1 Crônicas 24

પવિત્ર બાઇબલ (GUJ2009) vs NTLH

Sair da comparação
NTLH Nova Tradução na Linguagem de Hoje 2000
1 હારુનનાં વંશજોને પણ જૂથોમાં વહેંચી નાખવામાં આવ્યા હતા. હારુનને પુત્રો હતા: નાદાબ, અબીહૂ, એલઆઝાર અને ઇથામાર.
1 São estes os grupos aos quais pertenciam os descendentes de Arão. Arão foi pai de quatro filhos: Nadabe, Abiú, Eleazar e Itamar.
2 નાદાબ અને અબીહૂ તેમના પિતા જીવતા હતા એ દરમ્યાન જ નિ:સંતાન મરી ગયા હતા. આથી એલઆઝાર અને ઇથામાર યાજકપદે આવ્યા.
2 Nadabe e Abiú morreram antes do seu pai; eles não deixaram filhos, e por isso os seus irmãos Eleazar e Itamar se tornaram sacerdotes.
3 દાઉદે એલઆઝારના વંશજ સાદોક અને ઇથામારના વંશજ અહીમેલેખેની મદદથી હારુનના કુલસમૂહોને તેમની ફરજ પ્રમાણે જૂથોમાં વહેંચી નાખ્યા.
3 O rei Davi organizou os descendentes de Arão de acordo com os seus deveres. Foi ajudado nesse trabalho por Zadoque, que era descendente de Eleazar, e por Aimeleque, que era descendente de Itamar.
4 એલઆઝાર વંશજો ઇથામારના વંશજો કરતાં સંખ્યામાં વધારે હતા, આથી એલઆઝારના વંશજોનાં જુદાં-જુદાં કુટુંબના સોળ જૂથ પાડવામાં આવ્યા અને ઇથામારના વંશજોનાં કુટુંબોના આઠ જૂથ પાડવામાં આવ્યાં. અને એ દરેક જૂથનો આગેવાન તે પોતાના કુટુંબનો વડો હતો.
4 Os descendentes de Eleazar foram divididos em dezesseis grupos, e os descendentes de Itamar foram divididos em oito. Isso foi feito assim porque entre os descendentes de Eleazar havia um número maior de chefes de famílias.
5 બન્ને, એલઆઝારના વંશજો અને ઈથામારના વંશજોમાં પ્રખ્યાત માણસો મંદિરના અધિકારીઓ હતા. તેથી ચિઠ્ઠીઓ નાખીને જુદા જુદા જૂથોને તેમની ફરજો સોંપવામાં આવી હતી.
5 Como havia oficiais do Templo e líderes espirituais tanto entre os descendentes de Eleazar como entre os de Itamar, eles foram divididos por sorteio .
6 નથાનએલનો પુત્ર, લેવી કુલસમૂહનો શમાયા, નોંધણીકાર હતો. આ બધું કામ તે રાજા તથા સાદોક યાજક, અબ્યાથારના પુત્ર અહીમેલેખ તથા યાજકો અને લેવીઓના મુખ્ય આગેવાનોની હાજરીમાં તે કરતો હતો. એલઆઝારના કુંળકુટુંબોએ અને ઇથામારના કુલ કુટુંબોએ ફરજોને વહેંચી લીધી હતી.
6 Os descendentes de Eleazar e de Itamar eram sorteados alternadamente, e os seus nomes foram escritos num livro pelo escrivão Semaías, filho de Netanel. Foram testemunhas o rei, os seus oficiais, o sacerdote Zadoque, Aimeleque, filho de Abiatar, e os chefes das famílias de sacerdotes e das famílias de levitas .
