Isaías 12
Gujarati Bible (GL_GUJARATI) vs NVT
NVT Nova Versão Transformadora
1 તમે તે દિવસે ગાશો: “હે યહોવા હું તમારો આભાર માનું છું! તમે મારા પર રોષે ભરાયા હતા, હવે તમારો રોષ સમી ગયો છે અને તમે મને પ્રેમ આપ્યો છે.
1 Naquele dia, vocês cantarão: “Eu te louvarei, ó S Estavas irado comigo, mas tua ira passou; agora tu me consolas.
2 દેવ મારા ઉદ્ધારક છે; અને હવે મને વિશ્વાસ બેઠો છે અને ડર રહ્યો નથી; મારો આશ્રય યહોવા દેવ જ છે; ને મારા રક્ષણહાર એ જ છે; ને એ જ મારા ઉદ્ધારક બન્યા.
2 Vejam, Deus veio me salvar; confiarei nele e não terei medo. O S ele me deu vitória!”.
3 અને તમે ઉદ્ધારના ઝરણામાંથી આનંદભેર પાણી ભરશો.”
3 Com alegria vocês beberão das fontes da salvação.
4 તમે તે દિવસે કહેશો કે, “યહોવાની સ્તુતિ ગાવ, અને તેના નામનું આહવાહન કરો; સર્વ પ્રજામાં તેનાં કાર્યોની ઘોષણા કરો; તેનું નામ સવોર્પરી છે એવું જાહેર કરો.”
4 Naquele dia, cantarão: “Deem graças ao S Contem aos povos o que ele fez, anunciem que seu nome é magnífico.
5 યહોવાની ઝળહળતી સિદ્ધિઓ માટે તમે તેના સર્વદા ગુણગાન ગાઓ; ને સમગ્ર દુનિયામાં એની જાણ કરો.
5 Cantem ao S enhor , pois ele tem feito maravilhas; tornem seu louvor conhecido em todo o mundo.
6 હે સિયોનનાં વાસીઓ, આનંદના પોકાર કરો, ઇસ્રાએલના મહાન પરમ પવિત્ર દેવ છે. અને તમારા સૌની વચ્ચે વસે છે.
6 Todos os habitantes de Sião celebrem em alta voz, pois grande é o Santo de Israel que vive em seu meio”.
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar Isaías 12, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.