Lamentações 3

પવિત્ર બાઇબલ (GUJ2009) vs VC

Sair da comparação
VC Versão Católica
1 હું એક એવો માણસ છું જેણે યહોવાના રોષના
1 Eu sou o homem que conheceu a dor, sob a vara de seu furor.
2 હું એ માણસ જેવો છું જેને અંધારા રસ્તા પર
2 Conduziu-me e me fez caminhar nas trevas e não na claridade.
3 ફકત મારી વિરૂદ્ધ જ તે ફરી ફરીને
3 Ele não cessa de voltar a mão todos os dias contra mim.
4 તેણે મારી ચરબી અને ચામડીને નુકશાન પહોંચાડ્યું છે.
4 Consumiu minha carne e minha pele, partiu meus ossos.
5 દુ:ખ અને સંતાપની કોટડીમાં પૂરી
5 Em torno de mim acumulou veneno e dor.
6 મરી ગયેલા માણસની જેમ.
6 Fez-me morar nas trevas como os mortos do tempo antigo.
7 હું ક્યાંય છટકી ન જઇ શકું; તેથી તેણે મારી આસપાસ કોટ ચણી લીધો છે.
7 Cercou-me com muralhas sem saída, carregou-me de pesados grilhões.
8 જ્યારે હું પોકાર કરીને સહાય માંગુ છું,
8 Não obstante meus gritos e apelos sufocou a minha prece!
9 તેણે ઘડેલા પથ્થરોથી મારા માગોર્ને બંધ કર્યા છે
9 Fechou-me a vereda com pedras e obstruiu o meu caminho.
10 તે રીંછની જેમ મારી વાટ જોતો પડ્યો રહે છે,
10 Foi ele para mim qual urso de emboscada, qual leão traiçoeiro.
11 મેં લીધેલા માર્ગથી તેણે મને બહાર ખેંચી કાઢયો છે.
11 Desviou-me para me dilacerar, deixando-me no abandono.
12 તેણે ધનુષ્ય પર બાણ ચઢાવ્યું છે
12 Retesou o arco e me tomou para alvo de suas setas.
13 તેણે પોતાના જ ભાથાનાં બાણોથી.
13 Cravou em meus rins as flechas de sua aljava.
14 હું મારા લોકો સમક્ષ હાંસીપાત્ર થયો છું;
14 Tornei-me escárnio do meu povo, objeto constante de suas canções.
15 તેણે મારા જીવનને કડવાશથી ભરી દીધુ છે.
15 Saturou-me de amarguras, saciou-me de absinto.
16 વળી તેણે મારા દાંત કાંકરાથી ભાંગી નાખ્યા છે,
16 Quebrou-me os dentes com cascalhos, mergulhou-me em cinzas.
17 મારા હૃદયની શાંતિ હરાઇ ગઇ છે,
17 A paz foi roubada de minha alma, nem sei mais o que é felicidade.
18 હું કહું છુ કે, મારી શકિત ખૂટી ગઇ છે
18 E eu penso: perdi minha força e minha esperança no Senhor.
19 યાદ કર કે, હું તો માત્ર ગરીબ શરણાથીર્ છું,
19 A lembrança de meus tormentos e minhas misérias é para mim absinto e veneno.
20 નિરંતર મારું ચિત્ત તેનો જ વિચાર કર્યા કરે છે;
20 A pensar nisso sem cessar, minha alma desfalece dentro de mim.
21 એ હું મનમાં લાવું છું
21 Eis, porém, o que vou tomar a peito para recuperar a esperança.
22 યહોવાની કરૂણા, ખૂટી પરવારી નથી તેમ જ
22 É graças ao Senhor que não fomos aniquilados, porque não se esgotou sua piedade.
23 દરરોજ સવારે તારી કૃપાઓ નવેસરથી મને મળે છે,
23 Cada manhã ele se manifesta e grande é sua fidelidade.
24 મેં કહ્યું, “મારી પાસે જે કંઇ છે તે યહોવા છે.
24 Disse-me a alma: o Senhor é minha partilha, e assim nele confio.
25 જે તેનામાં વિશ્વાસ રાખે છે અને જેઓ તેની વાટ જોવાનું ચાલુ રાખે છે.
25 O Senhor é bom para quem nele confia, para a alma que o procura.
26 ચૂપ રહેવું અને યહોવા તમને બચાવે
26 Bom é esperar em silêncio o socorro do Senhor.
27 હજુ યુવાન હોય તે દરમ્યાન તે વ્યકિત દુ:ખની
27 É bom para o homem carregar seu jugo na mocidade.
28 જ્યારે યહોવા તેના પર ઝૂંસરી મૂકે છે,
28 Permaneça só e em silêncio, quando Deus lho determinar!
29 ભલે તે તેનો ચહેરો ધૂળમાં ઘાલે,
29 Leve sua boca ao pó; haverá, talvez, esperança?
30 જે તેને મારે છે તેના ભણી પોતાનો ગાલ ધરે;
30 Estenda a face a quem o fere, e se farte de opróbrios!
31 યહોવા આપણને કદી
31 Porque o Senhor não repele para sempre.
32 કારણ, તે સજા કરે છે અને દુ:ખ દે છે;
32 Após haver afligido, ele tem piedade, porque é grande sua misericórdia.
33 તે રાજીખુશીથી કોઇને પણ દુ:ખ દેતો નથી,
