Tiago 3
gbl (GBL) vs ARA
1 ઓ મા બાહાબોઅયેહેય, તુમહામાઅને બોજ જાંએ મંડળ્યેમાય પોરમેહેરા વચન હિકાડના શિક્ષક નાંય બોને, કાહાકા તુમા જાંઅતાહા, કા બીજહા તુલનામાય હિકાડનારાહા ન્યાય એને આજુ વોદારે કોઠોરતાથી કોઅલી જાય.
1 Meus irmãos, não vos torneis, muitos de vós, mestres, sabendo que havemos de receber maior juízo.
2 આમા બોદે બોજ વોખાત ચુકી જાજહે જો કાદો વચનામાય નાંય ચુકે, તે તી સંપુર્ણ માઅહું હેય, એને તો પોતે શરીરાવોય પુરે રીતેકોય કાબુ કોરાહાટી સક્ષમ હેય.
2 Porque todos tropeçamos em muitas coisas. Se alguém não tropeça no falar, é perfeito varão, capaz de refrear também todo o corpo.
3 જોવે આપા ગોડહાન આપહે કાબુમાય કોઅરાહાટી ચ્ચા મુયામાય લગામ લાવતાહા, તોવે આમા ચ્ચા બોદા શરીરાલ બી ફેરવી હોકતાહા.
3 Ora, se pomos freio na boca dos cavalos, para nos obedecerem, também lhes dirigimos o corpo inteiro.
4 એઆ, જાહાજ બી, ભલે ઓહડે મોઠે રોતેહેં, એને વદારે વારાથી ચાલાડલે જાતહેં, તેરુંબી યોક વાહના સુકાનથી જાહાજ ચાલાડનારા ઇચ્છા નુસાર ફિરાવલા જાહે.
4 Observai, igualmente, os navios que, sendo tão grandes e batidos de rijos ventos, por um pequeníssimo leme são dirigidos para onde queira o impulso do timoneiro.
5 યે રીતે જીબ બી યોક શરીરા હાનો ભાગ હેય બાકી મોઠી-મોઠી વાતહે ઘમંડ કોઅહે, એઆ કેહેકેન, યોક વાહના સીનગા યોક મોઠયે જાડયેલ હોલગાડી દેહે.
5 Assim, também a língua, pequeno órgão, se gaba de grandes coisas. Vede como uma fagulha põe em brasas tão grande selva!
6 જીબ બી યોક આગ્યે હારકા હેય, ઈ તે જુઠી દુનિયા હેય શરીરા જો ભાગ હેય જીં બોજ ખારાબ હેય એને જીં આમહે શરીરાલ અશુદ્ધ કોય દેહે. ઈ આમહે પુરાં જીવનાલ નરકા કોળ્યે માઅને યેનારી આગડાકોય નાશ કોઅય હોકહે.
6 Ora, a língua é fogo; é mundo de iniquidade; a língua está situada entre os membros de nosso corpo, e contamina o corpo inteiro, e não só põe em chamas toda a carreira da existência humana, como também é posta ela mesma em chamas pelo inferno.
7 બોદા પ્રકાર જંગલી જોનાવરે, ચિડેં, હોઅપલીન ચાલનારેં જંતુ એને દોરિયામાય રોનારે જંતુ તે માઅહા જાત્યે કોબજામાય ઓઅય હોકતેહેં એને ઓઅય બી ગીયહેં.
7 Pois toda espécie de feras, de aves, de répteis e de seres marinhos se doma e tem sido domada pelo gênero humano;
8 બાકી જીબેલ માઅહા માઅને કાદોબી કોબજામાય નાંય કોય હોકે, તી યોક ઓહડી ખારાબ હેય જીં કોદહી રોકાયજ નાંય, તી યોક જેરીવાળા હાપડા જેરે હારકી બોજ નુકસાન કારક રોહે.