7 પહેલું સમૂહ યહોયારીબનું હતું;
7 — ausente —
8 ત્રીજું સમૂહ હારીમનું હતું;
8 — ausente —
9 પાંચમું સમૂહ માલ્કિયાનું હતું;
9 — ausente —
10 સાતમું સમૂહ હાક્કોસનું હતું;
10 — ausente —
11 નવમું સમૂહ યેશૂઆનું હતું;
11 — ausente —
12 અગિયારમું સમૂહ એલ્યાશીબનું હતું;
12 — ausente —
13 તેરમું સમૂહ હુપ્પાહનું હતું;
13 — ausente —
14 પંદરમું સમૂહ બિલ્ગાહનું હતું,
14 — ausente —
15 સત્તરમું સમૂહ હેઝીરનું હતું;
15 — ausente —
16 ઓગણીસમું સમૂહ પથાહ્યાનું હતું;
16 — ausente —
17 એકવીસમું સમૂહ યાખીનનું હતું;
17 — ausente —
18 ત્રેવીસમું સમૂહ દલાયાનું હતું;
18 — ausente —
19 આ બધાં માણસોને યહોવાના મંદિરમાં જવા માટે અને ઇસ્રાએલના દેવ યહોવાએ જણાવ્યા મૂજબ આ માણસોના વડવા હારુને નક્કી કરેલી ફરજો બજાવવા માટે નીમવામાં આવ્યા હતા.
19 Os nomes desses homens foram escritos num livro, de acordo com os seus turnos, para entrarem no Templo e cumprirem os deveres conforme as regras deixadas por Arão, o seu antepassado, conforme o Senhor , o Deus de Israel, lhe havia ordenado.
20 લેવી કુટુંબના બાકીના વંશજો નીચે મુજબ છે:
20 São estes os outros chefes de famílias dos descendentes de Levi: Jedias, descendente de Anrão através de Sebuel;
21 રહાબ્યાનો વંશજ યિશ્શિયા જે આગેવાન હતો;
21 Issias, descendente de Reabias;
22 યિસ્હારના વંશજ શલોમોથનો વંશજ યાહાથ;
22 Jaate, descendente de Isar através de Selomite;
23 હેબ્રોનના પુત્રો: સૌથી મોટો યરિયા,
23 Jerias, Amariá, Jaaziel e Jecameão, filhos de Hebrom, por ordem de idade;
24 ઉઝઝીયેલના વંશજ
24 Samir, descendente de Uziel, através de Mica;
25 મીખાહનો ભાઇ યિશ્શિયા,
25 Zacarias, descendente de Uziel, através de Issias, irmão de Mica;
26 મરારીના વંશજો; માહલી, મૂશી અને તેનો પુત્ર યાઅઝીયાહ,
26 Mali, Musi e Jaazias, descendentes de Merari.
27 મરારીના વંશજો વચ્ચે એના પુત્ર યાઅઝીયાના મારફતે: શોહામ, ઝાક્કૂર અને ઇબ્રી.
27 Jaazias foi pai de três filhos: Soão, Zacur e Ibri. Mali foi pai de dois filhos: Eleazar e Quis. Eleazar não deixou filhos, porém Quis foi pai de um filho chamado Jerameel.
28 માહલીના પુત્રો: એલઆઝાર અને કીશ. એલઆઝારને પુત્ર નહોતો.
28 — ausente —
29 કીશનો યરાહમએલ.
29 — ausente —
30 મૂશીના પુત્રો: માહલી, એદેર અને યરીમોથ.
30 Musi foi pai de três filhos: Mali, Éder e Jerimote. Eram estas as famílias dos
31 બરાબર તેમના કુટુંબી હારુનના વંશજોની માફક આ કુટુંબોમાં પણ મોટા અને નાના કુટુંબનો ભેદ રાખ્યા વિના ચિઠ્ઠીઓ ફેંકીને તેમની ફરજો નક્કી કરવામાં આવી હતી. આ બંધુ રાજા દાઉદ, સાદોક, અહીમેલેખ અને યાજકોના આગેવાનોની અને લેવીઓનાં કુટુંબને સાક્ષી રાખીને કરવામાં આવ્યું હતું.
31 O chefe de cada família e um dos seus irmãos mais novos tiraram sortes para serem escalados como haviam feito os seus parentes, os sacerdotes descendentes de Arão. Foram testemunhas o rei Davi, Zadoque, Aimeleque e os chefes de famílias de sacerdotes e de levitas.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar 1 Crônicas 24, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.