1 યહોવાએ યમિર્યા પ્રબોધક મારફતે બાબિલ અને ખાલદીઓ વિરુદ્ધ આ સંદેશો મોકલાવ્યો,
2 “સર્વ પ્રજાઓને આ સંદેશો કહો!
3 કારણ કે, ઉત્તરમાંથી એક પ્રજા તેના પર ચઢી આવે છે;
4 યહોવા કહે છે, “તે દિવસોમાં,
5 તેઓ સિયોનના માર્ગ પૂછશે
6 “મારા લોકો ખોવાયેલાં ઘેટાં જેવાં હતા,
7 જે કોઇએ તેમને જોયા,
8 “ઇસ્રાએલના લોકો બાબિલમાંથી ભાગી જાઓ!
9 કારણ કે, હું બળવાન પ્રજાઓના જૂથને
10 બાબિલ લૂંટી લેવામાં આવશે
11 યહોવા કહે છે, “હે બાબિલવાસીઓ,
12 તેમ છતાં તમારી માતૃભૂમિ બાબિલને બેઆબરૂ કરવામાં આવશે.
13 મારા ક્રોધને કારણે
14 “બાબિલની આસપાસ રહેનારી પ્રજાઓ બાબિલ સામે યુદ્ધ માટે ગોઠવાઇ જાઓ,
15 તેની ચારે બાજુએથી રણનાદ જગાવો,
16 બાબિલમાં કોઇને વાવવા કે લણવા દેશો નહિ.
17 “ઇસ્રાએલની પ્રજા તો એવાં ઘેટાં જેવી છે
18 તેથી ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવા કહે છે,
19 “‘હું ઇસ્રાએલને પાછો એના ચરાણમાં લઇ આવીશ,
20 “જ્યારે એ સમય આવશે
21 યહોવા કહે છે, “મેરાથાઇમના અને પેકોદના વતનીઓ પીછો પકડો,
22 “દેશમાં રણનાદ ગાજે છે
23 બાબિલને હથોડા સમાન બનીને જગતના
24 હે બાબિલ! મેં તારા માટે
25 યહોવાએ પોતાનો શસ્ત્રભંડાર ખોલ્યો છે
26 “હા, દૂરના દેશોમાંથી સૌ કોઇ તેના પર ચઢી આવો;
27 તેના સર્વ ઢોરઢાંખરને પણ મારી નાખો,
28 ધ્યાનથી સાંભળો, બાબિલમાંથી જેઓ ભાગી છૂટયા હતા તે શરણાથીર્ઓ,
29 “બાબિલની સામે બાણાવળીઓનો જમાવ કરો,
30 તેથી યુવાન માણસો ચોકમાં માર્યા જશે.
31 આપણા પ્રભુ સૈન્યોનો દેવ યહોવા કહે છે,
32 હે અભિમાની પ્રજા, તું ઠોકર ખાઇને પડશે,
33 આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે,
34 પરંતુ તેઓનો ઉદ્ધારક મહાન છે.
35 યહોવા કહે છે,
36 તેના જૂઠા યાજકોને માથે પણ તરવાર ઝઝૂમે છે.
37 તેના ઘોડાઓ તથા રથો યુદ્ધમાં નાશ પામશે.
38 તેનાં જળાશયો સુકાઇ જશે, શા માટે?
39 આથી ત્યાં બાબિલ નગરમાં વગડાના જાનવરો
40 યહોવા કહે છે કે, “જેમ સદોમ તથા ગમોરા
41 “જુઓ, ઉત્તરમાંથી એક પ્રજા,
42 લોકોએ ધનુષ્ય અને તરવાર ધારણ કરી છે;
43 જ્યારે બાબિલના રાજાએ આ સમાચાર સાંભળ્યાં
44 યહોવા કહે છે, “જેવી રીતે ચારો ચરતાં
45 માટે હવે બાબિલ વિષે મારા મનમાં શી યોજના છે;
46 બાબિલના પતનથી સમગ્ર