1 Timóteo 2

Gamit Bible (GBL_BEY) vs BKJ

Sair da comparação
1 આંય કાલાવાલા કોઅતાહાંવ કા બોદહા કોઅતા મહત્વા વાત ઈ હેય, કા વિનાંતી, પ્રાર્થના, મધ્યસ્તી એને ધન્યવાદ બોદા માઅહાહાટી કોઅલા જાં જોજે.
1 Exorto-te que antes de tudo se façam súplicas, orações, intercessões e ações de graças por todos os homens,
2 રાજ કોઅનારાહા હાટી એને બોદા લોકહાહાટી પ્રાર્થના કોઆ જ્યા ઓદિકારી હેય, જેથી ચ્ચા આપહાન શાંતીકોય એને હારેકોય રાંહાટી મોદાત કોઅય હોકે, એને આપા પોરમેહેરા ભક્તિ કોઅય હોકજે એને બીજહા આરે સાદા હારેકોય વ્યવહાર કોઅજે.
2 pelos reis e por todos os que estão em autoridade, para que tenhamos uma vida quieta e sossegada, em toda a piedade e honestidade.
3 બોદા લોકહાહાટી એહેકેન પ્રાર્થના કોઅના હારાં હેય, એને આપહે તારણારો પોરમેહેર યાલ સ્વીકાર કોઅહે.
3 Porque isto é bom e aceitável aos olhos de Deus, nosso Salvador,
4 ચ્યા ઇચ્છા હેય કા બોદહાન હાચ્ચાયે જ્ઞાન ઓઅય, એને બોદહા બોચાવ ઓઅઇ જાય.
4 que quer que todos os homens se salvem e venham ao conhecimento da verdade.
5 કેવળ યોકુજ પોરમેહેર હેય, એને જો પોરમેહેર એને માઅહા વોચમાય મધ્યસ્થ કોઅહે, તે તી માઅહું ઈસુ ખ્રિસ્ત હેય.
5 Porque há um só Deus e um só mediador entre Deus e os homens, o homem Jesus Cristo,
6 ખ્રિસ્તાય પાપ એને મોરણા શક્તિ તાબામાઅને બોદા લોકહાન છોડવાહાટી પોતે બલિદાન ઓઅય ગીયો, ચ્યા મોરણા લીદે, પોરમેહેરાય યોગ્ય સમયે ઈ સાબિત કોઅય દેના કા પોરમેહેરા ઇચ્છા ઈ હેય કા બોદા લોક બોચી જાં જોજે.
6 o qual se entregou a si mesmo como resgate por todos, para servir de testemunho a seu tempo.
7 યા લીદે, પોરમેહેરાય માન ખ્રિસ્તા હારી ખોબાર આખાહાટી એને પ્રેષિત બોનાહાટી નિવાડલો હેય. પોરમેહેરાય માન ગેર યહૂદી લોકહાન બોરહા બારામાય હાચ્ચો સંદેશ એને હાચ્ચાયે બારામાય હિકાડાંહાટી નિવાડલો, આંય છેતરું નાંય, આંય હાચ્ચાં આખતાહાવ.
7 Para o que fui constituído pregador, e um apóstolo (digo a verdade em Cristo e não minto), e mestre dos gentios na fé e na verdade.
8 મા ઇચ્છા હેય કા, બોદી જગ્યા સોબાયેહેમાય માટડા જ્યા પવિત્ર જીવન જીવતાહા, ચ્યા પોતાના આથ ઉચા કોઇન, ગુસ્સો એને બોલા-બોલી કોઅયા વોગાર પ્રાર્થના કોઅયા કોએ.
8 Quero, pois, que os homens orem em todo o lugar, levantando mãos santas, sem ira nem dúvida.
9 તેહેકેનુજ થેએયેહેયબી હારેકોય ફાડકે પોવા જોજે, જેથી ચ્યેહેન સોબા યેય, એને માન મીળે, તી ચોટલો બોઅના, હોના કા ઇરા કા મોઅગા ફાડકા ઓહડી સોબા નાંય જોજે.
9 Que do mesmo modo as mulheres se ataviem em vestuário modesto, com pudor e sobriedade, não com tranças, ou ouro, ou pérolas, ou vestidos dispendiosos,
10 બાકી ચ્યેહેન બિજા લોકાહાહાટી હારેં કામ કોઇન પોતાલ સુંદર બોનાડા જોજે, કાહાકા પોરમેહેરા ભક્તિ કોઅનાર્યે થેએયેહેન ઈ ઠીક બી હેય.
10 mas (como convém a mulheres que professam a piedade) com boas obras.
11 જોવે માટડા બિજા વિસ્વાસ્યાહાન હિકાડે, તોવે બોદી થેઅયેહેલ ઠાવકાજ રોયન એને માટડા પુરાં ઓદિકારાલ દિયાન રાખીન હિકાં જોજે.
11 A mulher aprenda em silêncio, com toda a sujeição.
12 આંય થેએયેહેલ ઈ પરવાનગી નાંય દાવ જોવે તુમા ભક્તિ કોઅરાહાટી બેગે ઓઅતેહે તોવે માટડાહાલ હિકાડાંહાટી એને ચ્યાહાવોય સત્તા ચાલાડે બાકી થેએયેહેય ચુપ રા જોજે.
12 Mas não permito que a mulher ensine, nem usurpe a autoridade do homem, mas que esteja em silêncio.
13 કાહાકા પોરમેહેરે આદામાલ પેલ્લો ઉસબાડ્યો પાછે હવ્વાયેલ
13 Porque Adão foi formado primeiro, depois Eva.
14 કાહાકા આદામ સૈતાનાકોય છેતરાયન આગના નાંય તોડી, બાકી થેએ સૈતાનાકોય છેતરાય ગિઇ, એને પોરમેહેરા આગના તોડી.
14 E Adão não foi enganado, mas a mulher, sendo enganada, caiu em transgressão.
15 બાકી પોરમેહેર, પોહહાન જન્મો દેઅનાકોય થેએયેહેલ બોચાવી લી, જાવ લોગુ ચ્યો ખિસ્તાવોય બોરહો કોઅત્યોહો, એને બિજા લોકહાવોય પ્રેમ કોઅત્યોહો, એને પવિત્ર એને હારેકોય જીવન જીવત્યોહો.
15 Contudo ela será salva, dando à luz filhos, se continuar na fé e caridade, e santidade com sobriedade.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar 1 Timóteo 2, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.