Salmos 18

પવિત્ર બાઇબલ (GUJ2009)

1 “હે યહોવા, મારા સાર્મથ્ય,

2 યહોવા મારો ખડક, મારો મજબૂત કિલ્લો છે.

3 યહોવા સ્તુતિપાત્ર છે,

4 મને મૃત્યુનાં બંધનોએ ઘેરી લીધો છે,

5 શેઓલનાં બંધનોએ મને બધી બાજુએથી ધેરી લીધો છે.

6 મને મારા સંકટમાં સહાય કરવાં

7 ત્યારે ધરતી થરથર ધ્રુજી ઊઠી ને પર્વતોના પાયા ખસી ગયા,

8 તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળવા લાગ્યો,

9 તેમણે આકાશને ચીર્યુ અને પગની નીચે કાળા

10 તેકરૂબ પર ચડીને ઊડતા હતાં.

11 તેમણે પોતાની આસપાસ અંધકારથી ઢાંકી દીધું છે.

12 એકાએક તેમના ઉજ્જવળ ધડાકા સાથે વીજળી ચમકી.

13 યહોવાએ આકાશમાંથી ગર્જના કરી અને પરાત્પર દેવે મોટો અવાજ કાઢયો.

14 તેણે તેના વીજળીના તીક્ષ્ણ બાણો મારાં બધાં શત્રુઓ પર

15 પછી હે યહોવા, તમારી આજ્ઞાથી, જુઓ,

16 તેમણે હાથ લંબાવી મને આકાશમાંથી પકડી લીધો

17 તેમણે મને મારા બળવાન શત્રુથી અને દ્વેષીઓથી બચાવ્યો,

18 મારી વિપત્તિનાં દિવસોમાં તેઓ મારા પર તૂટી પડ્યા,

19 તેઓ મને ખુલ્લી જગામાં દોરી ગયાં.

20 મને યહોવાએ, મારા ન્યાયીપણાનું ફળ આપ્યું છે,

21 કારણ કે મેં યહોવાની આજ્ઞા પાળી છે,

22 હું તેમનાં સર્વ નિયમોને કાળજીપૂર્વક અનુસર્યો છું.

23 હું તેમની સાથે વિશુદ્ધ અને પ્રામાણિક હતો

24 યહોવાએ મારું ન્યાયીપણુઁ અને મારા હાથની શુદ્ધતા જોઇને

25 હે યહોવા, જેઓ તમારી પ્રત્યે વિશ્વાસુ છે, તેને તમે વિશ્વાસુ છો.

26 જેઓ શુદ્ધ અને સારા છે તેમની સાથે તમે શુદ્ધ અને સારા છો.

27 તમે ગરીબ લોકોને બચાવો છો,

28 યહોવા, મારા દેવ! તમે મારા હૃદયમાં દીવાં પ્રગટાવો છો!

29 તમારા સાર્મથ્ય વડે હું હવે કિલ્લો પણ કૂદી જાઉઁ છું.

30 દેવનો માર્ગ તો પરિપૂર્ણ છે અને યહોવાનો શબ્દ પરખેલો છે;

31 કારણ, યહોવા વિના બીજા દેવ કોણ છે?

32 તેમની શકિતથી તેઓ મને ભરી દે છે

33 તે મારા પગોને હરણીના જેવું દોડવાં જેવા બનાવે છે

34 મારા હાથોને તેઓ લડતાં શીખવે છે.

35 તમે તમારા તારણની ઢાલ મને છે,

36 તમે મને ઝડપથી દોડવામાં મદદ કરી છે,

37 હું મારા શત્રુઓને તેઓની પાછળ પડીને જરૂર પકડી પાડીશ;

38 હું તેઓને એવા વીંધી નાખીશ કે તેઓ ફરી ઊભા નહિ થઇ શકે.

39 કારણ તમે મને યુદ્ધને સારુ શકિતરૂપી શસ્ત્રથી સજ્જ કર્યો છે.

40 શત્રુઓની ડોક પર પ્રહાર કરવાની તમે મને તક આપી હતી.

41 તેઓએ ઘણી બૂમો પાડી છતાં

42 પવનથી ફૂંકાતી ધૂળની જેમ તેમને મેં વિખેરી નાખ્યાં છે

43 તમે મને મારા વિરુદ્ધ લડતાં લોકોથી બચાવો.

44 મારે શરણે પરદેશીઓ આવ્યાં છે.

45 પરદેશીઓ હિંમત ગુમાવી બેઠાં છે,

46 યહોવા જીવતા જાગતા દેવ છે.

47 યહોવા મારા દુશ્મનોને શિક્ષા કરે છે

48 તે મારા શત્રુઓથી મને છોડાવે છે.

49 માટે હે યહોવા, વિદેશીઓમાં હું તારી સ્તુતિ કરીશ,

50 યહોવા તેમના દ્વારા પસંદ કરેલા રાજાઓને ઘણા વિજયો મેળવવામાં મદદ કરે છે,

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 18, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.