2 Samuel 22

પવિત્ર બાઇબલ (GUJ2009)

1 યહોવાએ દાઉદને તેના સર્વ શત્રુઓના અને શાઉલના હાથમાંથી ઉગારી લીધો ત્યારે તેણે આ પ્રમાંણે યહોવાનાં ગુણગાન ગાયાં.

2 યહોવા માંરો ખડકછેi તે માંરો કદી નિષ્ફળ ન જાય એવો આશરો છે, તે માંરૂં છુપાવાનું સ્થળ છે, માંરું શરણ છે.

3 ઓ માંરા દેવ ખડક, હું એમની શરણ લઉં છું

4 યહોવા જે સ્તુતિપાત્ર છે,

5 માંરા ઉપર મોતનાં મોજાં ચારેબાજુથી ફરી વળ્યાં હતાં,

6 કબરનાં દોરડાએ મને ઘેરી લીધો હતો:

7 મેં સંકટ સમયે યહોવાને પોકાર કર્યો,

8 પૃથ્વી હાલી અને કાંપી ઊઠી,

9 તેના નાકમાંથી ધૂમાંડો બહાર કાઢે છે,

10 દેવ આકાશ ફાડીને નીચે ઉતરી આવ્યાં,

11 યહોવા કરૂબ દેવદૂત પર બેઠા અને ઊડ્યાં,

12 દેવે કાળા વાદળો તંબૂની જેમ પોતાની આસપાસ વીંટાળ્યાં.

13 તેમની સામે રહેલા પ્રકાશમાંથી

14 યહોવાએ ત્રાડ પાડી,

15 યહોવાએ વિજળીની જેમ બાણ છોડ્યા અને શત્રુઓને વિખેરી નાખ્યા.

16 યહોવા ભારપૂર્વક બોલ્યા, જાણે એના નાક તણા ફૂંફાડે;

17 તેમણે ઉપરથી હાથ લંબાવી ને મને બચાવ્યો;

18 મને શકિતશાળી શત્રુઓથી ઉગાર્યો,

19 અણધારી આફત માંરા ઉપર આવી,

20 યહોવાએ મને આધાર આપ્યો, અને ભયમાંથી મને ઉગાર્યો;

21 હું જે સાચું છે તે કરું છું અને કાંઇ ખોટું કર્યુ નથી.

22 હું યહોવાના માંર્ગ પર સદા ચાલ્યો છું,

23 મેં સાચા હૃદયથી સદા

24 હું નિદોર્ષ છું ને પોતાને દેવ સન્મુખ,

25 તેથી દેવે માંરી સચ્ચાઇ પ્રમાંણે મને બદલો આપ્યો,

26 ભલાની સાથે તમે ભલા બનો છો,

27 જેઓ સીધા છે તેમની સાથે તમે સીધા રહો છો,

28 નિર્બળ અને ગરીબોને તમે મદદ કરો છો,

29 હે યહોવા, તમે જ માંરા દીપક છો,

30 યહોવા, આપની મદદથી હું સૈનિકો સાથે દોડી શકું છું,

31 દેવનો માંર્ગ સંપૂર્ણ ર્છ, દેવની વાણી સત્ય છે;

32 એકલા યહોવા આપણા એક માંત્ર દેવ,

33 દેવ એ માંરો મજબૂત ગઢ છે,

34 યહોવા માંરા પગોને હરણના પગ જેવા તેજ ગતિના બનાવે છે,

35 યહોવા મને યુદ્ધનું પ્રશિક્ષણ આપે છે,

36 યહોવા તમે માંરું રક્ષણ કર્યુ છે, અને મને વિજયી બનાવ્યો છે.

37 યહોવા માંરા પગો અને પગની ઘૂંટીઓને આપ મજબૂત કરો,

38 હું માંરા શત્રુઓ પાછળ જઇશ અને તેઓનો નાશ કરીશ;

39 મેં માંરા શત્રુઓનો નાશ કર્યો છે,

40 દેવ તમે મને યુદ્ધ માંટે શકિતશાળી બનાવ્યો,

41 તમે માંરા શત્રુઓને ભગાડ્યા છે અત:

42 તેઓએ પરિણામ વગર

43 મેં માંરા શત્રુઓને માંરીને

44 જ્યારે માંરા લોકોએ માંરી સામે બળવો કર્યો ત્યારે તમે મને બચાવ્યો અને માંરી રક્ષા કરવા આવ્યા.

45 બીજા દેશના લોકો માંરી આજ્ઞાનું પાલન કરે છે.

46 અન્ય દેશોના લોકો ભયભીત થશે,

47 યહોવા જીવંત છે,

48 દેવે માંરા માંટે થઇને માંરા દુશ્મનો ઉપર વેર વાળ્યું,

49 માંરા દુશ્મનોથી મને છોડાવે છે;

50 એ માંટે હે યહોવા, હું હંમેશા આપનો આભાર માંનીશ.

51 યહોવા તેના રાજાને ઘણા યુદ્ધોમાં વિજયો અપાવવામાં મદદ કરે છે.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar 2 Samuel 22, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.