33 Não lhe alegra o coração humilhar e afligir os homens.
34 જ્યારે પણ પૃથ્વી પરના કેદીને સિતમગાર દ્વારા
34 Calcar aos pés todos os cativos da terra;
35 જ્યારે પણ કોઇનો હક્ક પડાવી લેવામાં આવે છે,
35 violar o direito de um homem à face do Altíssimo;
36 જ્યારે પણ ન્યાય થતો નથી,
36 lesar os direitos de outros... Não vê tudo isso o Senhor?
37 યહોવાની આજ્ઞા વિના
37 De quem se executa a ordem, sem que Deus a ordene?
38 પરાત્પર દેવની આજ્ઞાથી જ સુખ
38 Não é da boca do Altíssimo que procedem males e bens?
39 પાપની સજા સામે કોઇ માણસે
39 De que pode o homem em vida queixar-se? Que cada um se queixe de seus pecados.
40 આપણી રીતભાત તપાસીએ અને
40 Examinemos, escrutemos o nosso proceder, e voltemos para o Senhor.
41 આપણે બે હાથ જોડીને સાચા હૃદયથી.
41 Elevemos os corações, tanto quanto as mãos, para Deus lá nos céus.
42 અમે બળવો કરીને અપરાધ કર્યો છે;
42 Pecamos, recalcitramos, e não nos perdoastes.
43 રોષે ભરાઇને તમે અમારો પીછો કર્યો છે
43 Cobristes-vos de cólera para nos perseguir. Matastes sem piedade.
44 તમે રોષના વાદળ પાછળ છુપાઇ ગયા છો;
44 Numa nuvem vos envolvestes para impedir que a prece a atravessasse.
45 તમે અમને પ્રજાઓની વચમાં.
45 E de nós fizestes raspas, refugo das nações.
46 અમારી વિરુદ્ધ મુખ ઉઘાડીને અમારા
46 Contra nós abrem a boca todos os nossos inimigos.
47 અમે ભયભીત થયા છીએ,
47 Fosso e terror - é o nosso quinhão, com ruínas e desolação.
48 મારા લોકોનો વિનાશ જોઇને મારી
48 Rios de lágrimas correm-me dos olhos, por causa da ruína da filha de meu povo.
49 યહોવા આકાશમાંથી
49 Não cessam meus olhos de chorar, porque não cessa {a desgraça},
50 નિરંતર મારી
50 até que do alto dos céus o Senhor desça seu olhar.
51 મારી નગરીની સર્વ કુમારીકાઓની દશા
51 Minha alma se amargura, ao ver todas as filhas da minha cidade.
52 તેઓ કારણ વિના મારા શત્રુ થયા છે
52 Caçaram-me como a um pardal os que, sem razão, me odeiam.
53 તેઓએ મને જીવતો ખાડામાં નાખ્યો છે
53 Quiseram precipitar-me no fosso rolando uma pedra sobre mim.
54 મારા માથા પર પાણી ફરી વળ્યાં
54 Acima de mim subiam as águas: Estou perdido!, exclamei.
55 હે યહોવા, કારાગૃહના નીચલા ભોંયરામાંથી.
55 Invoquei, Senhor, o vosso nome do profundo fosso.
56 હું મદદ માટે ઘા નાખું છું અને મારી અરજ
56 Ouvistes-me gritar: Não aparteis do meu chamado o vosso ouvido.
57 તમે ચોક્કસ મારી હાંક સાંભળીને આવ્યા,
57 E vós viestes no dia em que vos invoquei e dissestes: Não tenhas medo!
58 હે યહોવા! તમે અમારો બચાવ કર્યો છે
58 Defendestes, Senhor, a minha causa, e minha vida resgatastes.
59 હે યહોવા, તમે મને થયેલા અન્યાય જોયા છે.
59 Vistes, Senhor, o mal que me fizeram: fazei-me justiça.
60 મારા પ્રત્યેની તેમની વેરવૃત્તિ,
60 Vós vedes seus projetos vingativos e suas tramas contra mim.
61 હે યહોવા, તેઓએ કરેલી મારી નિંદા તથા
61 Senhor, ouvistes suas injúrias e todos os seus conluios contra mim;
62 મારા વિરોધીઓ આખો દિવસ બખાળા કાઢે છે.
62 As palavras de meus inimigos e o que sem cessar estão tramando contra mim.
63 પછી ભલે તેઓ બેઠા હોય કે ઉભા હોય,
63 Observai-os: sentados ou de pé, fazem de mim objeto de suas canções.
64 હે યહોવા, તમે તેમના હાથની
64 Dai-lhes, Senhor, a paga, o que merece o seu proceder.
65 તમે તેઓની બુદ્ધિ જડ બનાવી દેજો
65 Cegai-lhes o coração; feri-os com a vossa maldição;
66 ક્રોધે ભરાઇને પીછો પકડીને તમે તેમનો નાશ કરજો અને હે યહોવા!
66 persegui-os com vossa cólera, e exterminai-os do nosso universo, Senhor!

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Lamentações 3, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.