Mateus 5
gbl (GBL) vs BKJ
1 ઈસુ ચ્યા લોકહા ટોળાલ એઇન ડોગાવોય ચોડી ગીયો, એને જોવે તો હિકાડાંહાટી બોહી ગીયો તોવે ચ્યા શિષ્ય ચ્યા પાહી યેના.
1 E vendo as multidões, ele subiu a um monte; e quando ele estava sentado, aproximaram-se dele os seus discípulos.
2 તોવે ઈસુ ઈ આખીન ચ્યાહાન હિકાડાં લાગ્યો કા:
2 e ele abrindo a sua boca, ensinava-os, dizendo:
3 “ધન્ય હેય જ્યા લોક આત્મિક રીતે ગરીબ હેતા, હોરગા રાજ્ય ચ્યાહા હાટીજ હેય.
3 Abençoados são os pobres em espírito, porque deles é o reino do céu.
4 ધન્ય હેય જ્યેં, શોક કોઅતેહે, કાહાકા પોરમેહેર ચ્યાહાન ઈંમાત દેઅરી.
4 Abençoados são os que choram, porque eles serão consolados.
5 ધન્ય હેતેં ચ્યે, જ્યેં નમ્ર હેતેં, કાહાકા દોરતી ચ્યાહા ઓઅરી.
5 Abençoados são os mansos, porque eles herdarão a terra.
6 ધન્ય હેય ચ્યે, જ્યાહાન ન્યાયપણા જીવન જીવાહાટી મોઠી ઇચ્છા હેય, કાહાકા પોરમેહેર ચ્યાહાન તૃપ્ત કોઅરી.
6 Abençoados são os que têm fome e sede de justiça, porque eles serão saciados.
7 ધન્ય હેતેં ચ્યે, જ્યેં દયાળુ હેતેં, કાહાકા પોરમેહેર ચ્યાહાવોય દયા કોઅરી.
7 Abençoados são os misericordiosos, porque eles obterão misericórdia.
8 ધન્ય હેય ચ્યે, જ્યાહા મોન ચોખ્ખેં હેતેં, કાહાકા ચ્યે પોરમેહેરાલ એઅરી.
8 Abençoados são os puros de coração, porque eles verão a Deus.
9 ધન્ય હેય ચ્યે, જ્યેં યોકબિજાલ મેળાવનારેં હેય, કાહાકા ચ્યે પોરમેહેરા પોહેં આખાયી.
9 Abençoados são os pacificadores, porque eles serão chamados filhos de Deus.
10 ધન્ય હેય ચ્યે, જ્યેં ન્યાયપણા જીવન જીવના લેદે સતાવણી પામતેહેં, કાહાકા હોરગા રાજ્ય ચ્યાહા હેતાં.
10 Abençoados são os perseguidos por causa da justiça, porque deles é o reino do céu.
11 ધન્ય હેય તુમા, જોવે લોક તુમહાન મા શિષ્ય હેય, યા લેદે અપમાન કોઅરી, એને સતાવણી કોઅરી એને જુઠા બોલી બોલીન તુમહે વિરુદમાય બોદી રીતે ખારાબ વાતો આખરી.
11 Abençoados sois vós, quando homens vos insultarem e vos perseguirem, e falsamente disserem toda espécie de mal contra vós, por minha causa.
12 તોવે આનંદિત એને મગન ઓઅજા, કાહાકા તુમહેહાટી હોરગામાય મોઠો ઇનામ હેય, ચ્યાહાટી કા ચ્યાહાય ચ્યા ભવિષ્યવક્તાહાન જ્યા તુમહેથી બોજ પેલ્લા આતા ચ્યાહાન ચ્ચેજ પરમાણે સતાવણી કોઅયી.”
12 Alegrai-vos e sejam imensamente felizes, porque grande é a vossa recompensa no céu; pois assim perseguiram aos profetas que foram antes de vós.
