Tiago 1

gbl (GBL) vs ARA

Sair da comparação
ARA Almeida Revista e Atualizada 1993
1 આંય યાકૂબ હેય, જો પોરમેહેર એને પ્રભુ ઈસુ ખ્રિસ્તા સેવક હેતાંવ, આંય ઈ પત્ર ઈસરાયેલા બાર કુળહાલ લોખી રિયહો જ્યા બોદા દુનિયામાય વિખરાલા હેય, ઈસરાયેલા બાર કુળહાલ સલામ.
1 Tiago, servo de Deus e do Senhor Jesus Cristo, às doze tribos que se encontram na Dispersão, saudações.
2 ઓ મા બાહાબોઅયેહેય, જોવે તુમહેવોય બોદયે જાત્યે પરીક્ષાયો યેય, તે તુમા યા મોઠા આનંદા વાત હોમજાં.
2 Meus irmãos, tende por motivo de toda alegria o passardes por várias provações,
3 કાહાકા તુમા જાંઅતાહા, કા જોવે તુમહે બોરહો પારખાલો જાહે, તોવે તુમહે ધીરજ વોદી એને તુમા આબદાયેહેલ સહાન કોય હોકાહા.
3 sabendo que a provação da vossa fé, uma vez confirmada, produz perseverança.
4 યાહાટી પરીક્ષાયે વોચ્ચે ઈસુવાવોય આપહે બોરહો બોનાડી રાખા, કા તુમા આત્મિક રીતે મજબુત એને સિદ્ધ ઓઅય જાં એને તુમહામાય કોઅયેહેબી હાર્યે વાતે કમી નાંય રોય.
4 Ora, a perseverança deve ter ação completa, para que sejais perfeitos e íntegros, em nada deficientes.
5 બાકી જો તુમહેમાઅને યોકતાલ બુદયે કોમી હેય, તે પોરમેહેરાપાઅને માગા, તો ઠપકો દેયા વોગાર બોદહાન ઉદારતાથી દેહે, એને તો ચ્ચાલ દેઅરી.
5 Se, porém, algum de vós necessita de sabedoria, peça-a a Deus, que a todos dá liberalmente e nada lhes impropera; e ser-lhe-á concedida.
6 બાકી તુમા માગતાહા તે બોરહો રાખીન માગના એને કાય શંકા નાંય કોઅના, કાહાકા જો શંકા કોઅહે તો દોરિયા લાફા હારકો હેય જીં વારે કોય વોવહે એને ઉસળેહે.
6 Peça-a, porém, com fé, em nada duvidando; pois o que duvida é semelhante à onda do mar, impelida e agitada pelo vento.
7 ઓહડા માઅહાય ઈ આશા બીલકુર નાંય રાખના કા ચ્ચાલ પ્રભુ પાઅને કાય મિળરી,
7 Não suponha esse homem que alcançará do Senhor alguma coisa;
8 કાહાકા તો ચ્ચા મોન બોદાલતો રોહે એને પોતાના વાતમાય મજબુત નાંય રોય.
8 homem de ânimo dobre, inconstante em todos os seus caminhos.
9 જો વિસ્વાસી ગરીબ હેય ચ્ચાય ખુશ ઓઅરા જોજે કા પોરમેહેરાય ચ્ચા સન્માન કોઅયોહો.
9 O irmão, porém, de condição humilde glorie-se na sua dignidade,
10 એને જો વિસ્વાસી મિલકાતવાળો હેય તો પોતાના નીચ દશાવોય, કાહાકા તો ગાહીયા ફુલા હારકો મિટાય જાય.
10 e o rico, na sua insignificância, porque ele passará como a flor da erva.
11 દિહી નિંગતાંજ વોદારે તીડકો પોડહે એને ગાહીયા ઉખાડી દેહે, એને ચ્ચા ફુલ ટુટી પોડહે, એને ચ્ચા સોબા જાતી રોહે, ચ્ચા હારકા, યોક મિલકાતવાળો વિસ્વાસી બી મોઅઇ જાય, જોવે ચ્ચા પોતાના કામ કોઅનામાંયજ લાગી રોહે.
11 Porque o sol se levanta com seu ardente calor, e a erva seca, e a sua flor cai, e desaparece a formosura do seu aspecto; assim também se murchará o rico em seus caminhos.
12 ધન્ય હેય તીં માઅહું, જો પરીક્ષામાય ટોકી રોહે, કાહાકા જોવે તો પરીક્ષા માઅને હાચ્ચો સાબિત ઓઅહે તે તો અનંતજીવના મુગુટ મેળવી, જ્યા વાયદો પોરમેહેરેય ચ્ચાન કોઅયોહો જો ચ્ચાલ પ્રેમ કોઅતેહે.
12 Bem-aventurado o homem que suporta, com perseverança, a provação; porque, depois de ter sido aprovado, receberá a coroa da vida, a qual o Senhor prometeu aos que o amam.
13 જોવે કાદા પરીક્ષા ઓએ, તે તો એહે નાંય આખે, કા મા પરીક્ષા પોરમેહેરાપાઅને ઓઅહે, કાહાકા પોરમેહેરા કોદહીબી ખારાબ વાતહેથી પરીક્ષા નાંય ઓએ, એને નાંય તે પોરમેહેર કાદા પરીક્ષા કોઅહે.
13 Ninguém, ao ser tentado, diga: Sou tentado por Deus; porque Deus não pode ser tentado pelo mal e ele mesmo a ninguém tenta.
14 બાકી હર યોક માઅહું પોતેજ ખારાબ ઇચ્છાયેહેમાય ખેચાય ને લાલચાયને ફસાઇન પરીક્ષાયેહેમાય પોડી જાહે.
