1 Tessalonicenses 5
gbl (GBL) vs VC
1 ઓ વિસ્વાસી બાહાહાય, પ્રભુ ઈસુ પાછા યેઅના બારામાય તુમહાન લોખના ગોરાજ નાંય હેય.
1 A respeito da época e do momento, não há necessidade, irmãos, de que vos escrevamos.
2 કાહાકા તુમહાન પુરી ખોબાર હેય, કા જેહેકેન બાંડ રાતી યેહે, તેહેકેન પ્રભુ ઈસુ પાછા યેઅના દિહી અચાનક ઓઅરી.
2 Pois vós mesmos sabeis muito bem que o dia do Senhor virá como um ladrão de noite.
3 જોવે માઅહે આખતેહે કા આમી બોદા હારાં હેય, આમી દાક નાંય, તોવે અચાનક, ચ્યે મોઠા દુઃખા અનુભવ કોઅરી, ઈ ઓલા જલદ્યાજ ઓઅરી કા જેહેકેન અચાનક મોયનાવાળી થેએયે બુકામાય દુખતા મુંડહે, એને ચ્યા લોક ચ્યા મોઠા દુઃખામાઅને બોચી નાંય હોકી.
3 Quando os homens disserem: Paz e segurança!, então repentinamente lhes sobrevirá a destruição, como as dores à mulher grávida. E não escaparão.
4 બાકી, ઓ વિસ્વાસી બાહાહાય, તુમા યે વાતે બારામાય તે આંદારામાય નાંય હેય, કા પ્રભુ ઈસુ પાછા યેયના દિહી, તુમહેપાય જેહેકેન બાંડ અચાનક યેહે તેહેકેન યેય જાય એને યાથી તુમા ચમકાય નાંય જાતા.
4 Mas vós, irmãos, não estais em trevas, de modo que esse dia vos surpreenda como um ladrão.
5 કાહાકા તુમા બોદા ઉજવાડા લોક એને દિહયા લોક હેતા, આપા રાતી લોક નાંય એને આંદારાવાળા લોક નાંય હેજે.
5 Porque todos vós sois filhos da luz e filhos do dia. Não somos da noite nem das trevas.
6 યાહાટી આપહાન તિયારી વોગાર લોકહા હારકા હુતલા નાંય રા જોજે, બાકી ચ્યા યેઅના વાટ જોવીન તિયારીમાય એને હાચવીન રોજા.
6 Não durmamos, pois, como os demais. Mas vigiemos e sejamos sóbrios.
7 કાહાકા જ્યેં માઅહે હૂવી જાતહેં ચ્યે રાતી હૂવી જાતહેં એને જ્યેં દારવા પીયને સાકલે ઓઅતેહે ચ્યે બી રાતી ઓઅતેહે.
7 Porque os que dormem, dormem de noite; e os que se embriagam, embriagam-se de noite.
8 બાકી આપા જ્યા દિહયા હેય, બોરહો એને પ્રેમા યોક જીલમા હારકા હેય ચ્યાલ પોવીલા જીં બચાવેહે એને તારણા આશા ટોપ પોવીન હાચવીન રા.
8 Nós, ao contrário, que somos do dia, sejamos sóbrios. Tomemos por couraça a fé e a caridade, e por capacete a esperança da salvação.
9 કાહાકા પોરમેહેરાય આપહાન સજા બોગવાહાટી નાંય, બાકી ચ્યાય આપહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તા કોઇન તારણ મિળવાહાટી નિવડ્યેહે.
9 Porquanto não nos destinou Deus para a ira, mas para alcançar a salvação por nosso Senhor Jesus Cristo.
10 ઈસુ ખ્રિસ્ત આપહેહાટી યાહાટી મોઅઇ ગીયો, યાહાટી આમા જો જીવતા હેય યા મોઅઇ ગીયા ચ્યાઆરે કાયામ લોગુ જીવન વિતાવજે.
10 Ele morreu por nós, a fim de que nós, quer em estado de vigília, quer de sono, vivamos em união com ele.
11 ચ્યાહાટી તુમા યોકબિજાલ દિલાસો દા, એને બોરહામાય યોકાબીજાલ મજબુત કોઆ, જેહેકેન તુમા કોઅય બી રીયહા.
11 Assim, pois, consolai-vos mutuamente e edificai-vos uns aos outros, como já o fazeis.
12 ઓ વિસ્વાસી બાહાહાય, આમા તુમહાન વિનાંતી કોઅજેહે, કા જ્યા તુમહેહાટી બોજ મેઅનાત કોઅતાહા, એને પ્રભુમાંય તુમહે આગેવાન હેય, એને તુમહાન માર્ગદર્શન કોઅતાહા, ચ્યાહાન માન દા.
