Salmos 149

પવિત્ર બાઇબલ (GUJ2009)

1 યહોવાની સ્તુતિ કરો!

2 ઇસ્રાએલ, તમારા સર્જનહારનાં અસ્તિત્વનો તમે આનંદ કરો;

3 તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો;

4 કારણકે યહોવા પોતાના લોકોમાં આનંદ માને છે;

5 તેમનાં સંતો તેમના ગૌરવથી હરખાય છે;

6 તેઓના કંઠમાંથી યહોવાની ઉત્તમ સ્તુતિ ગવાઓ;

7 તેઓ બીજા રાષ્ટોને સજા કરે

8 તેઓના રાજાઓને અને આગેવાનોને;

9 અને તેઓને દેવના ચુકાદો મુજબ તેઓ સજા કરે!

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Salmos 149, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.