13 “તુમા યા દુનિયા લોકહાહાટી મીઠાં રોકે હેય, બાકી જોવે મીઠાં હોવાદવોગાર ઓઅઇ જાય, તોવે ચ્યાલ કોઅહી વસ્તુકોય ખારાં કોઅવામાય યેય? પાછે તીં કાંઇજ કામ નાંય લાગે, સિવાય યા કા ચ્યાલ બાઆ ટાકી દેયના એને માઅહા પાગા તોળે છુંદી દેઅના.
13 Vós sois o sal da terra; mas se o sal perder seu sabor, com que se há de salgar? Para nada mais é bom senão para se lançar fora, e ser pisado pelos homens.
14 તુમા બોદા દુનિયા હાટી ઉજવાડા રોકે હેય, જીં શેહેર ડોગાવોય વસલાં હેય તીં દુબી નાંય હોકે.
14 Vós sois a luz do mundo; não se pode esconder uma cidade estabelecida sobre um monte;
15 એને લોક દિવો લાવીન ચ્યાલ ટોપલ્યે તોળે નાંય થોવે, બાકી ચ્યાલ દીવત્યાવોય થોવતેહે, તોવે ચ્યા કોઇન બોદા માઅહા લોગુ ઉજવાડો પોઅચી હોકહે.
15 nem se acende a candeia e se coloca debaixo do alqueire, mas sobre um castiçal, e dá luz a todos que estão na casa.
16 ચ્યાજ પરમાણે તુમહે ઉજવાડો માઅહા હોમ્મે ચોમકે કા ચ્યે તુમહે હારેં કામે એઇન તુમહે પોરમેહેર આબહો, જો હોરગામાય હેય, ચ્યા સ્તુતિ કોઅય.”
16 Deixai a vossa luz brilhar diante dos homens, para que vejam as vossas boas obras e glorifiquem a vosso Pai, que está no céu.
17 “ઈ મા હોમજાહા, કા આંય મૂસા નિયમશાસ્ત્રાલ એને ભવિષ્યવક્તાહા લેખાલ નાશ કોઅરા યેનહો, આંય નાશ કોઅરા નાંય યેનહો, બાકી પુરાં કોઅરા યેનહો.
17 Não penseis que eu vim destruir a lei ou os profetas; eu não vim para destruir, mas para cumprir.
18 કાહાકા આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ કા, જાંઉ લોગુ આકાશ એને દોરતી જાતા નાંય રોય એને બોદ્યો ભવિષ્યવાણ્યો પુર્યો નાંઈ ઓઅરી, તાંઉલોગુ નિયમશાસ્ત્રા માઅને યોક કાનો કા યોક બિંદુ બી નાંય ઓટી.
18 Porque na verdade eu vos digo: Até que passem o céu e a terra, um iota ou um traço de letra, não passará da lei, até que tudo seja cumprido.
19 યાહાટી કા જીં કાદાં ચ્યા વાહની સે વાહની આગનામાયને યોકબી નાંય પાળે, એને તેહેકોયન ચ્યો લોકહાન હિકાડે, તો હોરગા રાજમાય બોદહા કોઅતો વાહનો ગોણાયી, બાકી જો કાદો ચ્યા પાલન કોઅરી એને ચ્યાલ હિકાડી, તો હોરગા રાજ્યામાય મોઠો ગોણાયી.
19 Portanto, qualquer que quebrar um destes mínimos mandamentos, e assim ensinar aos homens, será chamado o menor no reino do céu; aquele, porém, que os praticar e ensinar, será chamado grande no reino do céu.
20 કાહાકા આંય તુમહાન આખતાહાવ કા, જોવે તુમા મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને પોરૂષી લોકહા ન્યાયપણા જીવન કોઅતા, તુમહે વોદારી ન્યાયપણા જીવન નાંય ઓઅરી, તે તુમા હોરગા રાજ્યામાય કોવેજ નાંય જાય હોકાહા.”
20 Porque eu vos digo que se a vossa justiça não exceder a justiça dos escribas e fariseus, de modo algum entrareis no reino do céu.
