Mateus 8

gbl (GBL) vs VC

Sair da comparação
VC Versão Católica
1 જોવે ઈસુ ચ્યા ડોગાવોયને ઉત્યો તોવે યોક મોઠી ગીરદી ચ્યા પાહલા ગીયી.
1 Tendo Jesus descido da montanha, uma grande multidão o seguiu.
2 એને એઅયા યોક કોઢી માઅહું ઈસુવાપાય યેયન માંડયે પોડ્યા, એને આખ્યાં કા, “ઓ પ્રભુ, આંય જાંઅતાહાંવ કા તું તો ઇચ્છાકોય તું માન ચોખ્ખો કોઅઇ હોકતોહો.”
2 Eis que um leproso aproximou-se e prostrou-se diante dele, dizendo: Senhor, se queres, podes curar-me.
3 ઈસુવે આથ લાંબો કોઇન ચ્યા આથ દોઅયો, એને આખ્યાં, મા મોરજી હેય કા તું ચોખ્ખો ઓઅઇ જો “એને તો તારાતુજ કોઢમાયને ચોખ્ખો ઓઅઇ ગીયો.
3 Jesus estendeu a mão, tocou-o e disse: Eu quero, sê curado. No mesmo instante, a lepra desapareceu.
4 ઈસુવે ચ્યાલ આખ્યાં એએ, તો કાદાલ એહેકેન આખના નાંય, કા માયે તુલ હારો કોઅયો બાકી જો એને યાજકાલ દેખાડ એને તું ચોખ્ખો ઓઅઇ ગીયો, ચ્યા બારામાય મૂસાય આગના કોઇન આખહી તી બેટ આઈન દે, ચ્યા લોકહા સાબિત્યે હાટી.”
4 Jesus então lhe disse: Vê que não o digas a ninguém. Vai, porém, mostrar-te ao sacerdote e oferece o dom prescrito por Moisés em testemunho de tua cura.
5 જોવે ઈસુ કાપરનાહુમ ગાવામાય યેનો તોવે યોક મુખ્ય જોમાદાર ઈસુપાય યેયન ચ્યાલ રાવ્યાં કોઅહે કા,
5 Entrou Jesus em Cafarnaum. Um centurião veio a ele e lhe fez esta súplica:
6 ઓ પ્રભુ, મા ચાકાર ગોઅમે લોકવાકોય બિમાર હેય તો ગોઅમે પાથાર્યેવોય પોડલો હેય.
6 Senhor, meu servo está em casa, de cama, paralítico, e sofre muito.
7 ઈસુવે ચ્યાલ આખ્યાં, “આંય યેયન ચ્યાલ હારો કોઅહી.”
7 Disse-lhe Jesus: Eu irei e o curarei.
8 મુખ્ય જોમાદારાય જવાબ દેનો, “ઓ પ્રભુ, આંય યા લાયકે નાંય હેય કા તું મા ગોઅમે યેય, બાકી ઓલહાંજ આખી દે તે મા ચાકાર હારો ઓઅઇ જાઅરી.
8 Respondeu o centurião: Senhor, eu não sou digno de que entreis em minha casa. Dizei uma só palavra e meu servo será curado.
9 કાહાકા આંયબી બિજા ઓદિકારા તાબામાઅને માઅહું હેતાંવ, એને મા તાબામાંય સિપાડાહા યોક ટુકડી હેય, જોવે આંય યોકાલ આખતાહાવ જો તોવે તો જાહાય, એને બિજાલ આખતાહાવ યે તોવે તો યેહે, એને જોવે મા ચાકારાલ આખતાહાવ ઈ કોઓ, તોવે તો કોઅહે.”
9 Pois eu também sou um subordinado e tenho soldados às minhas ordens. Eu digo a um: Vai, e ele vai; a outro: Vem, e ele vem; e a meu servo: Faze isto, e ele o faz...
10 ઈ વોનાઈન ઈસુવાલ નોવાય લાગી, એને જ્યેં ચ્યા પાહલા યી રીઅલે આતેં, આંય તુમહાન “હાચ્ચાંજ આખતાહાવ કા માયે ઈસરાયેલ દેશામાય બી યોક ઓહડા માઅહું નાંય દેખ્યહા, જો યા ગેર યહૂદ્યા હારકા માયેવોય બોરહો કોઅહે.
10 Ouvindo isto, cheio de admiração, disse Jesus aos presentes: Em verdade vos digo: não encontrei semelhante fé em ninguém de Israel.
11 એને આંય તુમહાન આખતાહાવ કા પૂર્વ એને પચ્છીમ એસને બોજ ગેર યહૂદી લોક યેઇન આબ્રાહામા એને ઈસાકા એને યાકૂબા આરે હોરગા રાજ્યામાય બોહરી.”
