Jeremias 49

પવિત્ર બાઇબલ (GUJ2009)

1 આમ્મોનના લોકો વિષે યહોવા આ પ્રમાણે કહે છે,

2 “તેથી એવો સમય આવી રહ્યો છે,

3 “હે હેશ્બોન, વિલાપ કર.

4 તમારી ખીણોનું તમને અભિમાન છે,

5 પરંતુ સૈન્યોનો દેવ યહોવા કહે છે કે,

6 “પરંતુ પાછળથી હું આમ્મોનીઓનું ભાગ્ય ફેરવી નાખીશ.” આ યહોવાના વચન છે.

7 અદોમના લોકો વિષે યહોવા કહે છે,

8 તેમની અક્કલ બહેર મારી ગઇ છે?

9 “જ્યારે દ્રાક્ષ ઉતારનાર આવે છે

10 પરંતુ હું એસાવના વતનને સંપૂર્ણ ખાલી કરી નાખીશ.

11 એમ કહેનાર કોઇ નહિ હોય કે,

12 યહોવા કહે છે, “જેણે સજાનો પ્યાલો પીવો ન જોઇએ તેને પણ તે પીવો પડ્યો તો, શું તને સજા થયા વગર રહેશે? તારે સજા ચોક્કસ ભોગવવી જ પડશે, તારે એ પ્યાલો ચોક્કસ પીવો જ પડશે,”

13 કારણ, હું મારા જીવના સમ ખાઇને કહું છું કે “બોસ્રાહની દશા જોઇને લોકો હબકાઇ જશે, તેની હાંસી ઉડાવશે; તે વેરાન થઇ જશે અને લોકોમાં તેનું નામ શાપરૂપ લેખાશે. એના બધાં ગામો કાયમ માટે ખંડેર થઇ જશે.”

14 મેં યહોવા પાસેથી

15 યહોવા કહે છે કે, “જો, હું તને રાષ્ટો વચ્ચે તુચ્છ બનાવીશ

16 તું ઊંચા શિખરો પર કરાડોની ધારે વસે છે,

17 “તેથી અદોમ માનને પાત્ર બનશે.

18 સદોમ અને ગમોરાનો તથા તેમની આસપાસના ગામોનો નાશ થયો હતો તેવું જ અદોમનું પણ થશે;

19 “જુઓ, પેલો સિંહ કેવો યર્દનની ઝાડીમાંથી સદાય લીલાછમ ચરાણમાં ચઢી આવે છે! એ જ રીતે હું પણ અચાનક એ લોકોની પાછળ પડી એમને હાંકી કાઢીશ અને મને ગમતા રાજકર્તાને ત્યાં ગોઠવી દઇશ. કારણ, મારા સમાન બીજું કોણ છે? કોણ મારી બરોબરી કરી શકે એમ છે?”

20 માટે, અદોમ અને તેના લોકો વિષે મારી યોજના શી છે,

21 અદોમના પતનના અવાજથી પૃથ્વી થથરશે;

22 સમડી જેવી રીતે ઝડપ મારી તૂટી પડે છે

23 દમસ્ક વિષે યહોવાની વાણી:

24 દમસ્ક લાચાર બની ગયું છે.

25 “આ ‘આનંદનું નગર’ જે એક સમયે ખૂબ ગૌરવવતું હતું

26 સૈન્યોનો દેવ યહોવા કહે છે,

27 અને હું દમસ્કની દીવાલો પર આગ લગાડીશ

28 બાબિલના રાજા નબૂખાદરેસ્સારે જીતી લીધેલાં કેદાર અને હાસોરના વિષે યહોવાની આ ભવિષ્યવાણી છે; તેઓનો નાશ કરવા માટે બાબિલના રાજા નબૂખાદરેસ્સારને યહોવા મોકલી આપશે અને કહેશે,

29 તેઓનાં ઘેટાંબકરાં, તંબુઓ તથા ઘરનો સર્વ સામાન કબજે કરવામાં આવશે,

30 યહોવા કહે છે: “ભાગો ભાગો,

31 “યહોવાએ નબૂખાદરેસ્સાર રાજાને કહ્યું, ‘ઊઠો,

32 તેઓનાં ઊંટો અને તેઓનાં અસંખ્ય ઘેટાં લૂંટી લો!

33 “હાસોર શિયાળવાંની બોડ બની જશે,

34 યહૂદિયાના રાજા સિદકિયાના અમલની શરૂઆતમાં પ્રબોધક યમિર્યાને એલામ વિષે યહોવાની વાણી દ્વારા સંદેશો આવ્યો.

35 “આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.

36 અને એલામના લોકોને

37 યહોવા કહે છે કે, “એલામનો નાશ કરવા

38 યહોવા કહે છે કે, “હું એલામમાં મારું સિંહાસન સ્થાપીશ.

39 “પણ ભવિષ્યમાં હું એલામનું ભાગ્ય ફેરવી નાખીશ.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jeremias 49, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.