Marcos 4

gbl (GBL) vs ARIB

Sair da comparação
ARIB Almeida Revisada Imprensa Bíblica
1 ઈસુ પાછો ગાલીલા દોરિયા મેરે હિકાડે, તોવે ચ્યાપાય બોજ મોઠી ગીરદી બેગી ઓઈ ગીયી, યાહાટી તો દોરિયામાય ઉડી આતી ચ્યેમાય ચોડીન બોહી ગીયો, એને માઅહા બોદો ટોળો દોરિયા મેરે ઉબો આતો.
1 Outra vez começou a ensinar à beira do mar. E reuniu-se a ele tão grande multidão que ele entrou num barco e sentou-se nele, sobre o mar; e todo o povo estava em terra junto do mar.
2 ચ્યે ચ્યાહાન દાખલા દેયન બોજ હિકાડયાં ચ્યાહાન હિકાડતા ચ્યે એહેકેન આખ્યાં,
2 Então lhes ensinava muitas coisas por parábolas, e lhes dizia no seu ensino:
3 “વોનાયા, યોક ખેડુત, બિયારો પોઆ રાનામાય ગીયો.
3 Ouvi: Eis que o semeador saiu a semear;
4 એને પોએ તોવે કોલોહોખાન બિયારો વાટે મેરે પોડયો, એને ચિડેં પોડીન તીં ખાય ગીયે.
4 e aconteceu que, quando semeava, uma parte da semente caiu à beira do caminho, e vieram as aves e a comeram.
5 એને કોલોહોખાન બિયારો ખડકાવાળી જમીનમાય પોડ્યા, તાં કાદુ ઓછો આતો, ચ્યાહાટી બિઇ તારાતુજ ઉદી નિંગ્યા, કાહાકા તાં કાદુ ઉંડે લોગુ નાંય આતો.
5 Outra caiu no solo pedregoso, onde não havia muita terra: e logo nasceu, porque não tinha terra profunda;
6 બાકી બોપરેહે દિહી ચોડયો એને તીડકો લાગ્યો તોવે તારાત તી કોમાઈ ગીયા, એને મુળે નાંય બોઠે ચ્યાહાટી તી ઉખાઈ ગીયા.
6 mas, saindo o sol, queimou-se; e, porque não tinha raiz, secou-se.
7 એને કોલોહોખાન બિયારો કાટાહા જેખરાહામાય પોડયો, એને કાટેં વોદીન ચ્યાથી દાબાઈ ગીયા, એને કાયજ અનાજ નાંય પાક્યા.
7 E outra caiu entre espinhos; e cresceram os espinhos, e a sufocaram; e não deu fruto.
8 એને કોલોહોખાન બિયારો હારી જમીનમાય પોડયો, ઓ બિયારો ઉદીન પાહાય ગીયો એને હારાં અનાજ પાક્યા, કોલાહાક તીહી ગોણા, કોલાહાક હાંઈટ ગોણા, કોલાહાક હોવ ગોણા અનાજ પાક્યા.”
8 Mas outras caíram em boa terra e, vingando e crescendo, davam fruto; e um grão produzia trinta, outro sessenta, e outro cem.
9 એને ઈસુય આખ્યાં “જો વોનાયાંહાટી તિયાર હેય તીં વોનાય લેય એને ચ્યા બારામાય હુમજે.”
9 E disse-lhes: Quem tem ouvidos para ouvir, ouça.
10 જોવે ઈસુ એને બાર શિષ્યહાઆરે બિજા હાંગાત્યા આતા, ચ્યાહાય ઈસુલ દાખલો હોમજાડા આખ્યાં.
10 Quando se achou só, os que estavam ao redor dele, com os doze, interrogaram-no acerca da parábola.
11 ઈસુવે ચ્યાહાન આખ્યાં “તુમા તે પોરમેહેરા રાજ્યા દોબલી હાચ્ચી વાત જાંઅતાહા, બાકી જ્યા માયેવોય બોરહો નાંય કોએત ચ્યાહાન તે બોદા દાખલા દેયન હોમજાડના જરુરી હેય.
