Marcos 1
gbl (GBL) vs BKJ
1 પોરમેહેરા પોહો ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબાર ઇહિને યા પરમાણે ચાલુ ઓઅહે.
1 O princípio do evangelho de Jesus Cristo, o Filho de Deus,
2 જેહેકોય બોજ સોમાયા પેલ્લા માલાખી ભવિષ્યવક્તાય લોખલ્યે ચોપડયેમાય, “પોરમેહેરાય ચ્યા પોહો, ખ્રિસ્તાલ આખ્યાં ‘એએ, આંય તો આગલા મા સંદેશ લેય યેનારાલ દોવાડુહુ, તો તોહાટી વાટ તિયાર કોઅરી.’
2 como está escrito nos profetas: Eis que eu envio o meu mensageiro diante de tua face, que preparará o teu caminho diante de ti.
3 એહેકેનુજ યશાયા ભવિષ્યવક્તાયબી લોખ્યાહાં ‘ઉજાડ જાગામાય યોહાન બોંબલીન આખહે કા પ્રભુ યેયના વાટ તિયાર કોઆ, ચ્યો વાટયો હિદ્યો કોઆ જયેહવોયને તો યેનારો હેય.’”
3 A voz de um que clama no deserto: Preparai o caminho do Senhor, endireitai as suas veredas.
4 જ્યા બારામાય ભવિષ્યવક્તાહાયબી લોખલાં હેય, ઓ યોહાન બાપતિસ્મા દેનારો આતો, ને તો ઉજાડ જાગામાય રોતો આતો, ચ્યાય ચ્યાપાય યેનારા લોકહાન ઓ પ્રચાર કોઅતો આતો, “પાપ કોઅના છોડી દા એને બાપતિસ્મા લા, કા પોરમેહેર તુમહે પાપહાલ માફ કોઅઇ દી.”
4 João batizava no deserto, e pregava o batismo de arrependimento para remissão dos pecados.
5 યહૂદીયા વિસ્તારામાઅને, એને યેરૂસાલેમ શેહેરામાઅને બો બોદા લોક નિંગીન ઉજાડ જાગામાય બાપતિસ્મા દેનારા યોહાના સંદેશ વોનાયા ગીયા. જેહેકોય ચ્યાહાય પાપહાલ માની લેદા તોવે યોહાને લોકહાન યારદેન નોયેમાય બાપતિસ્મા દેના.
5 E iam ter com ele toda a terra da Judeia, e os de Jerusalém, e todos eram batizados por ele no rio Jordão, confessando os seus pecados.
6 યોહાન ઉટડા બુરા બોનાડલે ફાડકે પોવે એને કંબરા આરે ચામડા પોટો બાંદે એને ટોડે એને રાનીમોદ ખાતો આતો.
6 E João vestia-se com pelos de camelo, e com um cinto de pele em torno de sua cintura, e ele comia locustas e mel silvestre;
7 જોવે યોહાન પ્રચાર કોઅરા લાગ્યો, ચ્યાય લોકહાન આખ્યાં, “મા પાછે જો યેનારો હેય, તો મા કોઅતો મહાન ગોત્યેવાળો હેય, આંય તે ચ્યા ચાકાર બોનીન ચ્યા ખાઅડા હુતળી છોડાબી લાયક્યે નાંય હેય.
7 e pregava, dizendo: Após mim vem um que é mais poderoso do que eu, de quem não sou digno de, inclinando-me, desatar a correia das sandálias.
8 માયેતે તુમહાન પાઅયા કોઇન બાપતિસ્મા દેનહા બાકી તો તુમહાન પવિત્ર આત્મા કોઅઇ બાપતિસ્મા દેઅરી.”
8 Eu, em verdade, tenho-vos batizado com água; mas ele vos batizará com o Espírito Santo.
9 ચ્યા દિહીહયામાય ઈસુ ગાલીલ ભાગા નાજરેત ગાવામાઅને યેઇન, યારદેન નોયેમાય યોહાનથી બાપતિસ્મા લેદા.
9 E aconteceu naqueles dias que veio Jesus de Nazaré da Galileia, e foi batizado por João no Jordão.
10 જોવે તો પાંઅયામાંઅને બાઆ નિંગ્યો, ચ્યેજ ગેડયે ચ્યે આકાશ ઉગડાં દેખ્યા એને પવિત્ર આત્માલ કબુતરા હારખા ચ્યાવોય ઉતતા દેખ્યા.
10 E imediatamente, saindo da água, ele viu os céus abertos, e o Espírito como pomba descendo sobre ele;
11 હોરગામાઅને પોરમેહેરાય ઈસુલ આખ્યાં કા, “તું મા પ્રિય પોહો હેતો, તોથી આંય ખુશ હેય.”
