Jó 31

પવિત્ર બાઇબલ (GUJ2009)

1 “મેં મારી આંખો સાથે કરાર કર્યો છે;

2 સર્વસમર્થ દેવ, લોકોને માટે શું કરે છે?

3 શું તે દુરાચારીઓને માટે વિપત્તિ

4 શું તે મારા આચરણ નથી જોતા?

5 જો મેં કપટ ભરેલો આચાર કર્યો હોય,

6 જો દેવ ચોક્કસ માપનું ત્રાજવું ઊપયોગમાં લે

7 જો હું સત્યના માર્ગથી પાછો ફર્યો હોઉં,

8 તો મારું વાવેલું અનાજ બીજાઓ ખાય

9 “જો મારું મન કોઇ સ્ત્રી ઉપર લોભાયું હોય,

10 તો ભલે મારી પત્ની બીજા પુરુષ માટે રસોઇ કરે.

11 કારણકે જાતીય પાપ એ શરમજનક પાપ છે.

12 તે તો એક અગ્નિ છે જે તમામ વસ્તુઓને સળગાવી નાખે છે.

13 “મેં મારા કર્મચારીઓનો

14 મેં જો એમ કર્યુ હોય તો જ્યારે દેવ મારી સામે આવીને ઊભા રહેશે તો હું શું કરીશ?

15 કારણકે જે દેવે મને સજ્ર્યો છે તેણે જ મારાં નોકરચાકરોને ર્સજ્યા છે

16 “મેં ગરીબોને કશું આપ્યું ન હોય તેવું કદી બન્યું નથી

17 અનાથો ભૂખ્યા હોય

18 હું જુવાન હતો ત્યારથી મેં એમના પિતાની જેમ એમની સંભાળ લીધી છે

19 અને કોઇને ઠંડીથી થરથરતા અથવા તો

20 મેં હમેશા તેઓને કપડાં આપ્યા તેઓને હૂંફાળા કરવા

21 મેં એક અનાથ મદદ માગવા માટે

22 જો મેં આવું કશું કર્યુ હોય તો મારો હાથ તોડી નાંખવામાં આવે

23 પણ મેં કાંઇ ખોટુ કર્યુ નથી.

24 “મેં મારી ધનસંપત્તિ પર કદી આધાર રાખ્યો નથી,

25 હું ધનવાન છું પણ તેથી હું અભિમાની નથી.

26 મેં તેજસ્વી સૂર્ય કે સુંદર

27 હું સૂર્ય અને ચંદ્રની પૂજા

28 તે પણ એક પાપ છે જેની સજા થવીજ જોઇએ.

29 “હું મારા શત્રુના દુ:ખે

30 મે મારા મુખને મારા દુશ્મનોને શાપ આપવાનું

31 મારા ઘરમાં દરેક જણ જાણે છે

32 પરદેશીને માર્ગમાં ઉતારો કરવો પડતો નહોતો;

33 જો આદમની જેમ

34 લોકો કદાચ શું કહેશે એવો મને કદી ડર લાગ્યો નથી.

35 “અરે હું ઇચ્છું છું, મને કોઇ સાંભળતું હોત!

36 તો હું એને મારે ખભે લટકાવીશ.

37 હું મારા એકેએક પગલાનો અહેવાલ તેને આપીશ.

38 “મેં મારી જમીન કોઇ પાસેથી ચોરી નથી,

39 મેં હંમેશા ખેડૂતોને તેના ખોરાક માટે પૈસા ચૂકવ્યા,

40 જો મેં કોઇ આવી ખરાબ બાબત કરી હોય

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jó 31, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.