11 Por isso, eu vos declaro que multidões virão do Oriente e do Ocidente e se assentarão no Reino dos céus com Abraão, Isaac e Jacó,
12 બાકી રાજ્યા પાહાહાન એટલે યહૂદી લોકહાન બાઆ આંદારામાય ટાકલા જાય. તાં રોડના એને દાત કોકડાવના હેય.
12 enquanto os filhos do Reino serão lançados nas trevas exteriores, onde haverá choro e ranger de dentes.
13 તોવે ઈસુવે જોમાદારાલ આખ્યાં, “ગોઓ જો, જેહેકોય તો બોરહો હેય તેહેકોયજ તોહાટી ઓઅરી” એને ચ્યેજ ગેડી ચ્યા ચાકાર હારો જાયો.
13 Depois, dirigindo-se ao centurião, disse: Vai, seja-te feito conforme a tua fé. Na mesma hora o servo ficou curado.
14 જોવે ઈસુ સિમોન પિત્તરા ગોઓ ગીયો તોવે સિમોન પિત્તરા હાહુ બોજ જોરાવલી આતી.
14 Foi então Jesus à casa de Pedro, cuja sogra estava de cama, com febre.
15 ઈસુવે ચ્યે આથ દોઅયો એને ચ્યેમાઅને જોરાં તારાતુજ ઉતી ગીયા, એને ઉઠીન તી ઈસુ એને ચ્યા શિષ્યહા ગાવાર ચાકરી કોઅતી લાગી.
15 Tomou-lhe a mão, e a febre a deixou. Ela levantou-se e pôs-se a servi-los.
16 જોવે જુંજડા પોડી ગીયા તોવે માઅહે ઈસુવાપાય બોજ જાત-જાત્યા દુખ્યાહાન એને જ્યાહામાય બુત વોળાગલા આતા ચ્યાહાન લેય યેને એને ઈસુવે ચ્યા બુતહાન ચ્યા વચના કોયન કાડી ટાક્યા, એને બોદા દુખ્યાહાન હારાં કોઅયા.
16 Pela tarde, apresentaram-lhe muitos possessos de demônios. Com uma palavra expulsou ele os espíritos e curou todos os enfermos.
17 યાહાટી કા જીં વચન યશાયા ભવિષ્યવક્તાથી આખલા આતા તીં પુરાં ઓઅઈ: “ચ્યાય પોતે આમે નોબળાયો પોતા ઉપે લેય લેદ્યો એને આમે રોગ ઉપે લેય લેદા.”
17 Assim se cumpriu a predição do profeta Isaías: Tomou as nossas enfermidades e sobrecarregou-se dos nossos males {Is 53,4}.
18 લોકહા બોજ ગીરદી એઇન ઈસુય શિષ્યહાન આખ્યાં આપા દોરિયા ચ્યેમેરે જાતા.
18 Certo dia, vendo-se no meio de grande multidão, ordenou Jesus que o levassem para a outra margem do lago.
19 એને જેહેકેન તો જાંહાટી તિયાર જાયો યોક મૂસા નિયમ હિકાડનારો ગુરુ યેઇન ઈસુલ આખ્યાં, “ઓ ગુરુ, તું જાં કેછ જાહે, તાં આંય તોઆરે યીહીં.”
19 Nisto aproximou-se dele um escriba e lhe disse: Mestre, seguir-te-ei para onde quer que fores.
20 ઈસુય ચ્યાલ આખ્યાં “કોલાહા દોર હેતા એને આકાશામાય ઉડતા ચિડહા ગોરા હેતા, બાકી આંય, માઅહા પોહાપાય યોક ગુઉ બી નાંય હેય કા જાં આંય હૂવી હોકુ.”
20 Respondeu Jesus: As raposas têm suas tocas e as aves do céu, seus ninhos, mas o Filho do Homem não tem onde repousar a cabeça.
21 બિજો યોક શિષ્ય આખહે, “પ્રભુ, માન પેલ્લા મા ગોઓ જાં દે, મા આબહાલ, આંય ડાટી દેયન યીહીં, પાછે આંય યેયન તો શિષ્ય બોનહી.”
21 Outra vez um dos seus discípulos lhe disse: Senhor, deixa-me ir primeiro enterrar meu pai.
22 બાકી ઈસુવે આખ્યાં, “તું મા શિષ્ય બોનાહાટી મા આરે યે, ચ્યાહાલ ચ્યાહા લોકહા મોઅના વાટ જોવાં દે.”
22 Jesus, porém, lhe respondeu: Segue-me e deixa que os mortos enterrem seus mortos.
23 પાછો ઈસુ ઉડીમાય ચોડયો એને ચ્યા શિષ્યબી ચ્યાઆરે ચોડયા.
