Números 26
પવિત્ર બાઇબલ (GUJ2009) vs NTLH
1 રોગચાળો બંધ થઈ ગયા પછી યહોવાએ મૂસાને તથા યાજક હારુનના પુત્ર એલઆઝારને કહ્યું,
1 Depois da epidemia, o Senhor disse a Moisés e a Eleazar, filho do sacerdote Arão, o seguinte:
2 “ઇસ્રાએલમાં જેઓ વીસ વર્ષ કે તેનાથી મોટી વચના છે, તેઓની વસ્તી ગણતરી કર, તથા પ્રત્યેક કુળ અને ગોત્રમાંથી જે લોકો લશ્કરમાં નોકરી કરવા લાયક હોય તે સર્વની કુટુંબવાર ગણતરી કર.”
2 — Façam a contagem de todos os homens israelitas de vinte anos para cima, família por família, isto é, todos os que já têm idade para o serviço militar. São estes os israelitas que saíram do Egito:
3 તેથી યર્દન નદીને કિનારે યરીખો સામે, મોઆબના મેદાનમાં મૂસાએ અને યાજક એલઆઝારે ઇસ્રાએલના આગેવાનોને જણાવ્યું,
3 — ausente —
4 “યહોવાએ મૂસાને આજ્ઞા આપી છે તે પ્રમાંણે વીસ વર્ષ અને તેનાથી વધારે ઉમરના પુરુષોની વસ્તી ગણતરી કરો.” મિસરમાંથી આવેલા જે ઇસ્રાએલીઓ છે તે નીચે મુજબ છે:
4 — ausente —
5 ઇસ્રાએલના જયેષ્ઠ પુત્ર રૂબેનના વંશનાં કુટુંબો:
5 A tribo de Rúben (Rúben era o filho mais velho de Jacó): os grupos de famílias de Enoque, Palu,
6 હેસ્રોનનું કુટુંબ. અને કાર્મીનું કુટુંબ.
6 Hezrom e Carmi.
7 રૂબેનના કુળસમૂહના આટલાં કુટુંબો હતાં, તેમની કુળ સંખ્યા 43,730ની હતી.
7 Desses grupos de famílias foram contados quarenta e três mil setecentos e trinta homens.
8 પાલ્લૂના વંશજો: અલીઆબ,
8 Os descendentes de Palu eram Eliabe
9 અને તેના પુત્રો: નમુએલ, દાથાન, અને અબીરામ. દાથાન અને અબીરામ એટલે મૂસાની અને હારુનની સામે બંડ પોકારનાર પંચાચતના સભ્યો, કોરાહે અને તેની ટોળકીએ યહોવા સામે બળવો કર્યો ત્યારે એમણે તેઓને સાથ આપ્યો હતો.
9 e os seus filhos Nemuel, Datã e Abirão (Datã e Abirão foram escolhidos pelo povo. Eles se revoltaram contra Moisés e Arão e se juntaram com os seguidores de Corá, na revolta contra Deus, o Senhor .
10 પરંતુ પૃથ્વીએ પોતાનું મુખ ખોલ્યું અને તેઓને ગળી ગઈ; તથા સમગ્ર પ્રજાને ચેતવણી મળે તે માંટે તે જ દિવસે યહોવાના અગ્નિએ 250 માંણસોને ભસ્મીભૂત કર્યા હતા.
10 A terra se abriu e os engoliu, e eles morreram com Corá e os seus seguidores. O fogo matou duzentos e cinquenta homens, e isso serviu como um aviso para o povo.
11 તેમ છતાં કોરાહના વંશજો મૃત્યુ પામ્યા નહોતા.
11 Mas os filhos de Corá não foram mortos.).
12 શિમયોનના કુળસમૂહો:
12 A tribo de Simeão: os grupos de famílias de Nemuel, Jamim, Jaquim,
13 ઝેરાહનું કુટુંબ. શાઉલનું કુટુંબ.