11 E ele lhes disse: A vós é confiado o mistério do reino de Deus, mas aos de fora tudo se lhes diz por parábolas;
12 જેહેકોય પવિત્રશાસ્ત્ર આખહે કા, ચ્યા એએયા કોઅતાહા બાકી ચ્યાહાન દેખાય નાંય, વોનાયા કોઅતાહા બાકી હોમજે નાંય, એહેકેન નાંય ઓએ ચ્યા વોળી યેત, એને ચ્યાહાન માફી મિળી જાય.”
12 para que vendo, vejam, e não percebam; e ouvindo, ouçam, e não entendam; para que não se convertam e sejam perdoados.
13 પાછા ઈસુવે ચ્યાહાન આખ્યાં, “જોવે તુમા ઓ દાખલો નાંય હુમજે, તોવે તુમા બિજા દાખલા બી નાંય હોમજાહા, જીં આંય તુમહાન આખનારો હેય.
13 Disse-lhes ainda: Não percebeis esta parábola? como pois entendereis todas as parábolas?
14 ખેડુત પોરમેહેરા વચન પોઅહે.
14 O semeador semeia a palavra.
15 વોછા લોક ચ્યે વાટયે રોકા હેય જીં વાટેમાય બિયારો પોડયો, ચ્યે પોરમેહેરા વચન નોક્કીજ વોનાતેહે, બાકી તારાત સૈતાન યેઇન ચ્યાહા વોનાલા વચન વિહરાવી દેહે.
15 E os que estão junto do caminho são aqueles em quem a palavra é semeada; mas, tendo-a eles ouvido, vem logo Satanás e tira a palavra que neles foi semeada.
16 એને ચ્યાજ પરમાણે, વોછા લોક તી ખડકાવાળી જાગા રોકા હેય જાં વોછોજ બિયારો પોડહે, યાહાટી ચ્યે વચન વોનાયને તારાતુજ આનંદથી માની લેતહેં,
16 Do mesmo modo, aqueles que foram semeados nos lugares pedregosos são os que, ouvindo a palavra, imediatamente com alegria a recebem;
17 બાકી પોરમેહેરા વચન ચ્યાહા મોનામાય ઉંડે નાંય ઉત્યે, ચ્યાહાટી ચ્યે વોછા દિહાહાપુરતે માનતેહેં, ચ્યા પાછે પોરમેહેરા વચના લીદે જોવે ઓડચાણ કા દુ:ખ યેહે તોવે ચ્યે તારાતુજ ટાકી પોડતેહે.
17 mas não têm raiz em si mesmos, antes são de pouca duração; depois, sobrevindo tribulação ou perseguição por causa da palavra, logo se escandalizam.
18 એને વોછા લોક કાટાહા જેખરાહામાય પોડલા બિયારા હારકા હેય, ચ્યાહાય તે પોરમેહેરા વચન વોનાય લેદા,
18 Outros ainda são aqueles que foram semeados entre os espinhos; estes são os que ouvem a palavra;
19 એને જીવના બારામાય ચિંતા, પોયહા લોબ, એને બીજી લાલચ યેઇન પોરમેહેરા વચનાલ દાબી દેહે, એને તી નોકામ્યા જીવન જીવતેહે.
19 mas os cuidados do mundo, a sedução das riquezas e a cobiça doutras coisas, entrando, sufocam a palavra, e ela fica infrutífera.
20 એને વોછા લોક હાર્યે જમીન્યે હારકા હેય ચ્યે યે હેતેં પોરમેહેરા વચન વોનાઈન માની લેતહેં, એને ચ્યાહાટી હારાં ફળ દેતહેં, કાદા તીહી ગોણા, કાદા હાંઈટ ગોણા એને કાદા હોવ ગોણા.”
20 Aqueles outros que foram semeados em boa terra são os que ouvem a palavra e a recebem, e dão fruto, a trinta, a sessenta, e a cem, por um.
21 ઈસુવે ચ્યાહાન આખ્યાં, “કાદોબી દિવો લાવીન ચ્યાલ ટોપલ્યે કા ચાપાળા તોળે નાંય થોવેત, બાકી ચ્યાલ દીવત્યાવોય થોવતેહે કા ચ્યા ઉજવાડો બોદહાન મિળી હોકે.
