Mateus 1

gbl (GBL) vs AAI

Sair da comparação
AAI TUR GEWASIN O BAIBASIT BOUBUN
1 ઈ ઈસુ ખ્રિસ્તા આગલ્યા ડાયહા નાંવહા યાદી હેય જીં આબ્રાહામા એને દાઉદ રાજા પીડી હેય.
1 Iti i Jesu ana’a’agir wabih, aiwob ana efane i David ana rara’ane tufuw naatu omatanenane i Abraham ana rara’ane tufuw. Naatu iti i hai gin anayimih.
2 આબ્રાહામા પોહો ઈસાક, ઈસાકા પોહો યાકૂબ, યાકૂબા પોહા યહૂદા એને ચ્યા બાહા આતા.
2 Abraham natun i Isaac, naatu Isaac natun i Jacob, Jacob natun i Judah, Judah i taitin tuwahinah bairi hitufuw.
3 યહૂદા પોહા પેરેસ એને ઝેરાહ આતા, એને ચ્યાહા આયહો તામાર આતી, એને પેરેસા પોહો હેસ્રોન, એને હેસ્રોના પોહો એરામ આતો.
3 Naatu Judah natunatun i Perez tain Zerah hairi hitufuw, hinah wabin Tamar. Naatu Perez natun i Hezron, Hezron natun i Ram,
4 એને એરામા પોહો અમીનાદાબ, એને અમીનાદાબા પોહો નાહશોન, એને નહશોના પોહો સલમોન આતો.
4 Ram natun i Aminadab, Aminadab natun i Nashon, Nashon natun i Salmon.
5 સલમોન એને રાહાબા પોહો બોઆજ આતો, બોઆજ એને રૂથે પોહો ઓબેદ આતો, રૂથ ઓબેદા આયહો આતી, ઓબેદા પોહો યિશૈ આતો.
5 Naatu Salmon natun i Boaz, hinah wabin Rahab, naatu Boaz natun i Obed, hinah wabin Ruth, naatu Obed natun i Jesse.
6 એને યિશૈ પોહો દાઉદ રાજા, એને દાઉદા પોહો સુલેમાન આતો, ચ્યે થેએયેથી પોહો જાયો જીં પેલ્લી ઉરીયા થેએ આતી.
6 Jesse natun i David, aiwob orot. David natun i Solomon, naatu Solomon hinah i orot Uriah ana kwafur.
7 સુલેમાના પોહો રહાબામ, એને રહાબામા પોહો અબીયા, એને અબીયા પોહો આસા આતો.
7 Solomon natun i Rehoboam, Rehoboam natun i Abaijah, Abaijah natun i Asa,
8 આસા પોહો યહોશાફાટ આતો, એને યહોશાફાટા પોહો યોરામ, એને યોરામા પોહો ઉજીયા આતો.
8 Asa natun i Jehosafat, Jehosafat natun i Jehoram, Jehoram natun i Uzaiah,
9 ઉજીયા પોહો યોથામ, યોથામા પોહો આહાઝ, એને આહાઝા પોહો હિઝકીયા આતો.
9 Uzaiah natun i Jotham, Jotham natun i Ahaz, Ahaz natun i Hezekiah.
10 હિઝકીયા પોહો મનશ્શે, મનશ્શે પોહો આમોન, એને આમોના પોહો યોશિયા આતો.
10 Naatu Hezekiah natun i Manasseh, Manasseh natun i Amon, Amon natun i Josiah,
11 એને યોશિયા યખોન્યા એને ચ્યા બાહાહા આબહા આબહો આતો, યા ઈસરાયેલી લોક બાબેલા ગુલામગીરી માય જાં પેલ્લા જન્માલ યેના.
11 Josiah natun i Jeconiah, Jeconiah taitin tuwahinah bairi hibitutufuw ana veya’amaim baiyow matar Babilon sabuw hina hibuwih hire hin Babilonamaim hima.
12 ગુલામ બોનીન બાબેલ માય જાયના સોમાયાથી લેઈને ઈસુવા જન્મા લોગુ, યા ઈસુ આગલ્યાડાયા આતા, યખોન્યા પોહો શાલતીયેલ, એને શાલતીયેલા પોહો ઝરુબાબેલ આતો.
12 Babilonane himatabir maiye hinan ufunamaim Jeconiah natun i Shealtiel, naatu Shealtiel natun i Zerubbabel,
13 ઝરુબાબેલા પોહો અબીહુદ, એને અબીહુદા પોહો એલ્યાકીમ, એને એલ્યાકીમા પોહો અઝોર આતો.
13 Zerubbabel natun i Abiud, naatu Abiud natun i Eliakim, Eliakim natun i Azor,
14 અઝોરા પોહો સાદોક, એને સાદોકા પોહો અખીમ, એને અખીમા પોહો એલીહુદ આતો.
14 Azor natun i Zadok naatu Zadok natun i Akim, Akim natun i Eliud,
15 એલીહુદા પોહો એલીયાજર, એલીયાજરા પોહો મથ્થાન, એને મથ્થાના પોહો યાકૂબ આતો.
15 Eliud natun i Eleazar, Eleazar natun i Mathan, Mathan natun i Jacob,
16 યાકૂબા પોહો યોસેફ, જો મરિયમે માટડો આતો, એને મરિયમે પોહો ઈસુ, જ્યાલ ખ્રિસ્ત આખતેહે.
