ભાગી ન શકું.

14 તેઓ દિવાલમાં એક કાણું પાડે છે.

15 હું ભયથી જુ છું,

16 “હવે મારું જીવન લગભગ લુપ્ત થઇ ગયું છે અને હું મરવાની અણી પર છું.

17 રાત્રી દરમ્યાન મારા હાડકાઓને પીડા થાય છે,

18 દેવે મારો કાંઠલો પકડ્યો

19 દેવે મને કાદવમાં ફેંકી દીધો છે.

20 હે દેવ, હું કાલાવાલા કરું છું, પણ તમે મારું સાંભળતા નથી.

21 તમે મારા પ્રત્યે નિષ્ઠુર થઇ ગયા છો.

22 દેવ તમે મજબૂત પવનને મને ફૂંકી દેવા દો છો.

23 હું જાણું છું કે તમે મને મોતને ઘાટ ઉતારી રહ્યા છો,

24 “મુશ્કેલીમાં આવી પડેલો માણસ મદદને

25 શું દુ:ખી માનવીઓ માટે મેં આંસુ સાર્યા નથી?

26 તેમ છતાં મેં જ્યાં સારી વસ્તુની આશા રાખી હતી

27 મારું અંતર ઉકળે છે. દુ:ખનો અંત આવતો નથી.

28 હું સૂર્યના પ્રકાશ વિના, આખો વખત ઉદાસ અને ઉત્સાહ ભંગ રહું છું.

29 હવે હું રડતાં શિયાળવા જેવો

30 મારી ચામડી કાળી પડી ગઇ છે, અને ખરી પડી છે.

31 તેથી મારી વીણામાંથી હવે વેદનાના સૂર નીકળે છે,

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jó 30, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.