11 e ali veio uma voz do céu, dizendo: Tu és o meu Filho amado em quem eu me comprazo.
12 તોવે તારાત પવિત્ર આત્માય ચ્યાલ ઉજાડ જાગામાય દોવાડયા.
12 E imediatamente o Espírito o conduziu para o deserto.
13 ચાળહી દિહીહુદુ તો ઉજાડ જાગામાય આતો, એને સૈતાન ચ્યા પરીક્ષા કોઅહે, તાં જંગલી જોનાવરેબી આતેં, એને હોરગા દૂત ચ્યા ચાકરી કોએત.
13 E ele esteve ali no deserto quarenta dias, tentado por Satanás; e estava entre as feras, e os anjos o serviam.
14 બોજ સોમાયા પાછે જોવે હેરોદ રાજાય યોહાનાલ દોઇન જેલેમાય ટાકી દેનો, પાછે ઈસુ ગાલીલ ભાગામાય યેઇન, એને ચ્યે પોરમેહેરા રાજ્યા હારી ખોબાર જાહેર કોઅયી.
14 Ora, depois que João foi colocado na prisão, veio Jesus para a Galileia, pregando o evangelho do reino de Deus,
15 ચ્યાય આખ્યાં કા, “પોરમેહેરા રાજ્યા નોક્કી કોઅલો સમય યેય ગીયોહો, એને પોરમેહેરા રાજ્ય પાહી યેય ગીયહા, પાપ કોઅના છોડી દા એને હારી ખોબારેવોય બોરહો કોઆ.”
15 e dizendo: O tempo está cumprido, e o reino de Deus está próximo. Arrependei-vos, e crede no evangelho.
16 યોક દિહી ઈસુ ગાલીલ દોરિયા મેરે-મેરે ચાલતો આતો, તોવે ચ્યેય સિમોન એને ચ્યા બાહા આંદ્રિયાસાલ દોરિયામાય જાળ ટાકતા દેખ્યાં, કાહાકા ચ્યા માછડા આતા.
16 E, andando junto do mar da Galileia, ele viu Simão e André, seu irmão, os quais lançavam a rede ao mar, pois eles eram pescadores.
17 તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, “યા તુમા મા શિષ્ય બોના, આમી લોગુ તુમા માછે માઅતા આતા બાકી આમી આંય તુમહાન હિકાડીહી કા લોકહાન કેહેકેન મા શિષ્ય બોનાડના હેય.”
17 E Jesus lhes disse: Vinde após mim, e eu farei que vos torneis pescadores de homens.
18 એને તારાતુજ ચ્યાહાય માછે દોઓના છોડીન ઈસુવા શિષ્ય બોની ગીયા.
18 E, imediatamente, eles abandonaram as suas redes, e o seguiram.
19 ઈસુ એને ચ્યા બેન શિષ્ય દોરિયા મેરે વાહાયોક આગલા ગીયા, ઈસુવે જબદયા પોહા યાકૂબ એને યોહાનાલ દેખ્યાં, ચ્યાબી ઉડીમાય બોહીન જાળ હાંદતા દેખ્યા.
19 E ele, indo um pouco adiante, viu Tiago, filho de Zebedeu, e João, seu irmão, que também estavam no barco consertando as suas redes.
20 ઈસુવે ચ્યાહાન તારાત આખ્યાં, “યા તુમા મા શિષ્ય બોના” ચ્યાય ચ્યા આબહો જબદયાલ મજુરીયાહાઆરે ઉડીમાય છોડીન ચ્યા ઈસુવા શિષ્ય બોન્યા.
20 E imediatamente ele os chamou; e eles deixando o seu pai Zebedeu no barco com os servos assalariados, o seguiram.
21 પાછે ઈસુ એને ચ્યા શિષ્ય કાપરનાહુમ ગાવામાય ગીયા, એને જોવે પોરમેહેરા આરામા દિહી યેનો તોવે ઈસુ સોબાયે ઠિકાણે જાયને હિકાડતો લાગ્યો.
21 E eles entraram em Cafarnaum, e imediatamente no dia do shabat entrou na sinagoga, e ensinava.
22 ચ્યા હિકાડના બારામાય લોકહાન બોજ નોવાય લાગી, કાહાકા તો મૂસા નિયમ હિકાડનારા ગુરુહુ હારકો નાંય, બાકી પુરાં ઓદિકારવાળા હારકો હિકાડે.