13 Zera e Saul.
14 શિમયોનના કુળસમૂહના આટલાં કુટુંબો હતાં જેમની કુલ સંખ્યા 22,200ની હતી.
14 Desses grupos de famílias foram contados vinte e dois mil e duzentos homens.
15 ગાદના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી ગોત્રો હતા.
15 A tribo de Gade: os grupos de famílias de Zefom, Hagui, Suni,
16 ઓઝનીથી ઓઝનીઓનું કુટુંબ.
16 Ozni, Eri,
17 અરોદથી અરોદીઓનું કુટુંબ.
17 Arode e Areli.
18 આ ગાદના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતા જેમની કુલ સંખ્યા 40,500ની હતી.
18 Desses grupos de famílias foram contados quarenta mil e quinhentos homens.
19 યહૂદાના કુળસમૂહનાં કુટુંબો:
19 — ausente —
20 યહૂદાના વંશ માંત્રના પુત્રોના નામ ઉપરથી ગોત્રો હતા:
20 — ausente —
21 પેરેસના પુત્રોનાં નામ ઉપરથી પણ કુટુંબોના નામ આવ્યા:
21 — ausente —
22 આ યહૂદાના કુળસમૂહનાં કુટુંબો છે; તેઓની કુળ સંખ્યા 76,500 હતી.
22 Desses grupos de famílias foram contados setenta e seis mil e quinhentos homens.
23 ઈસ્સાખારના કુળસમૂહમાં તેના દીકરાઓનાં નામ ઉપરથી કુટુંબો હતા:
23 A tribo de Issacar: os grupos de famílias de Tolá, Puva,
24 યાશૂબથી યાશૂબીઓનું કુટુંબ.
24 Jasube e Sinrom.
25 આ ઈસ્સાખારના કુળસમૂહોનાં કુટુંબો છે; તેઓની કુળસંખ્યા 64,300ની છે.
25 Desses grupos de famílias foram contados sessenta e quatro mil e trezentos homens.
26 ઝબુલોનના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતા:
26 A tribo de Zebulom: os grupos de famílias de Serede, Elom e Jaleel.
27 ઝબુલોનના કુળસમૂહના આટલાં કુટુંબો હતા. એમની કુલ સંખ્યા 60,500ની હતી.
27 Desses grupos de famílias foram contados sessenta mil e quinhentos homens.
28 યૂસફના કુળસમૂહમાં તેના પુત્ર મનાશ્શા અને એફ્રાઈમના પુત્રોના નામ ઉપરથી કુટુંબો હતા.
28 As tribos de Manassés e Efraim, que eram filhos de José.
29 મનાશ્શાનાં વંશનાં કુટુંબો:
29 A tribo de Manassés: Maquir, filho de Manassés, era pai de Gileade, e os seguintes grupos de famílias são descendentes de Gileade:
30 માંખીરના પુત્ર ગિલયાદમાંથી આટલાં કુટુંબો ઊતરી આવે છે:
30 os grupos de famílias de Iezer, Heleque,
31 આસ્રીએલથી આસ્રીએલીઓનું કુટુંબ.
31 Asriel, Siquém,
32 શમીદાથી શમીદાઈઓનું કુટુંબ.
32 Semida e Héfer.
33 હેફેરના પુત્ર સલોફહાદને પુત્ર નહોતા, તેની પુત્રીઓનાં નામ આ પ્રમાંણે છે:
33 Zelofeade, filho de Héfer, não tinha filhos; somente filhas. Os nomes das filhas de Zelofeade eram: Macla, Noa, Hogla, Milca e Tirza.
34 મનાશ્શાના કુળસમૂહના આટલાં કુટુંબો હતા:
34 Desses grupos de famílias foram contados cinquenta e dois mil e setecentos homens.
35 એફ્રાઈમના કુળસમૂહના કુટુંબો તેના પુત્રોનાં નામ ઉપરથી હતા.
