Jó 19

પવિત્ર બાઇબલ (GUJ2009) vs NVI

Sair da comparação
NVI Nova Versão Internacional
1 ત્યારબાદ અયૂબે જવાબ આપ્યો:
1 Então Jó respondeu:
2 “તમે ક્યાં સુધી મને આવો ત્રાસ આપ્યા કરશો?
2 "Até quando vocês continuarão a atormentar-me, e a esmagar-me com palavras?
3 તમે પહેલેથીજ મને દસ વખત મહેણાં માર્યાં છે.
3 Vocês já me repreenderam dez vezes; não se envergonham de agredir-me!
4 જો મેં પાપ કર્યુ પણ હોય, તો તે મારી સમસ્યા છે.
4 Se é verdade que me desviei, meu erro só interessa a mim.
5 તમારે ફકત તમારી જાતને મારી કરતા સારી દેખાડવી છે.
5 Se de fato vocês se exaltam acima de mim e usam contra mim a minha humilhação,
6 આટલું સમજી લો દેવે મને વિના વાંકે દંડ્યો છે
6 saibam que foi Deus que me tratou mal e me envolveu em sua rede.
7 જો હું એમ બૂમો પાડું, “મારી મદદ કરો, મારા ઉપર હુમલો થયો છે.”
7 "Se grito: É injustiça! Não obtenho resposta; clamo por socorro, todavia não há justiça.
8 દેવે મારો માર્ગ બંધ કરી દીધો છે.
8 Ele bloqueou o meu caminho, e não consigo passar; cobriu de trevas as minhas veredas.
9 એમણે મને બેઆબરુ કર્યો છે અને અપમાનિત પણ કર્યો છે.
9 Despiu-me da minha honra e tirou a coroa de minha cabeça.
10 જ્યાં સુધી મારો વિનાશ ન થાય
10 Ele me arrasa por todos os lados, enquanto eu não me vou; desarraiga a minha esperança como se arranca uma planta.
11 તદુપરાંત તેમણે પોતાનો બધો રોષ મારી વિરુદ્ધ પ્રગટ કર્યો છે,
11 Sua ira acendeu-se contra mim; ele me vê como inimigo.
12 તેણે તેનું આખું સૈન્ય મારી સામે મૂકી દીધું છે,
12 Suas tropas avançam poderosamente; cercam-me e acampam ao redor da minha tenda.
13 “તેમણે મને મારા ભાઇઓ અને સાથીઓથી વિખૂટો પાડ્યો છે.
13 "Ele afastou de mim os meus irmãos; até os meus conhecidos estão longe de mim.
14 સગાંવહાંલાઓએ મને તજી દીધો છે.
14 Os meus parentes me abandonaram e os meus amigos esqueceram-se de mim.
15 મારા ઘરમાં જે મુલાકાતીઓ રહે છે તે તથા મારા નોકરો પણ મને પારકા જેવો ગણે છે.
15 Os meus hóspedes e as minhas servas consideram-me estrangeiro; vêem-me como um estranho.
16 મારા નોકરને હું બોલાવું છું અને તે આવતો નથી.
16 Chamo o meu servo, mas ele não me responde, ainda que eu lhe implore pessoalmente.
17 મારી પત્ની મારા શ્વાસનેજ ધિક્કારે છે,
17 Minha mulher acha repugnante o meu hálito; meus próprios irmãos têm nojo de mim.
18 નાનાં બાળકો પણ મારો તિરસ્કાર કરે છે;
18 Até os meninos zombam de mim, e dão risada quando apareço.
19 મારા ગાઢ મિત્રો મારો તિરસ્કાર કરે છે.
19 Todos os meus amigos chegados me detestam; aqueles a quem amo voltaram-se contra mim.
20 “હું ખૂબ પાતળો છું, મારાં હાડકાંમાંથી મારી ચામડી ઢીલાશથી લટકે છે.
20 Não passo de pele e ossos; só escapei com a pele dos meus dentes.
21 “હે મારા મિત્રો, મારા પર દયા કરો,
21 "Misericórdia, meus amigos! Misericórdia! Pois a mão de Deus me feriu.
22 શા માટે દેવની જેમ તમે પણ મારી પાછળ પડ્યાં છો?
22 Por que vocês me perseguem como Deus o faz? Nunca vão saciar-se da minha carne?
23 “હું ઇચ્છું છું, કોઇ હું શું બોલું છું તે યાદ રાખે અને તે એક ચોપડીમાં લખે.
23 "Quem dera as minhas palavras fossem registradas! Quem dera fossem escritas num livro,
24 હું ઇચ્છું છું કે, હું જે કહું છું તે લોખંડની કલમથી સીસાથી ખડક
24 fossem talhadas a ferro no chumbo, ou gravadas para sempre na rocha!
25 હું જાણું છું કે મારો ઉધ્ધાર કરનાર કોઇ છે.
25 Eu sei que o meu Redentor vive, e que no fim se levantará sobre a terra.
26 મારી ચામડી ઉતરડાઇ જશે અને મારો દેહ પડી જશે પછી
26 E depois que o meu corpo estiver destruído e sem carne, verei a Deus.
27 હા, હું તેમને મારી પોતાની આંખો વડે જોઇશ.
27 Eu o verei, com os meus próprios olhos; eu mesmo, e não outro! Como anseia no meu peito o coração!
28 “તમે કદાચ કહો, ‘અમે અયૂબને હેરાન કરીશું.
28 "Se vocês disserem: ‘Vejamos como vamos persegui-lo, pois a raiz do problema está nele’,
29 તરવારથી તમારે ડરવું જોઇએ; કારણકે દેવ ગુનેગાર ને સજા આપે છે.
29 melhor será que temam a espada, porquanto por meio dela a ira lhes trará castigo, e então vocês saberão que há julgamento".

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jó 19, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.