22 E eles admiravam-se da sua doutrina, pois ele os ensinava como tendo autoridade, e não como os escribas.
23 જોવે ઈસુ હિકાડતો આતો ચ્યેજ વેળાયે, ચ્યાહા સોબાયે ઠિકાણે યોક માઅહું આતા, ચ્યાલ બુત લાગલો આતો.
23 E ali estava na sinagoga deles um homem com um espírito imundo; e ele gritava,
24 ચ્યે બોજ જોરથી બોંબલીન આખ્યાં, “ઓ નાજરેત ગાવા ઈસુ, તુલ આમેપાયને કાય જોજે? કાય તું આમહે નાશ કોઅરાહાટી યેનોહો? આંય તુલ વોળખુહુ, તું તે પોરમેહેરા પવિત્ર માઅહું હેતો.
24 dizendo: Deixe-nos sozinhos; o que temos nós contigo, Jesus de Nazaré? Vieste destruir-nos? Eu sei quem tu és: o Santo de Deus.
25 તોવે ઈસુવે ચ્યા બુતાલ દોમકાડયો એને ચ્યાલ આખ્યાં, ઠાવકોજ રો, એને એલામાઅને બાઆ નિંગ.”
25 Mas Jesus o repreendeu, dizendo: Cala-te, e sai dele.
26 તોવે બુત ચ્યાલ પાડી ટાકીન, મોઠે બોંબાલતો નિંગી નાઠો.
26 Então o espírito imundo, convulsionando-o, e gritando em alta voz, saiu dele.
27 યાવોય બોદહાન બોજ નોવાય લાગી, એને ચ્યા યોકબીજાહાન આખતા લાગ્યા, “ઈ કાય વાત હેય? તો પુરાં ઓદિકાર કોઇન હિકાડેહે, એને બુતાલબી દોમકાડેહે, એને ચ્યા ચ્યાલ માનતાહા”
27 E eles todos se espantaram, de tal modo que questionavam entre si, dizendo: Que coisa é esta? Que nova doutrina é esta? Porque com autoridade ordena aos espíritos imundos, e eles lhe obedecem.
28 એને લોકહાય ચ્યા બારામાય બિજા લોકહાન આખ્યાં. એહેકેન ઈસુવા બારામાય બોદા ગાલીલ ભાગા આજુબાજુ શેહેરામાય લોકહાન ખોબાર પોડી ગિઇ.
28 E imediatamente sua fama se espalhou por toda a região ao redor da Galileia.
29 જોવે ઈસુ એને ચ્યા શિષ્ય ચ્યાહાય સોબાયે ઠિકાણ છોડયા તોવે સિમોન એને ચ્યા બાહા આંદ્રિયાસા ગોઓ ગીયા એને ચ્યાહાઆરે યાકૂબ એને ચ્યા બાહા યોહાનબી ચ્યાહાઆરે ગીયો.
29 E, em seguida, saindo eles da sinagoga, entraram na casa de Simão e André, com Tiago e João.
30 ચ્યે સમયે સિમોના હાહુ બોજ જોરાવલી આતી, ચ્યા લીદે તી હુતલી આતી જોવે ઈસુ તાં ગીયો તોવે ચ્યાહાય તારાતુજ ઈસુલ ચ્યે બારામાય આખ્યાં કા સિમોના હાહુ જોરાવલી હેય.
30 Mas a mãe da esposa de Simão estava deitada doente com febre, e logo lhe falaram a respeito dela.
31 તોવે ઈસુવે ચ્યેપાય જાયને, ચ્યે આથ દોઇન ચ્યેલ ઉઠાડયા, ચ્યેમાઅને જોરાં તારાતુજ ઉતી ગીયા, એને તી ઈસુ એને ચ્યા શિષ્યહા ગાવાર ચાકરી કોઅતી લાગી.
31 E ele veio, tomou-a pela mão, e levantou-a; e imediatamente a febre a deixou, e ela os serviu.
32 દિહી બુડયા પાછે, રુવાળા પોડી ગીયા તોવે માઅહે ઈસુવાપાય બોજ જાત-જાત્યા દુખ્યાહાન એને બુત લાગલાહાન લેઈને યેને.
32 E, quando o sol se pôs, trouxeram-lhe todos os que estavam enfermos, e os possuídos com demônios.
33 એને બોજ માઅહે બાઆપુર ટોળો ઓઅલે.
33 E toda a cidade estava reunida à porta.
34 તોવે ઈસુય બોજ જાત-જાત્યા દુખ્યાહાન હારાં કોઅયા એને બોજ બુતાહાન માઅહા માઅને તાંગાડી કાડયા બુતાહાન ચ્યાય બોલા નાંય દેના કાહાકા ચ્યા ઈસુવાલ વોળખેત કા ઓ ખ્રિસ્ત હેય.