23 Subiu ele a uma barca com seus discípulos.
24 એને દોરિયામાય મોઠા વાવાઝોડા યેના, ઓલા બોદા કા ઉડી લાફાહા કોઇન બુડી જાં કોઅહે બાકી ઈસુ હુતલો આતો.
24 De repente, desencadeou-se sobre o mar uma tempestade tão grande, que as ondas cobriam a barca. Ele, no entanto, dormia.
25 તોવે ચ્યાપાય યેઇન ચ્યાલ જાગાડયો એને આખ્યાં, “ઓ પ્રભુ, આમહાન બોચાવ, આપા બુડી જાં કોઅજેહે.”
25 Os discípulos achegaram-se a ele e o acordaram, dizendo: Senhor, salva-nos, nós perecemos!
26 ઈસુવે ચ્યાહાન આખ્યાં, “ઓ વોછો બોરહો કોઅનારાહાય, તુમા કાહા ગાબરાતાહા?” તોવે ચ્ચાય ઉઠીન વારાલ એને લાફાહાન દોમકાડયા, એને બોદા શાંત ઓઅઇ ગીયા.
26 E Jesus perguntou: Por que este medo, gente de pouca fé? Então, levantando-se, deu ordens aos ventos e ao mar, e fez-se uma grande calmaria.
27 એને ચ્યા નોવાય પામીન આખા લાગ્યા કા, ઈ કોહડા માઅહું હેય કા વારો એને પાઆય બી ચ્યા આગના માનતેહેં.
27 Admirados, diziam: Quem é este homem a quem até os ventos e o mar obedecem?
28 જોવે ઈસુ એને ચ્યા શિષ્ય દોરિયા ચ્યેમેરે ગીરાસિયા ભાગામાય જાય પોઅચ્યા તોવે બેન માઅહે જ્યાહામાય બુત વોળાગલા આતા ચ્યે માહાણા માઅને નિંગીન ચ્યાલ મીળ્યે ચ્યા ઓલા કોઠણ આતા કા, ચ્યે વાટયેમાઅને કાદો નાંય જાય હોકે.
28 No outro lado do lago, na terra dos gadarenos, dois possessos de demônios saíram de um cemitério e vieram-lhe ao encontro. Eram tão furiosos que pessoa alguma ousava passar por ali.
29 ચ્યાહાય બોંબલીન આખ્યાં ઓ પોરમેહેરા પોહા તો આમહે આરે કાય કામ હેય? કાય તું સોમાયા પેલ્લા આમહાન આબદા દાં યેનહો?
29 Eis que se puseram a gritar: Que tens a ver conosco, Filho de Deus? Vieste aqui para nos atormentar antes do tempo?
30 ચ્યાહાથી વાહાયોક દુઉ યોક ડુકરાહા ટોળો ચોઅયા કોએ.
30 Havia, não longe dali, uma grande manada de porcos que pastava.
31 તોવે બુતાહાય ઈસુલ એહેકેન રાવ્યાં કોઇન આખ્યાં, “આમહાન ડુકરાહામાય દોવાડ ચ્યાહામાય નિંગી જાહું.”
31 Os demônios imploraram a Jesus: Se nos expulsas, envia-nos para aquela manada de porcos.
32 ઈસુવે ચ્યાહાન આગના દેની, તોવે બુત નિંગીન ડુકરાહામાય ઉરાય ગીયા, એને ડુકરાહા બોદો ટોળો કોરાડા ઉપને દોરિયામાય જાયન ટુટી પોડયો, એને બુડી મોઅયો, લગભગ બેન ઓજાર ડુકરાહા ટોળો આતો.
32 Ide, disse-lhes. Eles saíram e entraram nos porcos. Nesse instante toda a manada se precipitou pelo declive escarpado para o lago, e morreu nas águas.
33 એને ડુકરાહા ગોવાળ નાહી પોડ્યા, એને શેહેરામાય જાયને યે બોદયે વાતહેબારામાય એને જ્યાહામાય બુત આતા ચ્યા બારામાય બોદહાન ખોબાર દેની.
33 Os guardas fugiram e foram contar na cidade o que se tinha passado e o sucedido com os endemoninhados.
34 તોવે શેહેરામાઅને બોજ લોક ઈસુવાલ મિળાહાટી બાઆ નિંગી યેના, એને ચ્યાલ એઇન વિનાંતી કોઅયી કા આમહે હોદ માઅને જાતો રો.
34 Então a população saiu ao encontro de Jesus. Quando o viu, suplicou-lhe que deixasse aquela região.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Mateus 8, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.