Jó 10

પવિત્ર બાઇબલ (GUJ2009)

1 “હું જીવનથી કંટાળી ગયો છું. હું મુકત રીતે ફરિયાદ કરીશ.

2 હું દેવને કહીશ કે, ‘મને દોષિત ન ઠરાવો;

3 દેવ, શું મને દુ:ખ આપીને તમને આનંદ મળે છે?

4 શું તને ચર્મચક્ષુ છે, અથવા શું તું માણસની જેમ જુએ છે?

5 શું તમારા દિવસો અમારા દિવસો જેટલાં ટૂંકાં છે?

6 કે તમે મારી ભૂલ શોધો છો

7 તમે સારી રીતે જાણો છો કે હું નિદોર્ષ છું.

8 તમે તમારા પોતાના હાથે મને ઘડ્યો છે,

9 યાદ રાખો કે હું માટીમાંથી બનેલો છું.

10 તમે મને એક બાટલીમાંથી બીજીમાં એમ દૂધની જેમ રેડ્યો છે

11 તમે મને ચામડી અને માંસથી મઢી લીધો.

12 તમે મને જીવન આપ્યું, મારી સાથે દયાળુ રહ્યાં,

13 છતાં તમારા હૃદયમાં તો તમે આ છુપાવ્યું હતું.

14 તમે જોતા હતાં કે હું પાપ કરું છું કે નહિ,

15 જો હું પાપ કરું, તો મારે માટે બહું ખરાબ થશે.

16 જો હું અભિમાની હોઉ તો તમે સિંહની જેમ મારી પાછળ છો

17 તમે મારી વિરુદ્ધ નવા સાક્ષીઓ લાવો છો,

18 તો પછી તમે મને શા માટે ગર્ભમાંથી બહાર કાઢયો?

19 હું ઇચ્છું છું કે હું ક્યારેય જીવ્યો ન હોત!

20 તમને ખબર નથી કે

21 મૃત્યુના પડછાયા અને અંધકારનો પ્રદેશ, કે જ્યાંથી કોઇ પાછા આવતું નથી

22 આ મૃત્યુ દેશ તો મધ્યરાત્રિના ઘોર અંધકાર જેવો દેશ છે;

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jó 10, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.