35 A tribo de Efraim: os grupos de famílias de Sutela, Bequer e Taã.
36 શૂથેલાહના વંશજો.
36 O grupo de famílias de Erã descendia de Sutela.
37 એફ્રાઈમના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતાં. એમની સંખ્યા 32,500ની હતી. આ બધાં યૂસફના કુળસમૂહોનાં કુટુંબો છે.
37 Desses grupos de famílias foram contados trinta e dois mil e quinhentos homens. São esses os grupos de famílias descendentes de José.
38 બિન્યામીનના કુળસમૂહનાં તેમના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતાં:
38 A tribo de Benjamim: os grupos de famílias de Belá, Asbel, Airão,
39 શફુફામથી શુફામીઓનું કુટુંબ.
39 Sufã e Hufã.
40 બેલાના વંશાનાં કુટુંબો:
40 Os grupos de famílias de Arde e Naamã eram descendentes de Belá.
41 આ બિન્યામીનના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતા, જેમની કુલ સંખ્યા 45,600ની હતી.
41 Desses grupos de famílias foram contados quarenta e cinco mil e seiscentos homens.
42 દાનના કુળસમૂહમાં તેઓના પુત્રનાં નામ ઉપરથી કુટુંબ હતું:
42 A tribo de Dã: o grupo de famílias de Suão,
43 શૂહામના કુળસમૂહના સભ્યોની કુલ સંખ્યા 64,400ની હતી.
43 que tinha sessenta e quatro mil e quatrocentos homens.
44 આશેરના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતા.
44 A tribo de Aser: os grupos de famílias de Imna, Isvi e Berias.
45 બહીઆહના વંશનાં કુટુંબો. તેના પુત્રોનાં નામ ઉપરથી હતા.
45 Os grupos de famílias de Héber e Malquiel são descendentes de Berias.
46 આશેરને એક પુત્રી હતી, જેનું નામ સેરાહ હતું.
46 A filha de Aser se chamava Sera.
47 આ આશેરના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતા, જેમની કુલ સંખ્યા 53, 400ની હતી.
47 Desses grupos de famílias foram contados cinquenta e três mil e quatrocentos homens.
48 નફતાલીના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતા:
48 A tribo de Naftali: os grupos de famílias de Jazeel, Guni,
49 યેસેરથી યેસેરીઓનું કુટુંબ.
49 Jezer e Silém.
50 નફતાલીના કુળસમૂહના આટલાં કુટુંબો હતા. જેમની કુલ સંખ્યા 45,400ની હતી.
50 Desses grupos de famílias foram contados quarenta e cinco mil e quatrocentos homens.
51 ઇસ્રાએલના કુલ વંશજો 6,01,730 હતા, જે યુદ્ધમાં જઈ શકે તેવા હતા.
51 O número total dos homens israelitas era de seiscentos e um mil setecentos e trinta homens.
52 પછી યહોવાએ મૂસાને કહ્યું,
52 O Senhor Deus disse a Moisés:
53 “વસ્તી ગણતરીના આધારે કુળસમુહોને આ જમીન તેમની સંખ્યાના પ્રમાંણમાં વહેંચી આપવાની છે.
53 — Divida a terra entre as tribos, conforme o tamanho delas. Divida por sorteio e dê as partes maiores para as tribos maiores; e as partes menores, para as tribos menores.
54 જેમની સંખ્યા મોટી છે તેમને વધુ જમીન આપવાની છે, જેમની સંખ્યા નાની છે તેમને ઓછી જમીન આપવાની છે.
54 — ausente —
55 પ્રત્યેક કુળસમૂહે નોંધાવેલી સંખ્યા પ્રમાંણે જમીન આપવાની છે. પરંતુ જમીનની વહેંચણી ચિઠ્ઠી નાખીને કરવાની છે. દરેકને તેમના કુળસમૂહના વ્યક્તિઓની સંખ્યાના પ્રમાંણમાં જમીન આપવાની છે.
