1 Coríntios 9
પવિત્ર બાઇબલ (GUJ2009) vs AAI
1 હું સ્વતંત્ર માનવ છું! હું પ્રેરિત છું! મેં આપણા પ્રભુ ઈસુનાં દર્શન કર્યા છે. પ્રભુ પરત્વેના મારા કાર્યમાં તમે લોકો એક ઉદાહરણ છો.
1 Kwanotanot ayu i fatufatum wanawanan ama’am? Naatu kwanotanot ayu i men Regah ana tur abarayan? Naatu ata Regah Jesu Keriso men aitin? Naatu kwanotanot kwa i men ayu au abowabow ana ro’on?
2 બીજા લોકો મને પ્રેરિત તરીકે કદાચ ન સ્વીકારે, પરંતુ તમે તો નિશ્ચિતરૂપે મને પ્રેરિત તરીકે સ્વીકારો છો. પ્રભુમાં હું પ્રેરિત છું તેનું તમે લોકો પ્રમાણ છો.
2 Sabuw afa ayu men tur abarayan na’atube hinabubuwu na’at, baise kwa boro ayu kwanabuwu, anayabin kwa ayawas Regah wanawananamaim ebi’obaiyi, turobe kwa i ayu au bowabow ana ro’on, imih ayu i Regah ana tur abarayan.
3 કેટલાએક લોકો મારી મૂલવણી કરવા માગે છે. તેથી તેઓને હું આ ઉત્તર પાઠવું છું:
3 Sabuw ayu tegam tiu’uwu ana maramaim ayu iti na’atube ao awawasfafaru.
4 આપણને ખાવા-પીવાનો અધિકાર છે. શું નથી?
4 Aki a bowabow isan ai ef ema’am boro anaa, anatom ai en?
5 યાત્રા દરમ્યાન વિશ્વાસી પત્નીને આપણી સાથે લાવવાનો આપણને અધિકાર છે. શું નથી? બીજા પ્રેરિતો, અને પ્રભુના ભાઈઓ અને કેફા બધા જ આમ કરે છે.
5 Ai ef ema’am karam boro toutabin babin baitumatumayah bairi anaremor, tur abarayah, afa ata Regah Jesu taitin naatu Cephas tisisinaf na’atube ai en?
6 બાર્નાબાસ અને હું જ ફક્ત એવા છીએ કે જેમણે આજીવિકા કમાવા માટે કશુંક કામ કરવું પડે.
6 Ai ayu Barnabas airi’imo, ai aa ai tom isan anama anabow?
7 કોઈ પણ સૈનિક લશ્કરમાં તેની સેવા માટે તેનો પોતાનો પગાર તે પોતે ચૂકવતો નથી. કોઈ પણ વ્યક્તિ કદી દ્રાક્ષના બગીચા લગાવી તેમાંથી થોડી ઘણી દ્રાક્ષ પોતે ને ખાય તેમ બનતું નથી. કોઈ પણ વ્યક્તિ ટોળાંની સંભાળ રાખે ને થોડું દૂધ ન પીએ તેમ બનતું નથી.
7 Baiyowayan orot ebowabow men i taiyuwin ana baiyan ebitin. Naatu orot yait masaw bowayan ana masawamaim grape ro’oro’on boro nirut, naatu bobaituw kaifenayah ana cow hai nun boro natom.
8 ફક્ત મનુષ્યો જ આમ વિચારે છે તેમ નથી. દેવનું નિયમશાસ્ત્ર પણ આ જ બાબત કહે છે.
8 Ayu men orot ana roubabaruwen fairamaim ao’omih, anayabin God ana obaiyunen tur i ta’imon nati na’atube eo ema’am.
9 હા, મૂસાના નિયમશાસ્ત્રમાં તે લખેલું છે કે: “જ્યારે પગરમાં અનાજને છૂટું પાડવા માટે બળદનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેનું મોઢૂં બાંધી દઈને તેને અનાજ ખાતા ન અટકાવો.” જ્યારે દેવે આમ કહ્યું, ત્યારે તે શું માત્ર બળદનો જ વિચાર કરતો હતો? ના.
9 Moses ana ofafaramaim kikirum iti na’atube eo “Bobaituw wabin ox sanabey nawawas kweyakweyaren ana veya men awan kwana’utan.” God iti na’atube eo’o kwanotanot i ox isan eo?
10 તે ખરેખર આપણા વિષે વિચાર કરતો હતો. હા, તે શાસ્ત્ર આપણા માટે લખાયું છે. વ્યક્તિ કે જે ખેડે છે અને વ્યક્તિ કે જે અનાજને છૂટું પાડે છે તે તેમની મહેનત માટે તેમણે બદલાની આશા રાખવી જોઈએ.
10 En baise, iti tur eo i anababatun it isat eo, turobe iti tur hikikirum it tananowar isan, anayabin orot yait me ebifufubiy naatu orot yait ai ro’on rab ekibikib, hairi nuhih fot hima tebowabow anayabin hairi boro nowah nowah hinafaramih hinabow.
