Êxodo 15
પવિત્ર બાઇબલ (GUJ2009) vs NAA
1 પછી મૂસાએ અને ઇસ્રાએલના લોકોએ યહોવાના માંનમાં આ ગીત ગાયું:
1 Então Moisés e os filhos de Israel entoaram este cântico ao Senhor : Cantarei ao porque triunfou gloriosamente; lançou no mar o cavalo e o seu cavaleiro.
2 દેવ માંરું સાર્મથ્ય છે;
2 O Senhor é a minha força e o meu cântico; ele se tornou a minha salvação. Este é o meu Deus; portanto, eu o louvarei; ele é o Deus de meu pai; por isso, o exaltarei.
3 યહોવા તો યોદ્ધા છે,
3 O Senhor é homem de guerra;
4 ફારુનનાં રથો અને સૈન્ય,
4 Lançou no mar os carros de Faraó e o seu exército; e os seus capitães afogaram-se no mar Vermelho.
5 પથ્થરની જેમ સાગરની નીચે પહોચ્યા,
5 As águas profundas os cobriram; desceram às profundezas como pedra.
6 “યહોવા! તમાંરો જમણો હાથ, પરાક્રમે મહિમાંવાન છે.
6 A tua mão direita, ó Senhor , é gloriosa em poder; a tua mão direita, ó despedaça o inimigo.
7 તારી શ્રેષ્ઠતાના માંહાત્મ્યથી,
7 Na grandeza da tua excelência, derrubas os que se levantam contra ti; envias o teu furor, que os consome como palha.
8 યહોવા, તેં ક્રોધથી ફૂકેલા પવનથી ઊભા ઢગલા થઈ ગયા સાગરજળ.
8 Com o sopro das tuas narinas, amontoaram-se as águas, as correntes pararam em montão; as águas profundas se tornaram sólidas no coração do mar.
9 “શત્રુ મનમાં બબડે છે,
9 O inimigo dizia: “Perseguirei, alcançarei, repartirei os despojos; a minha alma se fartará deles, arrancarei a minha espada, e a minha mão os destruirá.”
10 પરંતુ યહોવા! એક માંત્ર પ્રબળ ફૂંક લગાવીને
10 Sopraste com o teu vento, e o mar os cobriu; afundaram-se como chumbo em águas impetuosas.
11 “હે યહોવા, કોણ છે
11 Ó Senhor , quem é como tu entre os deuses? Quem é como tu, glorificado em santidade, terrível em feitos gloriosos, que operas maravilhas?
12 પૃથ્વી તેઓને તત્કાળ ગળી ગઈ,
12 Estendeste a mão direita, e a terra os engoliu.
13 યહોવા, તમે તમાંરા લોકોને છોડાવ્યા,
13 Com a tua bondade guiaste o povo que salvaste; com a tua força o levaste à habitação da tua santidade.
14 “પ્રજા આ સાંભળી કંપીને ગભરાઈ,
14 Os povos ouviram e estremeceram; agonias apoderaram-se dos habitantes da Filístia.
15 અદોમના સરદારો તે સમયે ભયભીત થયા,
15 Então os chefes de Edom se perturbam, dos poderosos de Moabe se apodera temor, esmorecem todos os habitantes de Canaã.
16 તેઓ ઉપર ભય અને ત્રાસ આવી પડયા,
16 Sobre eles cai espanto e pavor; pela grandeza do teu braço, emudecem como pedra; até que passe o teu povo, ó até que passe o povo que adquiriste.
17 જયાં તમાંરો આવાસ છે, લોકોને એ પર્વત પર તમાંરી પાસે લઈ જાય;
17 Tu o introduzirás e o plantarás no monte da tua herança, no lugar que preparaste, ó no santuário, ó Senhor, que as tuas mãos estabeleceram.
18 “યહોવા, તમાંરું રાજ સદાસર્વકાળ અમર તપશે.”