14 Ao contrário, cada um é tentado pela sua própria cobiça, quando esta o atrai e seduz.
15 યા પાછે, જોવે તો પાપ કોઅરા યોજનાયે વિચાર કોઅહે, તે પાપા જન્મો ઓઅહે, એને પાપ વોદી જાહે, પાછે યા પરિણામ અનંતકાળ મોરણ ઓઅહે.
15 Então, a cobiça, depois de haver concebido, dá à luz o pecado; e o pecado, uma vez consumado, gera a morte.
16 ઓ મા પ્રિય બાહાબોઅયેહેય, છેતરાયાહા મા.
16 Não vos enganeis, meus amados irmãos.
17 કાહાકા બોદા યોક હારાં વરદાન એને બોદા યોક ઉત્તમ દાન આમહે પોરમેહેર આબહા પાઅને મિળહે, જ્યાંય આકાશામાય બોદાંજ ઉજવાડો દેનારાહાન બોનાડ્યા, પોરમેહેર કાયામ યોક હારકો હેય, એને તો સાવડા હારકો નાંય બોદલાય.
17 Toda boa dádiva e todo dom perfeito são lá do alto, descendo do Pai das luzes, em quem não pode existir variação ou sombra de mudança.
18 ચ્ચાય પોતાનાજ ઇચ્છાયે કોય આમહાન હાચ્ચાયે વચનાકોય પોતે પોહેં બોનાડયે, કા આમા બોદા વિસ્વાસી ચ્ચાથી બોનાડલી ગીયલી બોદી યોક વસ્તુહુ બોદહાથી મહત્વા ભાગ હેતા, જેહેકોય પાકલા અનાજા પેલ્લા ફળ બોદહાથી મહત્વા ભાગ ઓઅહે.
18 Pois, segundo o seu querer, ele nos gerou pela palavra da verdade, para que fôssemos como que primícias das suas criaturas.
19 ઓ મા પ્રિય બાહાબોઅયેહેય, ઈ વાત તુમા જાંઆય લા, હર યોક માઅહું વોનાયા હાટી તેજ એને બોલવામાય ઘીર એને ગુસ્સામાય દિમો ઓએ.
19 Sabeis estas coisas, meus amados irmãos. Todo homem, pois, seja pronto para ouvir, tardio para falar, tardio para se irar.
20 કાહાકા જોવે કાદાં માઅહું ગુસ્સો કોઅહે, તે તી પોરમેહેરાલ ખુશ નાંય કોય હોકે.
20 Porque a ira do homem não produz a justiça de Deus.
21 યાહાટી બોદી મલીનતા એને વેર-ભાવ વોદના દુર કોઇન, ચ્ચા પોરમેહેરા વચનાલ નમ્રતાકોય માની લે, જીં તુમહે રુદયામાય વોઅલા ગીયા એને જીં તુમહે જીવા તારણ કોઅય હોકહે.
21 Portanto, despojando-vos de toda impureza e acúmulo de maldade, acolhei, com mansidão, a palavra em vós implantada, a qual é poderosa para salvar a vossa alma.
22 બાકી પોરમેહેરા વચન પાળનારા બોના, એને ફક્ત વોનાનારાજ નાંય જ્યા પોતાલ દોગો દેતહેં.
22 Tornai-vos, pois, praticantes da palavra e não somente ouvintes, enganando-vos a vós mesmos.
23 કાહાકા જો કાદો વચન વોનાનારોજ ઓએ, એને ચ્ચાલ પાળનારો નાંય ઓરી, તે તો ચ્ચા માઅહા હારકો હેય જો પોતાના સ્વભાવિક મુંય આરહામાય એઅહે.
23 Porque, se alguém é ouvinte da palavra e não praticante, assemelha-se ao homem que contempla, num espelho, o seu rosto natural;
24 યાહાટી કા તો પોતાલ એઇન જાતો રોહે, એને તારાત વિહીરાય જાહે કા તો કોહડો આતો.
24 pois a si mesmo se contempla, e se retira, e para logo se esquece de como era a sua aparência.
25 બાકી તી માઅહું જીં પોરમેહેરા પુરાં નિયમાલ દિયાનથી મનન કોઅહે, જો લોકહાન પાપથી છોડાવેહે, તી માઅહું વોનાઈન વિહીરાનારા નાંય બાકી પાલન કોઅહે, ઓહડા માઅહાન પોરમેહેરા ચ્ચા હર-યોક કામહામાય બોરકાત દેઅરી.
25 Mas aquele que considera, atentamente, na lei perfeita, lei da liberdade, e nela persevera, não sendo ouvinte negligente, mas operoso praticante, esse será bem-aventurado no que realizar.
26 જો કાદો પોતાલ પોરમેહેરાલ આદર કોઅનારો હુમજે, એને તો ખારાબ વાતો બોલવામાય જીબ કોબજે નાંય રાખે, તો પોતાના દોગો દેહે એને ચ્ચા ભક્તિ નકામી હેય.
26 Se alguém supõe ser religioso, deixando de refrear a língua, antes, enganando o próprio coração, a sua religião é vã.
27 આમહે પોરમેહેર આબાપાય ચોખ્ખી એને નિર્મળ ભક્તિ ઈ હેય, કા અનાથાહા એને વિધવાયેહે દુઃખામાય ચ્ચાહા ખોબાર લે, એને પોતાલ યા દુનિયા ખારાબ કામહાથી ઉસરાય નાંય જાં દેયના.
27 A religião pura e sem mácula, para com o nosso Deus e Pai, é esta: visitar os órfãos e as viúvas nas suas tribulações e a si mesmo guardar-se incontaminado do mundo.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Tiago 1, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.