11 અમે તમારામાં આધ્યાત્મિક બીજનું પ્રત્યારોપણ કર્યુ છે. અને તેથી આ જીવન માટે અમે થોડીક વસ્તુનો પાક લણી શકીએ. આ કઈ વધારે પડતી માગણી નથી.
11 Ayubit ana ub gewasin kwa wanawanamaim atatanum isan, kwa biyane sawar baibaisi isan ana bifefeyani, kwanotanot i ra’at kwanekwan?
12 બીજા લોકોને તમારી પાસેથી વસ્તુઓ મેળવવાનો હક્ક છે. તે અમને પણ જરુંરથી આ હક્ક છે. પરંતુ અમે આ અધિકારનો ઉપયોગ કરતા નથી. ના, અમે અમારી જાતે બધું સહન કરીએ છે કે જેથી કોઈને પણ ખ્રિસ્તની સુવાર્તાને અનુસરવામાં વિધ્નરુંપ ન બનીએ.
12 Orot afa tebowabow baibais kwabitih na’atube, aki auman karam boro baibais kwaniti.
13 તમે ખરેખર જાણો છો કે જે લોકો મંદિરમાં કામ કરે છે તેઓ તેઓને આહાર મંદિરમાંથી મેળવે છે. અને જેઓ વેદી સમક્ષ સેવા કરે છે, તેઓ વેદીને ઘરાવેલા નૈવેદનો અંશ મેળવે છે.
13 Kwaso’ob orot iyab Tafaror Bar gagamin wanawanan tebowabow hai bay i Tafaror Bar ana siwarane tebaib, naatu orot iyab gem kakafiyinamaim sibor te’aa auman i gem kakafiyin tafanamaim sibor turin tebaib.
14 જે લોકો સુવાર્તા પ્રગટ કરે છે, તેઓને માટે પણ આમ જ છે. પ્રભુનો આદેશ છે કે જે લોકો સુવાર્તા પ્રગટ કરે છે, તેઓને જીવન નિર્વાહ તેઓના આ કાર્ય થકી થવો જોઈએ.
14 Ef i ta’imon, Regah ana obaiyunen turamaim na’atube eo, “Sabuw iyab tur gewasin tibibinan hai ma gewas isan baibais kafai i nati’ine nan hinab.”
15 પરંતુ આમાના કોઈ પણ અધિકારનો મેં ઉપયોગ કર્યો નથી અને આ વસ્તુ મેળવવાનો હું કોઈ પ્રયત્ન પણ કરતો નથી. તમને લખવાનો મારો આ હેતુ નથી. મને અભિમાન કરવાનું કારણ છીનવી લેવામાં આવે તેના કરતા તો હું મૃત્યુને પસંદ કરીશ.
15 Baise ayu iti fair men kafa’imo ta abutubun, naatu iti fef akikirum i men sawar ta kwa biyane bain isan anot ao’omih! Baise mi’itube ata morob, men basit ata ma sabuw afa au ora’ara’at tur hitabotabir yabin en tamatar.
16 સુવાર્તા પ્રગટ કરવી તે મારા અભિમાનનું કારણ નથી સુવાર્તા પ્રગટ કરવી એ તો મારી ફરજ છે – એ મારે કરવું જ જોઈએ. જો હું સુવાર્તા પ્રગટ ન કરું તો એ મારા માટે ઘણું અનુચિત હશે.
16 Tur gewasin abibinan isan men imaim au fair anab anao ra’ara’atamih, nati bowabow i ayu hiyunu abowabow. Naatu tur gewasin men ana bibinan kakafin anababatun boro isou namatar!
17 જો મારી પોતાની પસંદગીથી હું સુવાર્તા પ્રગટ કરું તો હું પુરસ્કારને પાત્ર છું. પરંતુ મારી પાસે કોઈ વિકલ્પ નથી. મારે સુવાર્તા પ્રગટ કરવી જ જોઈએ. મને સોંપવામાં આવેલી ફરજ માત્ર હું બજાવું છું.
17 Anayabin iti bowabow au kokomaim ata rubin ata bowabow baiyan boro atab, baise God ana kokomaim ayu rubinu ana bowabow itu abowabow.
18 તો મને ક્યો પુરસ્કાર મળે છે? મારો પુરસ્કાર આ છે: કે જ્યારે હું સુવાર્તા આપું છું, હું વિનામૂલ્ય આપું છું. અને આ રીતે વળતર મેળવવાના મારા અધિકારનો હું ઉપયોગ કરતો નથી કે જે સુવાર્તાનો ઉપદેશ આપવા માટે મને આપવામાં આવ્યો છે.
18 Imih baiyan isan men anao, baise veya kebor abaibimaim Tur gewasin ana binan, ana baiyan en. Naatu men ayu binanuyan anarouw kwa anifefeyanimih.
19 હું સ્વતંત્ર છું. હું કોઈ વ્યક્તિને આધિન નથી. પરંતુ મેં મારી જાતને બધાની ગુલામ બનાવી છે. હું આમ જેટલા બની શકે તેટલા વધારે લોકોનો ઉદ્ધાર કરવા માટે કરું છું.