16 Jacob natun i Joseph, Joseph aawan i Mary, naatu Mary natun i Jesu, it isan Keriso tarouw ta’o.
17 યા પરમાણે આબ્રાહામાથી રાજા દાઉદ લોગુ ચૌવુદ પેડયો આત્યો, એને દાઉદ રાજાથી બાબેલા ગુલામગીરી માય જાઅના પેલ્લા ચૌવુદ પેડયો, એને બાબેલા ગુલામગીરી માય જાયના સમયાથી ખ્રિસ્ત લોગુ ચૌવુદ પેડયો આત્યો.
17 Imih Abraham ana veya’amaim busuruf re na David ana veya’amaim titit, agi’agir kwerekweren etei 14, naatu David ana veya’amaim re na hin Babilon hima’ama i 14, naatu Babilon hima’am imaim busuruf na Keriso ana veya’amaim titit i na’atube 14.
18 ઈસુ ખ્રિસ્તા જન્મો ઓઅના પેલ્લા એહેકેન ઓઅયા, કા જોવે ચ્યા આયહે મરિયમે માગણી યોસેફ આરે ઓઅયી, તોવે ચ્યે વોરાડ ઓઅના ચ્યા પેલ્લા જોવે તી કુંવારી આતી, તોવે ચ્યે પવિત્ર આત્મા સામર્થ્યા થી. મોયના રિયા.
18 Jesu Keriso ana tufuw an i iti na’atube busuruf. Jesu hinah Mary i orot Joseph bai’awanin isan ana rum hi’o, baise hairi nanabin hima’am ana veya, Mary Anun Kakafiyin re targabuw yan wanawanan rara bobokafuf i so’ob.
19 યોસેફ જો મરિયમે આરે માગણી ઓઅલી આતી, તો યોક ન્યાયી માઅહું આતો એને ચ્યેલ બોદહા હોમ્મે અપમાન કોઅરા નાંય માગતો આતો, યાહાટી ઠાવકાજ ચ્યાય ચ્યે આરે ઓઅલી માગણી તોડી દેઅના વિચાર કોઅયા (કાહાકા ચ્યે વોરાડા પેલ્લા મોયના રીયલા આતા જીં નિયમા વિરુદ આતા).
19 Naatu Joseph i orot gewasin, imih men kok boro bebeyanamaim Mary tibiya’uhuw; imih wa’iwa’iramaim Mary kwahirin isan bogaigiwas.
20 જોવે તો યે વાતે વિચારમાય આતો તોવે પ્રભુ દૂત હોપનામાય યેઇન આખા લાગ્યો કા, “ઓ યોસેફ! દાઉદ રાજા કુળા, તું મરિયમેલ તો થેએ બોનાડા મા બીયહે, કાહાકા જીં ચ્યે બુકામાય હેય, તી પવિત્ર આત્મા સામર્થ્યા થી હેતાં.
20 Baise ma binotanot tasinafumih, Regah ana tounamatar kakafiyin mimumaim tit eo, “Joseph, David ana agir, Mary bai na bai’awanin isan men inabirumih, anayabin iti i God Anunin Kakafiyinane yan matar.
21 તી યોકા વાહના પોહાલ જન્મો દી એને તું ચ્યા નાંવ ઈસુ થોવજે, કાહાકા તો ચ્યા લોકહા પાપહા પાયને તારણ કોઅરી!”
21 I boro kek orot nayai, o wabin Jesu iniwab, anayabin i boro ana sabuw hai bowabow kakafihine niyawasih.”
22 ઈ બોદા યાહાટી ઓઅયા કા તીં પુરાં ઓએ જીં પોરમેહેરાય યશાયા ભવિષ્યવક્તા દ્વારા ઈસુ જન્મા બારામાય આખલા આતા, યશાયા ભવિષ્યવક્તાય એહેકેન લોખ્યાં,
22 Sawar iti etei himamatar i abisa God ana dinab orot wanawananamaim eo Buk Atamaninamaim kikirum i na iturobe.
23 “એઆ, યોક કુંવારી મોયના ઓઅરી એને યોકા વાહના પોહાલ જન્મો દી ચ્યા નાંવ ઈમ્માનુએલ થોવજા,” જ્યા નાંવા મોતલાબ હેય “પોરમેહેર આપહેઆરે હેય”.
23 m “Babin biyan numin boro yan namatar, nataub kek orot nayai wabin Immanuel hiniwab” anayabin God it biyatamaim.
24 તોવે યોસેફ નિંદે માઅને જાગીન પ્રભુ દૂતા આગના ઇસાબે ચ્યાય મરિયમે આરે વોરાડ કોઅઇ લેદા એને ચ્યેલ ચ્યા ગોઓ લેય યેનો.
24 Joseph matan nuw mimisir ufunamaim, Regah ana tounamatar biyun na’atube Mary bai i’awan hairi hin ana bar.
25 જાવ લોગુ ચ્યે પાહાલ જન્મો નાંય દેનો તાંઉલોગુ ચ્યાહા બેનહયા શારીરિક સબંધ નાંય જાયો: એને યુસુફાય ચ્યા પોહા નાંવ ઈસુ થોવ્યા.
25 Baise Joseph i Mary hairi inu’e hima hin Mary taub kek orot yai, naatu Joseph kek bai wabin Jesu iwab eaf.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Mateus 1, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.