1 Pedro 2

gbl (GBL) vs ARA

Sair da comparação
ARA Almeida Revista e Atualizada 1993
1 યાહાટી, હર જાત્યા ખારાબ વેવહારથી દુર રા, બીજહાન દોગો મા દાહા, કપટી, ડોંગી મા બોનહા, બીજહાન ઓદરાય નાંય કોઅના, એને બીજહા વિરુદ ખારાબ વાતો નાંય આખના.
1 Despojando-vos, portanto, de toda maldade e dolo, de hipocrisias e invejas e de toda sorte de maledicências,
2 જ્યેં રીતે યોક નોવો જન્મો લેદલા પોહા પોતાની આયહે દુદ પિયાં ઇચ્છા રાખહે, તેહેકેનુજ તુમાબી પોરમેહેરા વચન હિકના ઇચ્છા રાખા એટલે તુમા લોક આત્મિક રુપામાય મજબુત બોની હોકે. તોવે પોરમેહેર તુમહાન એને યા દુનિયાથી બોચાવી.
2 desejai ardentemente, como crianças recém-nascidas, o genuíno leite espiritual, para que, por ele, vos seja dado crescimento para salvação,
3 કાહાકા જેહેકેન પવિત્રશાસ્ત્ર આખહે, “તુમહાય અનુભવથી જાંઅયાહા કા પ્રભુ દયાળુ હેય.”
3 se é que já tendes a experiência de que o Senhor é bondoso.
4 આમી તુમા પ્રભુ ઈસુપાય યેનહા, જો યોક ઈમારતે પાયામાય થોવલો યોક મહત્વા દોગાડા હારકો હેય, બાકી તો જીવતો દોગાડ હેય. કોલહાક લોકહાય ચ્યાલ નાકારી દેનલો આતો, બાકી પોરમેહેરે ચ્યાલ નિવડયો એને ચ્યાલ બોજ કિમતી ગોણહે.
4 Chegando-vos para ele, a pedra que vive, rejeitada, sim, pelos homens, mas para com Deus eleita e preciosa,
5 એને જ્યેં રીતે લોક દોગડાહા થી ગુઉ બોનાડતેહે, ચ્યે રીતે પોરમેહેર તુમહાન યોકહાતે યોકા ટોળામાય જોડી રિયહો જ્યામાય પોરમેહેરા આત્મા રોહે, એટલે જીં ઈસુ ખ્રિસ્તાય આમેહાટી કોઅયા, ચ્યાથી તુમા ચ્યા યાજકાહા હારકા જ્યા બલિદાન ચોડાવતાહા, ઓહડે કામે કોઆ જ્યેં પોરમેહેરાલ પ્રસન્ન કોઅતેહે.
5 também vós mesmos, como pedras que vivem, sois edificados casa espiritual para serdes sacerdócio santo, a fim de oferecerdes sacrifícios espirituais agradáveis a Deus por intermédio de Jesus Cristo.
6 ઈ તેહેકેનુજ હેય જેહેકેન પોરમેહેર પવિત્રશાસ્ત્રમાય આખહે, “એઆ, માયે યોક મુખ્ય ખૂણા કિમતી દોગાડ નિવડયોહો, જો સીયોન શેહેરામાય ગોઆલ મજબુત બોનાવાહાટી ઉપયોગ કોઅલો જાહાય, એને જો કાદોબી ચ્યાવોય બોરહો કોઅહે, તો શરમાયી નાંય.”
6 Pois isso está na Escritura: Eis que ponho em Sião uma pedra angular, eleita e preciosa; e quem nela crer não será, de modo algum, envergonhado.
7 ઓ દોગાડ તુમહેહાટી બોજ કિમતી હેય, જ્યેં ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, બાકી જ્યા લોક ચ્યાવોય બોરહો નાંય કોએત ચ્યાહા બારામાય પવિત્રશાસ્ત્ર આખહે કા, “જો દોગાડ કોડયાહાય ઉપયોગ કોઅના નકામ્યો ગણ્યો, તો ઈમારતે પાયામાય બોદહાથી કિમતી દોગાડ બોની ગીયહો.”
7 Para vós outros, portanto, os que credes, é a preciosidade; mas, para os descrentes, A pedra que os construtores rejeitaram, essa veio a ser a principal pedra, angular
8 એને પાછી પવિત્રશાસ્ત્ર ઇબી આખહે, “તો ઓહડો દોગાડ હેય જ્યાથી લોકહાન ઠોકાર લાગહે, ઓહડા ખોલકડા હેય, જ્યાથી ચ્યે ઠોકાર ખાતહેં,” કાહાકા ચ્યે વચનાવોય બોરહો કોઅરા નાંય માગેત, યાહાટી ચ્યે ઠોકાર ખાયન પોડી જાતહેં, પોરમેહેરે ચ્યાહા હાતે ઈ ઓઅના યોજના બોનાડીહી.