21 Disse-lhes mais: Vem porventura a candeia para se meter debaixo do alqueire, ou debaixo da cama? não é antes para se colocar no velador?
22 કાહાકા કોઅહીજ વસ્તુ ઓહડી નાંય હેય કા તી ડાકલી રોય એને યોકતી વસ્તુ ઓહડી નાંય હેય કા તી દુબાડી હોકાય બાકી બોદાંજ ખુલ્લાં પોડી જાય.
22 Porque nada está encoberto senão para ser manifesto; e nada foi escondido senão para vir à luz.
23 જો વોનાયાંહાટી તિયાર હેય તો વોનાય લેય એને ચ્યા બારામાય હુમજે.”
23 Se alguém tem ouvidos para ouvir, ouça.
24 ઈસુવે ચ્યાહાન આખ્યાં, “દિયાન દા કા તુમા કાય વોનાતાહા, તુમા જોલા વોદારી દિયાન દેયન વોનાયાહા તોલા વોદારે પોરમેહેર તુમહાન હોમાજ દી.
24 Também lhes disse: Atendei ao que ouvis. Com a medida com que medis vos medirão a vós, e ainda se vos acrescentará.
25 કાહાકા જ્યા પાય હોમાજ હેય, તો વોદારી હોમાજ મેળવી, બાકી જ્યા પાય કાય હોમાજ નાંય મીળે, ચ્યાપાય જીં વોછીબી હોમાજ ઓરી તીં બી ચ્યાપાઅને ખોવાય જાય.”
25 Pois ao que tem, ser-lhe-á dado; e ao que não tem, até aquilo que tem ser-lhe-á tirado.
26 પાછી ઈસુવે આખ્યાં, “પોરમેહેરા રાજ્ય ઓહડા હેય કા જેહેકોય યોકતો ખેડુત રાનામાય બિયારો પોઅહે.
26 Disse também: O reino de Deus é assim como se um homem lançasse semente à terra,
27 એને તો ખેડુત રાતી-રાતી હુવેહે ને દિહા-દિહા કામ કોઅહે, તાંઉ બિયારો ઉદીન વોદી જાહે, બાકી ચ્યાલ ખોબાર નાંય કા ઈ કેહેકેન વોદ્યાં.
27 e dormisse e se levantasse de noite e de dia, e a semente brotasse e crescesse, sem ele saber como.
28 તો કાદુજ બીયારાલ ઉદાડેહે એને અનાજ પાકાડેહે, પેલ્લો ડીયો નિંગીન ઉદહે, પાછે ડોડે યેહે, પાછે કોન્ટયેહેમાય દાણા પાકતાહા.
28 A terra por si mesma produz fruto, primeiro a erva, depois a espiga, e por último o grão cheio na espiga.
29 બાકી જોવે દાણા પાકી જાતાહા, તોવે તારાત ખેડુત ઓસ્યેકોય વાડી લેહે, કાહાકા દાણા પાકી ગીઅલા હેય.”
29 Mas assim que o fruto amadurecer, logo lhe mete a foice, porque é chegada a ceifa.
30 પાછે ઈસુવે આખ્યાં, “આંય તુમહાન આજુ યોક દાખલો આખતાહાવ, ઈ હુમજાડા હાટી કા પોરમેહેરા રાજ્ય કોહડા હેય.
30 Disse ainda: A que assemelharemos o reino de Deus? ou com que parábola o representaremos?
31 તીં રાયે દાણા હારકા હેય, રાયે બિયારો ટાક્યો તોવે દોરત્યેમાય બોદા બીયારાહામાય વાહાનો બિયારો હેય.
31 É como um grão de mostarda que, quando se semeia, é a menor de todas as sementes que há na terra;
32 બાકી ટાક્યા પાછે, ઉદહે એને બોદયે હાકબાજયે કોઅતો મોઠો ઓઅહે એને મોઠયો ડાળખ્યો કાડહે ઓલાકા ઉચે આકાશામાય ઉડનારે ચિડેં ચ્યા છાવાડામાય યેયન ગોરો બોનાડતેહે.”