18 O Senhor reinará por todo o sempre.
19 હા, ખરેખર આમ બન્યું, જ્યારે ફારુનના ઘોડા, રથો અને ઘોડેસવારોએ સમુદ્રમાં સાથે પ્રવેશ કર્યો, ત્યારે યહોવાએ તેમના પર સમુદ્રના પાણી પાછાં વાળીને તેઓ પર ફેરવી વાળ્યાં; પરંતુ ઇસ્રાએલના લોકો સમુદ્ર મધ્યે થઈને સૂકી જમીન પર ચાલ્યા.
19 Porque os cavalos de Faraó, com os seus carros de guerra e com os seus cavaleiros, entraram no mar, e o Senhor fez com que as águas do mar voltassem e os cobrissem; mas os filhos de Israel passaram a pé enxuto pelo meio do mar.
20 પછી હારુનની બહેન મરિયમ પ્રબોધિકાએ ખંજરી હાથમાં લીધી અને તમાંમ સ્ત્રીઓ તેમની પાછળ પાછળ ખંજરીઓ લઈને નાચવા લાગી. મરિયમે અને સ્ત્રીઓએ નાચગાન શરૂ કર્યો.
20 A profetisa Miriã, irmã de Arão, pegou um tamborim, e todas as mulheres saíram atrás dela com tamborins e com danças.
21 મરિયમ તેમને ગવડાવતી હતી:
21 E Miriã lhes respondia: Cantem ao porque triunfou gloriosamente e lançou no mar o cavalo e o seu cavaleiro.
22 પછી મૂસા ઇસ્રાએલના લોકોને રાતા સમુદ્રથી આગળ લઈ ગયો. અને તેઓ ત્યાંથી નીકળીને શૂરના અરણ્યમાં ગયા; તેઓ ત્રણ દિવસ અરણ્યમાં ચાલ્યા. છતાં પાણી ન મળ્યાં.
22 Moisés fez o povo de Israel partir do mar Vermelho, e eles foram para o deserto de Sur. Caminharam três dias no deserto e não acharam água.
23 પછી તેઓ માંરાહ નામની જગ્યાએ આવી પહોંચ્યા પણ ત્યાંના પાણી પણ ના પી શક્યા, કારણ કે તે કડવા હતા. એને લીધે આ જગ્યાનું નામ માંરાહ પડયું.
23 Por fim, chegaram a Mara. No entanto, não puderam beber as águas de Mara, porque eram amargas. Por isso aquele lugar foi chamado de Mara.
24 પછી તે બધા લોકોએ મૂસાની વિરુદ્ધ બબડાટ કરતાં કહ્યું કે, “આપણે પીશું શું?”
24 E o povo murmurou contra Moisés, dizendo: — O que vamos beber?
25 એટલે મૂસાએ યહોવાને પોકાર કર્યો એટલે યહોવાએ તેને ઝાડનું એક થડ બતાવ્યું. પછી મૂસાએ તે પાણીમાં નાખ્યું અને પાણી મીઠું થઈ ગયું.
25 Então Moisés clamou ao Senhor , e o Senhor lhe mostrou um pedaço de madeira. Moisés jogou a madeira nas águas, e as águas se tornaram doces. Ali o Senhor lhes deu estatutos e uma ordenança, e ali os provou,
26 યહોવાએ કહ્યું, “તમે લોકો તમાંરા દેવની યહોવાની વાણી ધ્યાનપૂર્વક સાંભળશો, અને તેની નજરમાં જે સારું હોય તે કરશો. અને તેની આજ્ઞાઓ માંથે ચઢાવશો. અને માંરા બધા કાનૂનોનું પાલન કરશો તો મેં મિસરીઓ ઉપર જે રોગો મોકલ્યા હતા તેમાંનો કોઈ તમાંરા ઉપર મોકલીશ નહિ. કારણ કે હું યહોવા તમાંરા રોગોનો કરનાર છું. તમને સાજા હરનાર છું.”
26 e disse: — Se vocês ouvirem com atenção a voz do
27 પછી તે લોકો એલીમ આવી પહોંચ્યા, ત્યાં બાર પાણીના ઝરા હતા અને 70 ખજૂરીઓ ઝાડ હતાં, તેથી પાણીની નજીક તેઓએ પડાવ નાખ્યો.
27 Então chegaram a Elim, onde havia doze fontes de água e setenta palmeiras. E acamparam junto das águas.
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar Êxodo 15, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.