8 e: Pedra de tropeço e rocha de ofensa. São estes os que tropeçam na palavra, sendo desobedientes, para o que também foram postos.
9 બાકી તુમા પોરમેહેરા નિવાડલા લોક, એને ચ્યા યાજક હેતા, જો રાજા હેય, તુમા લોક પોરમેહેરાહાટી સમર્પિત એને ચ્યા ખાસ લોક હેતા. ચ્યે તુમહાન આંદારામાઅને પોતાના અદભુત ઉજવાડામાય હાદ્યાહા, એટલે તુમા ચ્યા અદભુત કામહા ઘોષણા કોઅય હોકે.
9 Vós, porém, sois raça eleita, sacerdócio real, nação santa, povo de propriedade exclusiva de Deus, a fim de proclamardes as virtudes daquele que vos chamou das trevas para a sua maravilhosa luz;
10 પવિત્રશાસ્ત્રામાય હાચ્ચાંજ લોખ્યાહાં, કા તુમા પેલ્લા પોરમેહેરા લોક નાંય આતા, બાકી આમી પોરમેહેરા લોક હેતા. પેલ્લા તુમા પોરમેહેરા દયાલ નાંય જાઅતા આતા બાકી આમી તુમા યાલ જાંઅતાહા કાહાકા ચ્યાય પેલ્લેથીજ તુમહાવોય પોતાની દયા દેખાડીહી.
10 vós, sim, que, antes, não éreis povo, mas, agora, sois povo de Deus, que não tínheis alcançado misericórdia, mas, agora, alcançastes misericórdia.
11 ઓ બાહા એને બોઅયેહેય, તુમા યા દુનિયામાય પરદેશી એને મુસાફીર હારકા હેતા, આંય તુમા લોકહાન વિનાંતી કોઅતાહાંવ કા ચ્યો બોદ્યો શરીરા ખારાબ ઇચ્છાહાથી બોચા કાહાકા યો તુમહે આત્માહા વિરુદ કોઅત્યોહો.
11 Amados, exorto-vos, como peregrinos e forasteiros que sois, a vos absterdes das paixões carnais, que fazem guerra contra a alma,
12 અવિસ્વાસી લોકહાવોચમાય તુમહે જીવન હારાં રા જોજે, કાહાકા જ્યાથી કા જ્યા બારામાય ચ્યે તુમહાન ખારાબ માનીન તુમહે નિંદા કોઅતેહે, ચ્યે તુમહે હારેં કામે દેખીન ઈસુ પાછા યેયના દિહામાય પોરમેહેરા મહિમા કોએ.
12 mantendo exemplar o vosso procedimento no meio dos gentios, para que, naquilo que falam contra vós outros como de malfeitores, observando-vos em vossas boas obras, glorifiquem a Deus no dia da visitação.
13 આમહાય ચ્યે બોદયે સત્તાયેહે આધીન રોઅના હેય, જ્યેહેન માઅહાથી નિવાડલ્યો જાત્યોહો, કાહાકા ઈ પ્રભુ ઇચ્છા હેય, રાજા આધીન રા, જો બોદહાવોય રાજ કોઅહે.
13 Sujeitai-vos a toda instituição humana por causa do Senhor, quer seja ao rei, como soberano,
14 એને રાજ્યપાલા બી આધીન રા કાહાકા તોજ હેય જ્યા ઉપયોગ રાજા ચ્યા લોકહાન ડૉડ દાંહાટી કોઅહે જ્યાહા કામે ખારાબ હેય એને ચ્યા લોકહા વાહવા કોઅરાહાટી જ્યાહા કામે હારેં હેતેં.
14 quer às autoridades, como enviadas por ele, tanto para castigo dos malfeitores como para louvor dos que praticam o bem.
15 કાહાકા પોરમેહેરા ઇચ્છા ઓહડી હેય, તુમા હારાં કામ કોઆ એટલે તુમા ચ્યા મૂર્ખ લોકહાન તુમહે વિરુદ ગલત દોષ થોવના થી રોકી હોકે જ્યેં પોરમેહેરાલ નાંય જાંએત.
15 Porque assim é a vontade de Deus, que, pela prática do bem, façais emudecer a ignorância dos insensatos;
16 તુમા લોક પોતે પોતાલ છુટકારો મિળલો જાંઅયા કાહાકા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાય પેલ્લેથીજ તુમહે છુટકો કોઅયહો, બાકી યા છુટકા પાહલા ખારાબ કામે મા કોઅહા, બાકી તુમા પોરમેહેરા સેવાકાહા હારકો વેવહાર કોઆ.