32 mas, tendo sido semeado, cresce e faz-se a maior de todas as hortaliças e cria grandes ramos, de tal modo que as aves do céu podem aninhar-se à sua sombra.
33 એને ઈસુવે ચ્યાહાન યે પરમાણે બોજ દાખલા દેય દેયન પોરમેહેરા વચન જોલહા ચ્યા હોમાજતા આતા તોલહાજ તો ચ્યાહાન હોમજાડતો આતો.
33 E com muitas parábolas tais lhes dirigia a palavra, conforme podiam compreender.
34 એને જોવેબી ઈસુ પોરમેહેરાબારામાય વાત આખે, તોવે દાખલા દેયન આખે, બાકી જોવે તો ચ્યા શિષ્યહાઆરે યોખલો રોય તોવે ચ્યાહાન બોદા દાખલાહા મોતલાબ હોમજાડે.
34 E sem parábola não lhes falava; mas em particular explicava tudo a seus discípulos.
35 ચ્યે દિહયે જોવે રુવાળા પોડતાજ, તોવે ચ્યે શિષ્યહાન આખ્યાં “આપા ગાલીલા દોરિયા ચ્યેમેરે જાતા.”
35 Naquele dia, quando já era tarde, disse-lhes: Passemos para o outro lado.
36 એને શિષ્યહાય લોકહા ટોળાલ તાંજ રા દેના, એને ચ્યા ઉડીમાય બોઠા, જ્યેં ઉડીમાય ઈસુ આતો, એને ઈસુલબી ચ્યાહાઆરે લેય ગીયા, એને બીજે ઉડયે બી ચ્યાઆરે આતેં.
36 E eles, deixando a multidão, o levaram consigo, assim como estava, no barco; e havia com ele também outros barcos.
37 જોવે ચ્યા દોરિયા ચ્યેમેરે જાતા આતા, તોવે મોઠો તોફાન યેનો એને પાઅયા લાફા ઉડીવોય આફળાતા લાગ્યા, ઓલાકા ઉડી પાઅયા કોઇન બાઆઈ જાતી આતી.
37 E se levantou grande tempestade de vento, e as ondas batiam dentro do barco, de modo que já se enchia.
38 એને ઈસુ ઉડી પાછલા ભાગામાય યોક હુઉત્યાવોય ટોલપા થોવિન હુતલો આતો, તોવે ચ્યાહાય ચ્યાલ જાગાડીન આખ્યાં, “ગુરુ આપા બોદા બુડી જાનારા હેય એને ચ્યા તુલ કાય ફિકાર નાંય હેય”
38 Ele, porém, estava na popa dormindo sobre a almofada; e despertaram-no, e lhe perguntaram: Mestre, não se te dá que pereçamos?
39 તોવે શિષ્યહાય ઈસુલ જાગાડીન આખ્યાં. તોવે ચ્ચાય ઉઠીન વારાલ દોમકાડયા, એને લાફાહાન આખ્યાં “ઠાવકો રો એને શાંત ઓઅઇ જો” તોવે વારો બોંદ પોડયો એને દોરિયામાય મોઠી શાંતી ઓઅઇ ગિઇ.
39 E ele, levantando-se, repreendeu o vento, e disse ao mar: Cala-te, aquieta-te. E cessou o vento, e fez-se grande bonança.
40 એને શિષ્યહાન ઈસુવે આખ્યાં, “તુમા કાહા બિઅતાહા? તુમહાન આજુબી બોરહો નાંય કા?”
40 Então lhes perguntou: Por que sois assim tímidos? Ainda não tendes fé?
41 એને ચ્યા બોજ બિઇ ગીયા એને યોકબિજાલ આખા લાગ્યા, “ઈ કોહડા માઅહું હેય? તે તોફાન એને દોરિયો એને લાફાબી ચ્યા આગના માનતેહેં?”
41 Encheram-se de grande temor, e diziam uns aos outros: Quem, porventura, é este, que até o vento e o mar lhe obedecem?

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Marcos 4, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.