Jó 3
પવિત્ર બાઇબલ (GUJ2009) vs NTLH
1 અયૂબ જન્મ્યો હતો તે દિવસને શાપ દે છે.
1 — ausente —
2 અયૂબે કહ્યું:
2 — ausente —
3 “મને એમ થાય છે કે હું જન્મ્યો તે દિવસ હંમેશ માટે અર્દ્રશ્ય થઇ જાય!
3 “Maldito o dia em que nasci! Maldita a noite em que disseram: ‘Já nasceu! É homem!’
4 મને થાય છે તે દિવસ અંધકારમાં જ હોત,
4 Que aquele dia vire escuridão! Que Deus, lá do alto, não se importe com ele, e que nunca mais a luz o ilumine!
5 હું ઇચ્છું છું તે દિવસ અંધકાર ભર્યો હોત એવો કાળો જેવું કાળું મૃત્યુ, હું ઇચ્છું છું,
5 Que a escuridão e as trevas o dominem; que as nuvens o cubram e apaguem a luz do sol!
6 હું ઇચ્છું છું અંધકાર તે રાત્રિને પાસે રાખે,
6 Que aquela noite fique sempre escura e que desapareça do calendário!
7 તે રાત્રિ કોઇ વસ્તુ ઉત્પન કરે નહિ,
7 Que seja solitária e triste aquela noite, e que nela não se escutem gritos de alegria!
8 કેટલાક જાદૂગરો હંમેશા અજગરને જગાડવા ચતુર હોય છે.
8 Que seja amaldiçoada pelos feiticeiros, aqueles que têm poder sobre o monstro Leviatã !
9 તે દિવસના પ્રભાતના તારા અંધકારમાં રહે,
9 Que escureçam as estrelas da sua manhã; que ela espere a luz, e a luz não venha; e que a sua madrugada não chegue,
10 તે રાત્રિ મારા જન્મ કરાવ્યા વગર રહી નહિ
10 pois ela deixou que minha mãe me desse à luz e não me poupou de todo este sofrimento!
11 હું ગર્ભસ્થાનમાં જ મરી કેમ ન ગયો?
11 “Por que não nasci morto? Por que não morri ao nascer?
12 મારી માતાએ શા માટે મને તેના ઘૂંટણો પર રાખ્યો?
12 Por que a minha mãe me segurou no colo? Por que me deu o seio e me amamentou?
13 જ્યારે હું જન્મ્યો ત્યારે જ મરી ગયો હોત
13 Se eu tivesse morrido naquele momento, agora estaria dormindo, descansando em paz.
14 જેઓ અગાઉ પૃથ્વી પર રાજાઓ અને વિદ્વાન માણસો સાથે રહેતા હતા
14 Estaria com reis e altas autoridades que reconstruíram palácios antigos
15 અને હું ધનવાન રાજકર્તાઓ જેમણે તેમના ઘરો અઢળક સોના અને ચાંદીથી ભરી દીધેલા છે
15 ou estaria com governadores que encheram as suas casas de ouro e de prata.
16 મરેલું જન્મે અને જમીનમાં દાટી દે તેમની પેઠે શા માટે
16 Se a minha mãe tivesse tido um aborto, às escondidas, eu não teria existido e seria como as crianças que nunca viram a luz do dia.
17 અધમ માણસો જ્યારે કબર ભેગા થાય છે ત્યારે હેરાન કરવાનું બંધ કરે છે
17 Na sepultura acaba a agitação dos maus, e ali repousam os que estão cansados.
18 ગુલામોને પણ કબરમાં આરામ મળે છે
18 Ali os prisioneiros descansam juntos e já não ouvem mais os gritos do capataz.
19 બધાજ જાતના લોકો કબરમાં છે-મહત્વશીલ
19 Ali estão os importantes e os humildes, e os escravos ficam livres dos seus donos.
20 “માણસ જે પીડા ભોગવી રહ્યો છે શા માટે જીવતા રહ્યાં કરવું છે.
20 “Por que os infelizes continuam vendo a luz? Por que deixar que vivam os que têm o coração amargurado?
21 તે માણસને મરવાની ઇચ્છા છે પણ મોત આવતું નથી.
21 Eles esperam a morte, e ela não vem, embora a desejem mais do que riquezas.
22 તે લોકોને તેઓની કબર મળતા ખુશ થશે.
22 Eles ficam muito alegres e felizes quando por fim descem para a sepultura.
23 પરંતુ દેવ તેઓની આસપાસ રક્ષા કરતી એક દિવાલ છે
23 Deus os faz caminhar às cegas e os cerca de todos os lados.
24 જ્યારે ખાવાનો સમય થાય છે ત્યારે હું માત્ર દુ:ખથી નિસાસો નાખું છું, આનંદનો નહિ
24 “Em vez de comer, eu choro, e os meus gemidos se derramam como água.
25 મને ડર છે કે મને કાંઇ ભયંકર થવાનું છે
25 Aquilo que eu temia foi o que aconteceu, e o que mais me dava medo me atingiu.
26 હું શાંત રહીં શકતો નથી,
26 Não tenho paz, nem descanso, nem sossego; só tenho agitação.”
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar Jó 3, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.