16 como livres que sois, não usando, todavia, a liberdade por pretexto da malícia, mas vivendo como servos de Deus.
17 બોદહા આદર કોઆ, પોતાના બોદા વિસ્વાસ્યાહાવોય પ્રેમ કોઆ, પોરમેહેરા દાક રાખા, રાજા સન્માન કોઆ.
17 Tratai todos com honra, amai os irmãos, temei a Deus, honrai o rei.
18 ઓ ચાકારાહાય, હરેક જાત્યા દાક રાખીન પોતાના માલિકાહા આધીન રોયન ચ્યાહા આગનાયેહે પાલન કોઆ, એહેકેન બોદયે જાત્યા માલિકાહા હાતે કોઆ પાછે ચ્યા દયાળુ એને હારાં ઓએ કા કડાક ઓએ.
18 Servos, sede submissos, com todo o temor ao vosso senhor, não somente se for bom e cordato, mas também ao perverso;
19 કાહાકા પોરમેહેર બોદાંજ જાંઅહે એહે જાઇન અન્યાયા થી દુઃખ ઉઠાવતા કષ્ટ સહન કોઅતેહે, તે પોરમેહેર આમહે થી રાજી ઓઅહે.
19 porque isto é grato, que alguém suporte tristezas, sofrendo injustamente, por motivo de sua consciência para com Deus.
20 કાહાકા જો તુમહાય બુલ કોઇન માર ખાદહો, તે ડોંડ મિળના થી ધીરજ રાખનામાય તુમહે વાહવા કોઅના કાય કારણ નાંય હેય. બાકી જો હારાં કામ કોઇન દુઃખ ઉઠાવતાહા એને ધીરજ રાખતાહા, તે યાકોય પોરમેહેર રાજી ઓઅહે.
20 Pois que glória há, se, pecando e sendo esbofeteados por isso, o suportais com paciência? Se, entretanto, quando praticais o bem, sois igualmente afligidos e o suportais com paciência, isto é grato a Deus.
21 એને તુમહાન યાહાટીજ હાદ્યાહા બી કાહાકા ખ્રિસ્તે તુમહેહાટી દુઃખ ઉઠાવીન, તુમહાન યોક નમુનો દેય ગીયહો કા તુમાબી ચ્યા પાગહા નિશાણ્યેહેવોય ચાલા.
21 Porquanto para isto mesmo fostes chamados, pois que também Cristo sofreu em vosso lugar, deixando-vos exemplo para seguirdes os seus passos,
22 પવિત્રશાસ્ત્ર આખહે, “નાંય તે ચ્યાય પાપ કોઅયો, એને નાંય ચ્યે કોદહી જુઠા બોલ્યો, યોક વોખાત બી નાંય.”
22 o qual não cometeu pecado, nem dolo algum se achou em sua boca;
23 ચ્યાય નિંદા કોઅનારાહા બી નિંદા નાંય કોઅયી, એને જોવે ચ્યાલ દુઃખ દેના તે ચ્યાય કાદાલ દોમકી નાંય દેની, બાકી ચ્યે પોતે પોતાલ પોરમેહેરા આથામાય હોઅપી દેના જો કાયામ હાચ્ચાયેથી લોકહા ન્યાય કોઅહે.
23 pois ele, quando ultrajado, não revidava com ultraje; quando maltratado, não fazia ameaças, mas entregava-se àquele que julga retamente,
24 તો પોતેજ આમહે પાપહાલ પોતાના શરીરાવોય લેયને હુળીખાંબાવોય ચોડી ગીયો, જ્યાથી આમા પાપહાહાટી મોઅયન ન્યાયપણાહાટી જીવન જીવજે, એને ચ્યા ઘાવહાથી આમા હારાં ઓઅય ગીયહા.
24 carregando ele mesmo em seu corpo, sobre o madeiro, os nossos pecados, para que nós, mortos para os pecados, vivamos para a justiça; por suas chagas, fostes sarados.
25 તુમા પેલ્લે ટાકાલા ગેટહા હારકે આતેં, બાકી આમી તુમા ખ્રિસ્તાપાય ફિરી યેનહા જો તુમહે આત્માહા અધ્યક્ષ એને રાખવાળ્યો હેય.
25 Porque estáveis desgarrados como ovelhas; agora, porém, vos convertestes ao Pastor e Bispo da vossa alma.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar 1 Pedro 2, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.