34 E ele curou muitos que estavam enfermos de diversas enfermidades, e expulsou muitos demônios; mas não permitia que os demônios falassem, porque eles o conheciam.
35 હાકાળેહે આજુ આંદારાંજ આતા તોવે ઈસુ ઉઠયો એને યોક એકાંત જાગામાય ગીયો એને પ્રાર્થના કોઅરા લાગ્યો.
35 E, de madrugada, levantando-se muito antes de o dia clarear, ele saiu e foi a um lugar deserto, e ali orava.
36 તોવે સિમોન એને ચ્યા હાંગાત્યાહાય દેખ્યાકા ઈસુ નાંય હેય ચ્યાહાટી ચ્યા ચ્યાલ હોદા ગીયા.
36 E seguiram-no Simão e os que com ele estavam.
37 જોવે તો મિળ્યો, તોવે ચ્યાલ આખ્યાં, “બોજ લોક તુલ હોદી રીયહા.”
37 E, ao encontrá-lo, disseram-lhe: Todos os homens procuram por ti.
38 તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, “આપા ઓમથે જાતા આહેપાહેના ગાવાહામાય, કાહાકા આંય ચ્યા લોકહાનબી પ્રચાર કોઉ, કાહાકા આંય યાજહાટી યેનોહો.”
38 E ele lhes disse: Vamos às aldeias vizinhas, para que eu possa pregar ali também; porque para isso é que eu vim.
39 એને ઈસુ, બોદા ગાલીલ ભાગામાય સોબાયે ઠિકાણે જાયને પ્રચાર કોઅતો, એને બુતાલ માઅહા માઅને તાંગાડી કાડતો રિયો.
39 E ele pregava nas sinagogas deles, por toda a Galileia, e expulsava os demônios.
40 યોક કોડવાળા માઅહું ઈસુવાપાય યેના એને માંડયે પોડીન ચ્યે ચ્યાલ માગણી કોઅયી, “આંય જાંઅતાહાંવ કા તું તો મોરજયેકોય તું માન ચોખ્ખો કોઅઇ હોકતોહો.”
40 E vindo a ele um leproso, suplicava-lhe, ajoelhando-se diante dele, lhe dizendo: Se tu quiseres, podes purificar-me.
41 તોવે ઈસુવાલ દયા યેની એને આથ લાંબો કોઇન ચ્યાલ લાવ્યો એને આખ્યાં, “મા ઇચ્છા હેય તું ચોખ્ખો ઓઅઇ જો, ચોખ્ખો ઓઅઇ જો.”
41 E Jesus, movido com compaixão, estendeu sua mão, e tocou-o, e disse-lhe: Eu quero, seja purificado.
42 તારાતુજ ચ્યા કોડ હારાં ઓઅઇ ગીયા એને તો ચોખ્ખો ઓઅઇ ગીયો.
42 E, tendo ele dito isto, imediatamente a lepra saiu dele, e ele foi purificado.
43 તોવે ઈસુવે ચ્યા માઅહાન કડાક ચેતાવણી દેયન દોવાડી દેનો.
43 E, advertindo-lhe severamente, logo o despediu,
44 એને ઈસુય ચ્યાલ આખ્યાં, “એએ તો કાદાલ એહેકેન આખના નાંય, કા માયે તુલ હારો કોઅયો બાકી જો એને યાજકાલ દેખાડ કા આમી તું ચોખ્ખો ઓઅઇ ગીયહો તી બેટ આઈન દે, જીં મૂસાય આગના કોઇન આખહી કા, ચ્યા લોકહા સાબિત્યે હાટી રોય.”
44 dizendo-lhe: Olha, nada digas a nenhum homem; mas vai pelo teu caminho, e mostra-te ao sacerdote e oferece pela tua purificação as coisas que Moisés determinou, para lhes servir de testemunho.
45 બાકી તો જાયન ઈ વાત આખા એને ફેલાવાં લાગ્યો, કા ઈસુવે માન હારો કોઅયો ઓલા હુદુ કા ઈસુ કોઅહાબી ગાવામાય ખુલી રીતે નાંય જાય હોક્યો, બાકી બારેજ એકાંત જાગામાય રિયો, તેરુંબી ચોમખીને માઅહે ચ્યાપાય યેતે આતેં.
45 Mas ele, saindo dali, começou a proclamar muitas coisas, e divulgar o assunto, de modo que Jesus já não podia entrar publicamente na cidade, mas permanecia fora, em lugares desertos; e vinham até ele de todas as partes.
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar Marcos 1, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.