21 “તુમા વોનાય ચુકલેં હેય, કા પોરમેહેરાય આમે આગલા ડાયા લોકહાન આખલા આતા કા ‘માઆઇ નાંય ટાકના,’ ‘એને જો કાદો માઆઇ ટાકી ચ્યાલ કોચર્યેમાય દોષ પાત્ર ગોણવામાય યી’.
21 Ouvistes o que foi dito pelos antigos: Não assassinarás; mas qualquer que assassinar estará sujeito a julgamento.
22 બાકી આંય તુમહાન આખતાહાવ કા જો ચ્યા બાહાવોય ગુસ્સો કોઅરી, ચ્યાલ પોરમેહેર સજા કોઅરી એને કાદો ચ્યા બાહાલ નોકામ્યા આખરી ચ્યાલ યહૂદીયાહા મોઠી સોબાયેમાય સજા કોઅરી; એને જો કાદો આખે ‘ઓ મૂર્ખ’ ચ્યાલ નરકા આગડા સજા દેવામાય યી.
22 Eu, porém, vos digo: Quem quer que, sem motivo, se irar contra seu irmão, estará sujeito a julgamento; e qualquer que disser a seu irmão: Raca!, estará sujeito ao concílio, e qualquer que lhe disser: És tolo!, estará sujeito ao fogo do inferno.
23 યાહાટી કા જોવે તું પોતાના દાન દેવાળામાય વેદ્યેવોય લેય યેનો, એને તાં તુલ યાદ યેય, કા કાદા માઅહા તુમહેકોય નુકસાન ઓઅયા.
23 Portanto, se trouxeres a tua oferta ao altar, e ali te lembrares de que teu irmão tem alguma coisa contra ti,
24 તોવે તું તીં દાન દેવાળામાય થોવી દે, એને જાયને પેલ્લા ચ્યા માઅહા આરે હોમજી લાં જો એને તોવે યેઇન તીં બેટ ચોડાવ.
24 deixa ali diante do altar a tua oferta, e segue teu caminho: primeiro reconcilie-te com teu irmão, e então vem, e oferece a tua oferta.
25 જો તું ફીરાદીવાળા આરે વાટે માંયજ હેય, ચ્યાઆરે જલદી હોમજી લે, એહેકેન નાંય બોના જોજે, કા તુલ તો ફીરાદ્યો ન્યાય કોઅનારાલ હોઅપી દેય, એને ન્યાય કોઅનારો તુલ સીપાડાલ હોઅપી દેય, એને સીપાડા તુલ જેલેમાય કોંડી દેય.
25 Entra em acordo rapidamente com o teu adversário, enquanto tu estás no caminho com ele, para que não aconteça que o adversário te entregue ao juiz, e o juiz te entregue ao oficial, e tu sejas lançado na prisão.
26 આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ કા, જાંઉ લોગુ બોદા પોયહા બોઅઇ નાંય દેય, તાંવ લોગુ તું જેલેમાઅને છુટી નાંય હોકહે.”
26 Na verdade eu te digo que de nenhuma forma sairás de lá enquanto não pagares o último quadrante.
27 તુમા જીં આગના આખલી હેય તી વોનાય ચુકલેં હેય કા, વ્યબિચાર મા કોઅહા.
27 Ouvistes o que foi dito pelos antigos: Não cometerás adultério.
28 બાકી આંય તુમહાન આખતાહાવ કા જો કાદ્યે થેઅયેવોય ખારાબ નોજાર ટાકહે તો ચ્યે આરે પોતાના મોનામાય વ્યબિચાર કોઅઇ ચુકયોહો.
28 Mas, eu vos digo que qualquer que olhar para uma mulher e cobiçá-la, já cometeu adultério com ela em seu coração.
29 જો તો જમણો ડોળો પાપા કારણ બોને, તોવે તું ચ્યાલ કાડીન ટાકી દે, કાહાકા તોહાટી ઈ હારાં હેય કા તો શરીરમાઅને યોક અવયવ નાશ ઓઅઇ જાય એને તો આખા શરીરાલ બોસામકોળીમાય નાંય ટાકલાં જાય.