12 Suplicamo-vos, irmãos, que reconheçais aqueles que arduamente trabalham entre vós para dirigir-vos no Senhor e vos admoestar.
13 જીં કાય ચ્યા તુમહેહાટી કોઅતાહા, ચ્યા લીદે ચ્યાહા બોજ આદર કોઆ એને ચ્યાહાન બોજ પ્રેમ કોઆ, એને યોકાબીજા આરે શાંતિથી રા.
13 Tende para com eles singular amor, em vista do cargo que exercem. Conservai a paz entre vós.
14 ઓ વિસ્વાસી બાહાહાય, આમા તુમહાન વિનાંતી કોઅજેહે, કા જ્યેં આળહયે હેય ચ્યાહાન ચેતાવણી દા, જ્યેં બીખર્યે હેય ચ્યાહાન ઈંમાત દા, જ્યેં નોબળે હેય ચ્યાહાન મોદાત કોઆ, એને બોદહાઆરે ધીરજથી રા.
14 Pedimo-vos, porém, irmãos, corrigi os desordeiros, encorajai os tímidos, amparai os fracos e tende paciência para com todos.
15 દિયાન દા કા કાદે તુમહેઆરે ખોટાં કોઅયા ઓરી, તો ચ્યા બોદલામાય ચ્યા ખોટાં નાંય કોઅના, બાકી તુમા સાદા વિસ્વાસી લોકહા એને બોદહાહાટી હારાં કામ કોઅરાહાટી કોશિશ કોઆ.
15 Vede que ninguém pague a outro mal por mal. Antes, procurai sempre praticar o bem entre vós e para com todos.
16 સાદા આનંદામાય રોજા.
16 Vivei sempre contentes.
17 પ્રાર્થના કોઅનામાય લાગલા રોજા.
17 Orai sem cessar.
18 બોદી પરિસ્થીતીમાય પોરમેહેરા ધન્યવાદ કોઆ, કાહાકા તુમહેહાટી ઈસુ ખ્રિસ્તામાય ઈંજ પોરમેહેરા મોરજી હેય.
18 Em todas as circunstâncias, dai graças, porque esta é a vosso respeito a vontade de Deus em Jesus Cristo.
19 લોકહા જીવનામાય કામ કોઅરાહાટી પવિત્ર આત્મા કામાલ મા રોકહા.
19 Não extingais o Espírito.
20 ભવિષ્યવાણ્યેહે નાકાર મા કોઅહા.
20 Não desprezeis as profecias.
21 બોદી વાતહે ખાત્રી કોઆ, કા ઈ પોરમેહેરાપાઅને હેય કા નાંય, જીં હારાં હેય તી માના એને ચ્યા પાલન કોઆ.
21 Examinai tudo: abraçai o que é bom.
22 બોદી જાતી ખારાબી પાઅને દુઉ રોજા.
22 Guardai-vos de toda a espécie de mal.
23 શાંતી દેનારો પોરમેહેર ખુદ તુમહાન પુરીરીતે પવિત્ર બોનાવી દેય, તુમહે આત્મા એને જીવ એને શરીર આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછો યી તોદિહી લોગુ નિર્દોષ રોય.
23 O Deus da paz vos conceda santidade perfeita. Que todo o vosso ser, espírito, alma e corpo, seja conservado irrepreensível para a vinda de nosso Senhor Jesus Cristo!
24 તુમહાન નિવડી લેનારો પોરમેહેર બોરહાવાળો હેય, એને તો એહેકેનુજ કોઅરી.
24 Fiel é aquele que vos chama, e o cumprirá.
25 ઓ વિસ્વાસી બાહાહાય, આમહેહાટી બી પ્રાર્થના કોઆ.
25 Irmãos, orai também por nós.
26 બોદા વિસ્વાસી બાહહાન પવિત્ર સલામ કોઆ.
26 Saudai a todos os irmãos com o ósculo santo.
27 આંય તુમહાન પ્રભુમાંય ઓધિકારકોય આગના દેતહાવ કા ઈ પત્ર બોદા વિસ્વાસી બાહહાન વાચીન વોનાડલા જાં જોજે.
27 Peço-vos encarecidamente, no Senhor, que esta carta seja lida a todos os irmãos.
28 આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા સદા મોયા તુમા બોદહાઆરે ઓઅતી રોય.
28 A graça de nosso Senhor Jesus Cristo esteja convosco!
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar 1 Tessalonicenses 5, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.