Jeremias 10

પવિત્ર બાઇબલ (GUJ2009)

1 હે ઇસ્રાએલના લોકો, યહોવા તમને જે સંદેશો આપે છે તે ધ્યાનથી સાંભળો;

2 તે કહે છે,

3 તે પ્રજાઓની મૂર્તિઓ કશા કામની નથી,

4 અને પછી સોનારૂપાથી શણગારી છે.

5 ખેતરોમાં ઊભા કરેલા અસહાય ચાડિયાની જેમ

6 હે યહોવા, તમારા જેવા બીજા કોઇ દેવ નથી.

7 હે લોકાધિપતિ, તમારો ભય કોને નહિ લાગે?

8 મૂર્તિઓની પૂજા કરનારા બન્ને અક્કલ વગરના અને મૂર્ખ છે.

9 તાશીર્શથી ચાંદી અને ઉફાઝમાંથી

10 પરંતુ યહોવા તો સાચેસાચ દેવ છે,

11 યહોવા કહે છે, અન્ય દેવોની પૂજા કરનારાઓને તમે આ પ્રમાણે કહેજો:

12 પરંતુ આપણા દેવે પોતાના સાર્મથ્યથી પૃથ્વીને ઉત્પન કરી,

13 તોફાની વાદળોની ગર્જનાઓથી

14 તેની સરખામણીમાં બધા માણસો મૂર્ખ

15 નકામી છે, હાંસીપાત્ર છે.

16 પણ યાકૂબનો દેવ એવો નથી;

17 યહોવા કહે છે, “તમારામાંના જેઓ ઉપર ઘેરો નાખવામાં આવ્યો છે,

18 કારણ કે તે એમ કહે છે કે,

19 લોકોએ કહ્યું, “અમારા ઘાની વેદના અસહ્યં છે,

20 પણ અમારો તંબુ હતો ન હતો થઇ ગયો છે,

21 આનુ કારણ મારા લોકોના ઘેટાંપાળકો ભાન ભૂલી ગયા છે;

22 સાંભળો, ઉત્તર તરફથી આવતાં મોટાં સૈન્યોનો ભયંકર અવાજ સાંભળો,

23 હે યહોવા, હું જાણું છું કે માણસનું ભાગ્ય એના હાથની વાત નથી.

24 તેથી હે યહોવા, તમે અમને સાચે માગેર્ વાળો.

25 તમારો રોષ તમે બીજી પ્રજાઓ પર ઉતારો,

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jeremias 10, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.