19 Ayu i men yait ta ana fafatum wanawanan ama’ama’amih. Baise ayu taiyuwu ayara’iyu sabuw etei hai akir wairafin amatar, saise sabuw moumurih ananawiyih Keriso hinaso’ob.
20 હું યહૂદિઓ સાથે યહૂદિ જેવો થયો છું. યહૂદિઓનો ઉદ્ધાર કરવા હું આમ કરું છું. હું મારી જાતે નિયમને આધીન નથી. પરંતુ એ લોકો કે જેઓ નિયમને આધિન છે, પણ તેઓ માટે હું એક કે જે નિયમને આધિન છે તેના જેવો હું બન્યો.
20 Jew sabuw wanawanahimaim ayu Jew orot amamatar, saise ana buwih, sabuw iyab ofafar babanamaim tema’am ayu imaim ama’am, (baise ofafar men abi’ufunun) saise sabuw ofafarane ana botaitih.
21 જે લોકો નિયમ વગરના છે તેઓને માટે હું જે નિયમ વગરના છે તેવો હું બન્યો છું. હું આમ નિયમ વગરના લોકોનો ઉદ્ધાર કરવા માટે કહું છું. (પરંતુ ખરેખર, હું દેવના નિયમ વગરનો નથી – હું ખ્રિસ્તના નિયમને આધિન છું.)
21 Sabuw iyab ofafar ufunane tema’am, ayu i hai ma’abe bairi ama’am, (iti na’atube asisinaf i men God ana ofafar ufunane ama’am baise Keriso ana ofafar wanawanan ama’am) saise sabuw ofafar ufunane tema’am abow Keriso wanawanan tirur.
22 જે લોકો નિર્બળ છે, તેઓ પ્રત્યે હું નિર્બળ બનું છું, કે જેથી હું તેઓના ઉદ્ધાર માટે મદદ કરી શકું. હું સર્વ લોકો માટે બધું જ બન્યો છું. મેં આમ કર્યુ કે જેથી દરેક સંભવિત રીતે હું લોકોનો ઉદ્ધાર કરી શકું.
22 Sabuw ririmih wanawanah ayu ariririm, saise ririmih anabuwih. Sawar ta ta etei hai naniyan amatar sabuw etei isah abotawiy, saise ef menatanane nabobotawiy sabuw turin aniyawas.
23 મેં આ બધી વસ્તુઓ સુવાર્તાને કારણે કરી. મેં આ બધી વસ્તુઓ કરી છે કે જેથી સુવાર્તાના આશીર્વાદનો હું સહભાગી થઈ શકું.
23 Ayu iti asisinaf anayabin Tur gewasin isan, saise tur gewasin ana baigegewasin turin anab.
24 તમે જાણો છો કે દરેક દોડનાર સ્પર્ધામાં દોડે છે, પરંતુ માત્ર એકજ દોડનાર પુરસ્કૃત થાય છે. તેથી તે રીતે દોડો. વિજયી થવા દોડો!
24 Nunuwayah kwana’itih, sabuw etei tinununuw baise orot ta’imon boro nanunuw so’ar ana siwar nab. Imih yuwa kwana’asfofor kwananunuw saise siwar kwanab.
25 બધાજ લોકો જે રમતમાં હરિફાઈ કરે છે તે લોકો સખત તાલીમનો ઉપયોગ કરે છે. તેઓ આમ કરે કે જેથી તેઓ મુગટ મેળવવા વિજયી થાય. તે મુગટ દુન્યવી વસ્તુ છે કે જે અલ્પ સમય માટે ટકી રહે છે. પરંતુ આપણો મુગટ અવિનાશી છે.
25 Fafowayah etei bai’a’it fokarin wanawanan hinarun naatu hinan hai siwar hinab, nati siwar i boro natafofor, baise it abisa tasisinaf i ata siwar wanatowan ema’am bain isan tabowabow.
26 તેથી હું એવી વ્યક્તિની જેમ દોડું છું કે જેની સામે એક લક્ષ્ય છે. હું એવા મુક્કાબાજની જેમ લડું છું જે કોઈક વસ્તુ પર પ્રહાર કરે છે, માત્ર હવામાં નથી મારતો.
26 Isan imih ayu men orot afa tinununuw kwanekwan na’atube anununuwamih baise au etawanamaim anununuw, na’atube au baiyow i men asir aroberob kwanekwan, orot baiyowayan eroberob kwanekwan na’atube.
27 એ મારું પોતાનું શરીર છે જેના પર હું પ્રહાર કરું છું. હું તેને મારું ગુલામ બનાવું છું. હું આમ કરું છું કે જેથી લોકોને ઉપદેશ આપ્યા પછી મારી ઉપેક્ષા ન થાય.
27 Baise ayu biyou arab baikwatutunen fokarin aitin ayamutufur. Imaibo tur sabuw afa isah abibinan saise etei nunuw wanawanan hinarun asir ayu boro hinabotaitu siwar baina’e anama.
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar 1 Coríntios 9, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.