Jeremias 51

પવિત્ર બાઇબલ (GUJ2009)

1 યહોવા કહે છે કે,

2 હું વિદેશીઓને બાબિલમાં મોકલીશ;

3 ભલે તેમના ધર્નુધારી માણસો પોતાના હથિયાર વાપરવા માટે તૈયાર ન હોય.

4 ખાલદીઓના દેશમાં તેઓની હત્યા થઇને પડશે

5 કારણ કે, ઇસ્રાએલને તેમના સૈન્યોનો

6 બાબિલમાંથી ભાગી જાઓ!

7 બાબિલ તો યહોવાના હાથમાં સોનાના પ્યાલા સમું હતું.

8 પરંતુ હવે બાબિલનું અચાનક પતન થયું છે.

9 બાબિલના ઘા રૂઝવવા અમારાથી શક્ય તેટલો પ્રયત્ન અમે કર્યો,

10 યહોવાએ કહ્યું કે આપણે ન્યાયી છીએ.

11 તમારાં બાણને ધારદાર બનાવો!

12 બાબિલની દીવાલો પર આક્રમણ કરવા માટે સંકેત આપો,

13 તમે બાબિલની નદીઓને કાંઠે વસવાટ કરો

14 સૈન્યોનો દેવ યહોવાએ પોતાના નામના સમ ખાઇને પ્રતિજ્ઞા કરી છે કે,

15 યહોવાએ પોતાની શકિત અને બુદ્ધિથી પૃથ્વીનું સર્જન કર્યું છે,

16 જ્યારે તે બોલે છે, ત્યારે આકાશમાં ગર્જના થાય છે.

17 તેમની સરખામણીમાં સર્વ માણસો મૂર્ખ છે,

18 મૂર્તિઓ વ્યર્થ છે, હાંસીપાત્ર છે,

19 પરંતુ યાકૂબનો દેવ એવો નથી;

20 યહોવા કહે છે, “હે બાબિલ નગરી,

21 તારા વડે હું સૈન્યોને, ઘોડા તથા તેના સવારોને

22 અને હા, સામાન્ય લોકોને પણ,

23 ઘેટાંપાળકોને તથા ઘેટાબકરાનાં ટોળાંને,

24 બાબિલે તથા ખાલદીઆના બધાં લોકોને,

25 યહોવા કહે છે,

26 તારો કોઇ પણ પથ્થર બાંધકામ માટે કે

27 “પૃથ્વી પર ઝંડો ફરકાવો,

28 તેની વિરુદ્ધ માદીઓના રાજાઓ વિરુદ્ધ,

29 પૃથ્વી ધણધણી અને ધ્રુજી ઊઠે છે,

30 બાબિલના અતિ પરાક્રમી યોદ્ધાઓ

31 આખું શહેર કબ્જે થઇ ગયું છે.

32 નદી પાર કરવાના દરેક રસ્તાઓ કબ્જે કરાયા છે.

33 ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે:

34 યરૂશાલેમ કહે છે, “બાબિલનો રાજા નબૂખાદરેસ્સાર

35 યરૂશાલેમના લોકો બોલી ઊઠશે,

36 આથી યહોવા પોતાના લોકોને કહે છે,

37 અને બાબિલને ખંડેરનો ઢગલો બાનવી દઇશ.

38 “બાબિલવાસીઓ બધા ભેગા થઇને સિંહની જેમ ગર્જના કરે છે.

39 જ્યારે તેઓ પોતાના દ્રાક્ષારસથી મસ્ત બનશે

40 “હું તેઓને કતલ માટે લઇ જવાતા

41 બાબિલ વિષે યહોવા કહે છે; “જે નગરની પ્રસંશા સમગ્ર દુનિયા કરતી હતી

42 બાબિલ પર સમુદ્ર ફરી વળ્યો છે.

43 તેના નગરો ખંડેર સ્થિતીમાં પડ્યાં છે.

44 યહોવા કહે છે, “હું બાબિલમાં બઆલ દેવને સજા કરીશ

45 ઓ મારી પ્રજા, બાબિલમાંથી નાસી જાઓ;

46 “હિંમત હારશો નહિ,

47 તેથી, જુઓ એવા દિવસો આવી રહ્યા છે,

48 ઉત્તરમાંથી લોકો આવીને તેનો નાશ કરશે,

49 “બાબિલને કારણે સમગ્ર પૃથ્વીમાં માણસો કપાઇને પડ્યા છે

50 તમે જેઓ તેની તરવારનો ભોગ બનતા બચી ગયા છો,

51 લોકો કહે છે, “તે અત્યાચારોની વાતો

52 તેથી યહોવા કહે છે, “જુઓ, એવો સમય આવી રહ્યો છે

53 જો કે બાબિલ આકાશે પહોંચે તોપણ

54 “સાંભળો, બાબિલમાંથી આવતા રૂદનસ્વર,

55 યહોવા બાબિલનો વિનાશ કરી રહ્યા છે.

56 હા, સંહાર કરનારાઓ બાબિલ પર તૂટી પડ્યા છે;

57 સૈન્યોનો દેવ યહોવા કહે છે,

58 “બાબિલની મજબૂત દીવાલો ભોંયભેગી થઇ જશે,

59 યહૂદિયાના રાજા સિદકિયાના શાસનના ચોથા વર્ષમાં જ્યારે તેની સાથે યહૂદિયાનો રાજા માહસેયાના પુત્ર નેરિયાનો પુત્ર સરાયા બાબિલ ગયો, ત્યારે જે સૂચનાઓ યમિર્યા પ્રબોધકે સરાયાને આપી તે આ: સરાયા તો લશ્કરનો અફસર હતો.

60 યમિર્યાએ એક પોથીમાં બાબિલ પર આવનારી આફતનું પૂરું વર્ણન અહીં જે બધું નોંધવામાં આવેલું છે તે લખી કાઢયું હતું.

61 તેણે સરાયાને કહ્યું, “જ્યારે તું બાબિલ પહોંચે ત્યારે આમાંના શબ્દે શબ્દ અચૂક વાંચી સંભળાવજે અને પછી કહેજે કે,

62 ‘હે યહોવા, તે જાતે જાહેર કર્યું છે કે, આ જગ્યાનો નાશ કરવામાં આવશે, અહીં ફરી કોઇ વાસો કરશે નહિ. માણસ કે પશુ કોઇ નહિ; તે સદાકાળ ઉજ્જડ રહેશે.’

63 જ્યારે તું આ પોથી વાંચી રહે ત્યારે તેને પથ્થરો બાંધીને ફ્રાંત નદીની વચ્ચોવચ્ચ એમ કહીને નાખી દેજે કે,

64 ‘આવા જ હાલ બાબિલના થશે, યહોવા બાબિલ પર એવી આફત ઉતારનાર છે જેથી તે ડૂબી જાય અને ફરી કદી પર આવે નહિ.’”

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jeremias 51, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.