8 a língua, porém, nenhum dos homens é capaz de domar; é mal incontido, carregado de veneno mortífero.
9 જીબીકોય આપા પ્રભુ એને આબહા સ્તુતિ કોઅજેહે, એને યાકોય માઅહાન જીં પોરમેહેરા રુપામાય બોનાડલે ગીઅલે હેય હારાપ દેતહેં.
9 Com ela, bendizemos ao Senhor e Pai; também, com ela, amaldiçoamos os homens, feitos à semelhança de Deus.
10 યોકાજ મુયાકોય સ્તુતિ એને હારાપ બેની નિંગતેહે, ઓ મા બાહાબોઅયેહેય, એહેકોય નાંય ઓરા જોજે.
10 De uma só boca procede bênção e maldição. Meus irmãos, não é conveniente que estas coisas sejam assim.
11 કાય જોરા યોકાજ મુયામાઅને ગુળાં એને ખારાં પાઆય બેની નિંગતેહે?
11 Acaso, pode a fonte jorrar do mesmo lugar o que é doce e o que é amargoso?
12 ઓ મા બાહાબોઅયેહેય, કાય અંજીરા જાડામાયને જેયતુના ફળ, યા દારાખા વાડયેમાય અંજીર લાગી હોકહે? તેહેકોયનુજ ખારાં જોરામાઅને ગુળા પાઆય નાંય નિંગી હોકે.
12 Acaso, meus irmãos, pode a figueira produzir azeitonas ou a videira, figos? Tampouco fonte de água salgada pode dar água doce.
13 તુમાહામાય ઓકાલવાળો એને હોમાજદાર કું હેય? જો તુમા ઓએ, તે તુમહાન ઈ યોક હારાં જીવન જીવનાથી, એને ચ્ચે નમ્રતાઆરે જીં તુમહે ઓકાલકોય યેહે હારેં કામે કોઇ દેખાડાં જોજે.
13 Quem entre vós é sábio e inteligente? Mostre em mansidão de sabedoria, mediante condigno proceder, as suas obras.
14 બાકી જો તુમા પોત-પોતે મોનામાય બોજ ઓદરાય એને સ્વાર્થ રાખતાહા, તે ઘમંડ નાંય કોઅના, એને નાંય તે હાચ્ચાયે વિરુદમાય જુઠા બોલના.
14 Se, pelo contrário, tendes em vosso coração inveja amargurada e sentimento faccioso, nem vos glorieis disso, nem mintais contra a verdade.
15 ઈ ઓકાલ તી નાંય, જીં પોરમેહેરાપાઅને હેય બાકી દુનિયાદારીક, એને શારીરિક, એને સૈતાનિક હેય.
15 Esta não é a sabedoria que desce lá do alto; antes, é terrena, animal e demoníaca.
16 યાહાટી કા જાં ઓદરાય એને સ્વાર્થ ઓઅહે, તાં જગડો એને બોદા પ્રકારા ખારાબ કામ ઓઅહે.
16 Pois, onde há inveja e sentimento faccioso, aí há confusão e toda espécie de coisas ruins.
17 બાકી જીં ઓકાલ પોરમેહેરાપાઅને યેહે તી પેલ્લા તે પવિત્ર ઓઅહે પાછે શાંતી ફેલાવનારો, હારાં એને બુદ્ધિવાળો એને દયા એને હારેં કામાહાકોય બોઆલો એને ભેદભાવ વગર એને ઈમાનદાર ઓઅહે.
17 A sabedoria, porém, lá do alto é, primeiramente, pura; depois, pacífica, indulgente, tratável, plena de misericórdia e de bons frutos, imparcial, sem fingimento.
18 એને જો મેળ-મિળાપ કોઅનારો હેય તો શાંત્યે બિયારો વોઅરી એને ન્યાયપણા પાક વાડરી.
18 Ora, é em paz que se semeia o fruto da justiça, para os que promovem a paz.
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar Tiago 3, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.