Jeremias 48

પવિત્ર બાઇબલ (GUJ2009)

1 ઇસ્રાએલના દેવ યહોવા મોઆબ વિષે આ પ્રમાણે કહે છે કે,

2 મોઆબનું ગૌરવ હવે રહ્યું નથી,

3 સાંભળો, હોરોનાયિમમાંથી પોકાર સંભળાય છે;

4 મોઆબ નષ્ટ થઇ ગયું છે,

5 કારણ કે તેઓ રડતાં રડતાં

6 નાસો, તમારો જીવ લઇને નાસો!

7 “હા, તમે પોતાની સંપત્તિ

8 દરેક નગર પર વિનાશ ઊતરશે,

9 “મોઆબ માટે મીઠું અલગ

10 જે યહોવાનું કામ પૂરા દિલથી કરતા નથી તે શાપિત થાઓ!

11 યહોવાએ કહ્યું, “પ્રાચીનકાળથી મોઆબ પર આક્રમણો થયા નથી,

12 યહોવાએ કહ્યું છે કે,

13 ત્યારે મોઆબનો કમોશદેવ વિષેનો મ ભાંગી જશે, જેમ ઇસ્રાએલનો બેથેલના દેવ વિષે મ ભાંગી ગયો હતો જેના પર તેણે વિશ્વાસ રાખ્યો હતો.

14 “હે મોઆબના લોકો, આ રાજાઓના રાજા

15 મોઆબ અને તેના નગરોનો નાશ થયો છે,

16 “હવે મોઆબનો વિનાશ હાથવેંતમાં છે,

17 હે મોઆબના મિત્રો, તેના માટે વિલાપ તથા રૂદન કરો.

18 “હે દીબોનના લોકો,

19 “હે અરોએરના લોકો,

20 “તેઓ તને જવાબ આપશે,

21 મોઆબના ઉચ્ચ મેદાન પરના નગરો તે હોલોન,

22 દીબોન, નબો, બેથ દિબ્લાથાઇમ છે.

23 ક્રિયા-થાઇમ, બેથ-ગામૂલ, બેથ-મેઓન,

24 કરીઓથ, બોસ્રાહ, અને મોઆબના

25 મોઆબનું બળ તોડી નાખવામાં આવ્યું છે,

26 “મોઆબને છાકટો પીધેલો બનાવી દો! એણે યહોવાનો વિરોધ કર્યો છે.

27 “શું તેં ઇસ્રાએલની હાંસી કરી નહોતી?

28 હે મોઆબના લોકો, તમારા નગરોમાંથી ભાગી જાઓ

29 “મોઆબ અતિ ગવિર્ષ્ઠ છે.

30 યહોવા કહે છે, “મને પોતાને એની ઉદ્ધતાઇની ખબર છે.

31 અને તેથી હું મોઆબને માટે ચિંતા કરું છું.

32 દ્રાક્ષાવાડીઓથી ભરપૂર સિબ્માહના લોકો,

33 મોઆબની રસાળ ભૂમિમાંથી ખુશી

34 “તેના બદલે બધી જગ્યાએથી; હેશ્બોનથી એલઆલેહ સુધી; સોઆરથી હોરોનાયિમ સુધી, અને ત્યાંથી એગ્લાથ શલી-શીયા સુધી ભય અને વેદનાના પોકારો સંભળાય છે. નિમ્રીમનાં પાણી પણ સુકાઇ ગયા છે.

35 યહોવા કહે છે: મોઆબ જૂઠા દેવોની પૂજા કરતું હતું અને મૂર્તિઓ આગળ ધૂપ બાળતું હતું. તે સર્વ મેં બંધ કરાવી દીધું છે.” આ યહોવાના વચન છે.

36 “આથી મારું હૃદય મોઆબ અને કીર-હેરેસ માટે મારા હૃદયમાં શોક છે. કારણ કે તેઓની સર્વ સંપત્તિ નાશ પામી છે.

37 હા, હરેક માણસનું માથું મૂડાયું છે અને બધા માણસની દાઢી બોડવામાં આવી છે. તેઓના હાથ કાપાઓથી ભરેલા છે. અને તેઓ સૌએ શણના વસ્રો પહેર્યા છે.

38 મોઆબને ઘેરઘેર અને ચોરેચૌટે પસ્તાવા સિવાય કશું નથી, કારણ, મેં મોઆબને જૂની અને નકામી બાટલીની જેમ તેના ચૂરેચૂરા કર્યા છે.” આ યહોવાના વચન છે.

39 “મોઆબ ભાંગી ગયું! રડો! મોઆબ શરમજનક રીતે પીછેહઠ કરે છે! મોઆબના બધા પડોશીઓ એની હાંસી ઉડાવે છે!” આ યહોવાના વચન છે.

40 કારણ કે આ યહોવા કહે છે, “જો, તેના શત્રુઓ એક ગરૂડની જેમ મોઆબ પર ચકરાવો લે છે,

41 તેનાં નગરોનો નાશ થશે,

42 પછી મોઆબનું નામોનિશાન મિટાઇ જશે.

43 યહોવા કહે છે કે,

44 જે કોઇ માણસ ભયનો માર્યો ભાગી જશે તે ખાડામાં પડશે,

45 “નાસી ગયેલા અસહાય નિર્વાસિતો

46 હે મોઆબ, આ તે તમારી કેવી દશા!

47 પરંતુ યહોવા કહે છે, “ભવિષ્યમાં હું મોઆબનું ભાગ્ય પલટી નાખીશ, હું મોઆબને સંસ્થાપિત કરીશ.”

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jeremias 48, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.