29 E, se o teu olho direito te ofender, arranca-o e lança-o para longe de ti; pois é melhor perderes um dos teus membros, do que seja todo o teu corpo lançado no inferno.
30 એને જો તો જમણો આથ પાપા કારણ બોને, તે ચ્યાલ કાપી ટાકીન ટાકી દે, કાહાકા તોહાટી ઈ હારાં હેય કા તો શરીરમાઅને યોક અવયવ નાશ ઓઅઇ જાય એને તો આખા શરીરાલ બોસામકોળીમાય નાંય ટાકલાં જાય.
30 E, se a tua mão direita te ofender, corta-a, e lança-a para longe de ti, porque é preferível para ti perderes um dos teus membros, do que ser todo o teu corpo lançado no inferno.
31 “ઇબી આખવામાય યેનેલ કા જો કાદો પોતે થેઅયેલ ફારગાતી દાં માગહે ચ્યેલ ફારગાતી દેય.
31 Isto foi dito: Quem repudiar sua esposa, dê-lhe carta de divórcio.
32 બાકી આંય તુમહાન ઈ આખતાહાવ કા જો કાદો પોતા થેઅયેલ વ્યબિચાર સિવાય કાદા બિજા કારણથી ફારગાતી દેય, તે તો ચ્યેલ વ્યબિચાર કોઆડેહે, એને જો કાદો ફારગાતી દેનલ્યે આરે વોરાડ કોએ તે તો પોતે વ્યબિચાર કોઅહે.”
32 Eu, porém, vos digo que todo aquele que repudiar a sua esposa, a não ser por causa de fornicação, a faz cometer adultério, e qualquer que casar com a divorciada comete adultério.
33 પાછે તુમા વોનાઈ ગીઅલે હેય કા પોરમેહેરેય આગલા ડાયા લોકહાન આખલા આતા કા, જુઠી કોસામ નાંય ખાઅના, બાકી પ્રભુહાટી કોસામ પુરી કોઅના.
33 Igualmente, ouvistes o que foi dito pelos antigos: Não jurarás falso, mas cumprirás ao Senhor os teus juramentos.
34 બાકી આંય તુમહાન ઈ આખતાહાવ કા, કોયદિહી કોસામ નાંય ખાઅના, નાંય હોરગા, કાહાકા તીં પોરમેહેરા સિંહાસન હેય.
34 Eu, porém, vos digo: Não jureis de modo algum; nem pelo céu, porque é o trono de Deus.
35 નાંય દોરત્યે, કાહાકા તીં ચ્યા પાગ થોવના જાગો હેય, નાંય યેરૂસાલેમ શેહેર કાહાકા તીં મોઠા રાજા શેહેર હેય.
35 Nem pela terra, porque é o escabelo de seus pés; nem por Jerusalém, porque é a cidade do grande Rei.
36 પોતાના ટોલપ્યે બી કોસામ નાંય ખાઅના કાહાકા તું યોક કીહ્યાલ બી ઉજળો નાંય કોઅઇ હોકે, કા નાંય કાળો કોઅઇ હોકતોહો.
36 Nem jurarás pela tua cabeça, porque não podes tornar um cabelo branco ou preto.
37 બાકી તુમહે વાત હાં તે હાં નાંય તે નાંય રા જોજે; કાહાકા જીં કાય ચ્યાથી વોદારે ઓઅરી તીં જુઠા કામહાથી એટલે સૈતાનથી ઓઅહે.
37 Mas seja o vosso falar: Sim, sim; não, não; porque o que passa disto vem do maligno.
38 “તુમા વોનાઈ ગીઇલે હેતેં કા નિયમશાસ્ત્ર માય કાય લોખલાં હેય કા ડોળા બદલે ડોળો, એને દાતા બોદલે દાત.