55 — ausente —
56 પ્રત્યેક વંશને ચિઠ્ઠીના આધારે જમીન મળશે. તેથી જમીન દરેક કુટુંબને મળશે ભલે તે નાનું હોય કે મોટું.”
56 — ausente —
57 લેવીઓના નોંધયેલા કુળસમૂહો અને કુટુંબો નીચે મુજબ હતા:
57 A tribo de Levi era formada pelos grupos de famílias de Gérson, Coate e Merari.
58 લેવીઓનાં કુળસમુહોમાંથી બીજાં કુટુંબો નીચે મુજબ છે:
58 Os grupos de famílias de Libni, Hebrom, Mali, Musi e Corá eram descendentes de Levi. Coate era o pai de Anrão.
59 કહાથનો પુત્ર આમ્રામ હતો. આમ્રાનની પત્નીનું નામ યોખેબેદ હતું. તે લેવીની પુત્રી હતી. અને મિસરમાં જન્મી હતી, તેનાથી આમ્રાનને હારુન, મૂસા અને તેમની બહેન મરિયમ જન્મ્યાં હતા.
59 A mulher de Anrão era Joquebede, filha de Levi; ela havia nascido no Egito. Joquebede deu a Anrão dois filhos: Arão e Moisés, e uma filha, chamada Míriam.
60 હારુનના પુત્ર નાદાબ અબીહુ, એલઆઝાર અને ઈથામાંર હતા.
60 Arão tinha quatro filhos: Nadabe, Abiú, Eleazar e Itamar.
61 નાદાબ અને અબીહૂ નિષિદ્ધ અગ્નિ યહોવા સમક્ષ અર્પણ કરવાથી મૃત્યુ પામ્યા હતા.
61 Porém Nadabe e Abiú morreram quando ofereceram a Deus, o Senhor , fogo que não era sagrado.
62 લેવી કુળસમૂહની વસ્તી ગણતરીમાં એક મહિનો અને તેનાથી વધારે ઉમરના પુરુષોની કુળ સંખ્યા 23,000 થઈ. એમની નોંધણી બીજા ઇસ્રાએલીઓ ભેગી કરવામાં ન્યોતી અવી, કારણ કે એમને જમીન મળી ન્હોતી.
62 Foram contados vinte e três mil levitas do sexo masculino, de um mês de idade para cima. Eles foram contados separadamente dos outros israelitas porque não receberam nenhuma propriedade em Israel.
63 મૂસાએ અને યાજક એલઆઝારે યર્દન નદીને કાંઠે યરીખો સામે મોઆબના મેદાનમાં ઇસ્રાએલીઓની વસ્તી ગણતરી કરી ત્યારે આટલાં માંણસો નોંધાયાં હતા.
63 São esses os que foram contados por Moisés e pelo sacerdote Eleazar, que fizeram a contagem dos israelitas nas planícies de Moabe, na beira do rio Jordão, na altura de Jericó, que ficava no outro lado do rio.
64 મૂસાએ અને યાજક હારુને સિનાઈના રણમાં વસ્તી ગણતરી કરી હતી, ત્યારે નોંધાયેલાઓમાંથી એક પણ માંણસ હયાત ન્હોતો.
64 Entre esses da segunda contagem não havia nenhum dos que tinham sido contados por Moisés e pelo sacerdote Arão, quando fizeram a primeira contagem dos israelitas no deserto do Sinai.
65 કારણ, યહોવાએ તેમને કહ્યું હતું કે યફૂન્નેહનો પુત્ર કાલેબ, અને નૂનના પુત્ર યહોશુઆ સિવાય બધા જ લોકો રણમાં મરણ પામશે. અને ખરેખર બધાજ મરણ પામ્યા. સિવાય કાલેબ અને યહોશુઆ.
65 O Senhor Deus tinha dito que todos eles certamente morreriam no deserto; e todos morreram, menos Calebe, filho de Jefoné, e Josué, filho de Num.
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar Números 26, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.