1 અયૂબે કહ્યું “તમે જે કઇં મને કહ્યું તે બધું
2 તમે જે બધુ જાણો છો તે હું પણ જાણું છુ.
3 પણ મારે સર્વ સમર્થ દેવ સાથે
4 તમે ત્રણ જણા તમારી અજ્ઞાનતાને જૂઠાણાથી છૂપાવવાની કોશિશ કરો છો.
5 તમે મૂંગા રહ્યા હોત તો સારું હતું!
6 “હવે મારી દલીલો સાંભળો,
7 શું તમે દેવ માટે જૂઠું બોલશો?
8 શું તમે દેવનો મારી સામે બચાવ કરવા પ્રયત્ન કરી રહ્યાં છો?
9 સાવચેત રહેજો, તમે જે
10 તમે જાણો છો કે જો તમે ન્યાયાલયમાં કોઇ વ્યકિતનો
11 દેવની મહાનતા તમને નહિ ડરાવે
12 તમારાં બધા જોરદાર સૂત્રો નિરર્થક છે
13 “હવે તમે છાના રહો, મને બોલવા દો
14 ભલે ગમે તે થાય, હું મારું જીવન જોખમમાં મૂકવાં તૈયાર છું,
15 આમ કહેવાને કારણે દેવ ભલે મને મારી નાખે,
16 ફકત એ જ મારું તારણ પણ થઇ પડશે.
17 હવે તમે મારી વાત
18 હું કાળજીપૂર્વક મારી દલીલો રજૂ કરીશ.
19 મને કોણ ખોટો ઠરાવી શકે એમ છે?
20 “હે દેવ! માત્ર બે બાબતોથી તમે મને મુકત કરો પછી
21 મને સજા કરવાનું બંધ કરો
22 પછી જો તમે મારી સાથે બોલશો તો હું તમને જરૂર જવાબ આપીશ;
23 મને કહો, “મેં શું ખોટું કર્યુ છે?
24 શા માટે તમે મારાથી મુખ ફેરવી લો છો?
25 શું તમે પવનથી ખરી પડેલા પાંદડાને શિક્ષા કરશો?
26 તમે મારી વિરુદ્ધ સખત ઠરાવ લખો છો
27 હે દેવ, તમે મારા પગમાં બેડીઓ બાંધો છો,
28 જો કે હું નીચે પડી સડી ગયેલ વૃક્ષ જેવો છું