38 Ouvistes que foi dito: Olho por olho, e dente por dente.
39 બાકી આંય તુમહાન ઈંજ આખતાહાવ કા, દુષ્ટા બોદલો નાંય લેઅના, બાકી જો કાદો તો જમણા ગાલાવોય થાપડે કોઇન ઠોકે, તે બિજો ગાલ બી ચ્યાએછે ફીરવી દે.
39 Eu, porém, vos digo que não resistais ao mal; mas, se qualquer te bater na face direita, oferece-lhe também a outra.
40 એને જોવે કાદો તોવોય ન્યાયાલયામાય વિરુદ કોઇન તો ડોગલી માગે તોવે, ચ્યાલ કોટ બી દેય દેઅના.
40 E, se algum homem te processar na lei, e tomar a tua túnica, permite-lhe levar também a tua capa.
41 જો કાદો તુલ યોક કિ. મી. લેય જાંહાટી મજબુર બનાડે, તોવે ચ્યાઆરે તું બેન કિ. મી. દુઉ ચાલી જાજે.
41 E, quem quer que te obrigar a caminhar uma milha, vai com ele duas.
42 જો કાદો તોપાય માગે ચ્યાલ તું દે, એને જો કાદો તોપાય ઉસના માગે ચ્યાલ મુંય મા ફેરાવતો.”
42 Dá a quem te pede, e ao que quiser tomar de ti emprestado, não lhe vires as costas.
43 તુમા વોનાય ગીઇલે હેય કા, નિયમશાસ્ત્ર માય કાય લોખલાં હેય, તુમા બીજહા આરે પ્રેમ કોઅજા, એને તુમહે દુશ્માન વોય દુશ્માની કોઅજા.
43 Ouvistes que foi dito: Amarás o teu próximo, e odiarás o teu inimigo.
44 બાકી આંય તુમહાન આખતાહાવ કા, પોતાના દુશ્માનાહાવોય પ્રેમ કોઅજા એને આપહાલ સતાવણી કોએ ચ્યાહાહાટી પ્રાર્થના કોઅજા,
44 Eu, porém, vos digo: Amai os vossos inimigos, abençoai os que vos amaldiçoam, fazei o bem aos que vos odeiam, e orai pelos que vos tratam com maldade, e vos perseguem;
45 ચ્યાથી તુમા તુમહે હોરગ્યા આબહા પોહા બોનહા કાહાકા પોરમેહેર હારાં એને માઠાં લોકહાવોય દિહી દેહે, એને ન્યાયી એને અન્યાયી લોકહાહાટી પાઆઈ પાડહે.
45 para que sejais filhos do vosso Pai que está nos céus; porque ele faz que o seu sol se levante sobre maus e bons, e faz chover sobre justos e injustos.
46 કાહાકા જોવે તુમા તુમહે પ્રેમ રાખનારાહાવોય પ્રેમ રાખહા, તોવે પોરમેહેર ચ્યા પ્રતિફળ નાંય દેય, કાહાકા કર લેનારા બી એહેકેનુજ કોઅતાહા.
46 Pois, se amardes os que vos amam, que recompensa tereis? Não fazem os publicanos o mesmo?
47 એને તુમા તુમહે બાહાહાલુજ સલામ કોઅતાહા, તે કોઅહા મોઠા કામ કોઅતાહા? કાહાકા ગેર યહૂદી બી, જ્યા પોરમેહેરા નિયમા પાલન નાંય કોએ, ચ્યા એહેકેનુજ કોઅતાહા.
47 E, se saudardes somente os vossos irmãos, o que fazeis mais que os outros? Os publicanos não fazem assim?
48 યાહાટી તુમા કાયામ તીંજ કોઆ જીં હારાં હેય, જેહેકોય તુમહે હોરગામાઅને આબહો જીં હારાં હેય તીંજ કોઅહે.
48 Sede vós, pois, perfeitos, como é perfeito o vosso Pai que está no céu.
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar Mateus 5, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.