Hebreus 3

gbl (GBL) vs VC

Sair da comparação
VC Versão Católica
1 ઓ વિસ્વાસી બાહા એને બોઅયેહેય તુમા જ્યા પોરમેહેરા હેતેં, તુમા હોરગામાય ચ્યાઆરે ભાગી ઓઅરાહાટી દોવાડલે હેતેં. જો આપહેહાટી પોરમેહેરા પ્રેષિત એને મહાયાજક હેય ઈસુ ખ્રિસ્તાવોય દિયાન દા.
1 Portanto, irmãos santos, participantes da vocação que vos destina à herança do céu, considerai o mensageiro e pontífice da fé que professamos, Jesus.
2 જેહેકેન મૂસા પોરમેહેરા ગોઆમાય બોદા લોકહા સેવા કોઅનામાય બોરહાવાળો આતો, ઈસુ પોરમેહેરાહાટી બોરહાવાળો જ્યાંય ચ્યાલ નિવાડલો આતો.
2 Ele é fiel àquele que o constituiu, como também Moisés o foi em toda a sua casa {Nm 12,7}.
3 તેરુંબી જ્યેં રીતે ગુઉ બોનાવનારા માઅહાલ ગોઆ કોઅતાબી વોદારે માન મિળહે, ચ્યેજ રીતેથી ઈસુ મૂસા તુલનામાય બોજ વોદારે માનાપાના યોગ્ય હેય.
3 Porém, é tido muito superior em glória a Moisés, tanto quanto o fundador de uma casa é mais digno do que a própria casa.
4 કાહાકા હરેક યોક ગોઆલ કાદોને કાદો બાંદનારો રોહોય, બાકી પોરમેહેરે બોદાંજ કાય બોનાડયાહા.
4 Pois toda casa tem seu construtor, mas o construtor de todas as coisas é Deus.
5 મૂસા તે પોરમેહેરા ગોઆ બોદા લોકહાહાટી સેવાકા હારકો બોરહાવાળો રિયો, એટલે યેનારા સમયામાય પોરમેહેરાપાઅને પ્રગટ ઓઅનાર્યે વાતહે સાક્ષી દેય.
5 Moisés foi fiel em toda a sua casa, como servo e testemunha das palavras de Deus.
6 બાકી પોરમેહેરા લોકહામાય ખ્રિસ્ત તે યોક પોહા હારકો બોરહાવાળો હેય એને જો પોતાના ઈંમાત એને ચ્યે આશામાય બોરહાલ બોનાડી રાખજે. યાવોય આમા આશા કોઅજેહે તે આપાબી પોરમેહેરા લોક હેજે.
6 Cristo, porém, o foi como Filho à frente de sua própria casa. E sua casa somos nós, contanto que permaneçamos firmes, até o fim, professando intrepidamente a nossa fé e ufanos da esperança que nos pertence.
7 યાહાટી જેહેકેન પવિત્ર આત્મા પવિત્રશાસ્ત્રમાય આખહે, “જો આજે તુમા પોરમેહેરા આવાજ વોનાતેહે,
7 Por isso, como diz o Espírito Santo: Hoje, se ouvirdes a sua voz,
8 તે ચ્યા આગના પાળના તુમા મોનાય મા કોઅહા, જેહેકેન તુમહે વડીલાહાય કોઅયા, જ્યાહાય ઉજાડ જાગામાય પરીક્ષાયે સમયે પોરમેહેરા વિરુદ કોઅયા.
8 não endureçais os vossos corações, como por ocasião da revolta, como no dia da tentação no deserto,
9 ચ્યાહાય ચાળહી વોરહા લોગુ મા ચમત્કારહાલ એઅલા આતા, તેરુંબી તુમહે વડીલાહાય મા પરીક્ષા લેદી એને માન પારખ્યો.
9 quando vossos pais me puseram à prova e viram o meu poder por quarenta anos.
10 યા લીદે આંય ચ્યા સમાયા લોકહાથી ખિજવાલો રિયો, એને આખ્યાં, ચ્યે મા અનુસરણ કોઅના મોનાય કોઅતેહે, એને માયે જીં કોઅના આગના દેનહી, ચ્યેલ પાળાહાટી મોનાય કોઅતેહે.
10 Eu me indignei contra aquela geração, porque andavam sempre extraviados em seu coração e não compreendiam absolutamente nada dos meus desígnios.
11 તોવે માયે ખિજવાય જાયને કસમ ખાદી, ચ્યે મા આરામા જાગામાય નાંય જાય હોકી.”
11 Por isso, em minha ira, jurei que não haveriam de entrar no lugar de descanso que lhes prometera {Sl 94,8-11}!
12 ઓ બાહાબોઅયેહેય, હાચવીન રા, કા તુમહેમાય ઓહડા ખારાબ એને બોરહા વગરના મોન નાંય રોય, જો જીવતા પોરમેહેરાલ મોનાય કોઅઇ દેય.
12 Tomai precaução, meus irmãos, para que ninguém de vós venha a perder interiormente a fé, a ponto de abandonar o Deus vivo.
13 બાકી જ્યા દિહા લોગુ આજ્યો દિહી આખલો જાહાય, રોજદીને યોકબિજાલ ઈંમાત દેતા રા, એહેકેન નાંય ઓએ, કા તુમહેમાઅનો કાદોબી પાપમાય ફસાયન મોનામાય કઠાણ બોની જાય.
13 Antes, animai-vos mutuamente cada dia durante todo o tempo compreendido na palavra hoje, para não acontecer que alguém se torne empedernido com a sedução do pecado.
14 કાહાકા જો આપા આપહે પેલ્લા બોરહાલ છેલ્લે લોગુ ટકાડી રાખજેહે, તોવે આપા ખ્રિસ્તા સહભાગી બોની રોજહે.
14 Porque somos incorporados a Cristo, mas sob a condição de conservarmos firme até o fim nossa fé dos primeiros dias,
15 જેહેકેન કા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “જો આજે તુમા પોરમેહેરા આવાજ વોનાતેહે, જેહેકેન તુમહે વડીલાહાય કોઅયા, જ્યાહાય જાડયેમાય પરીક્ષાયે સમયે પોરમેહેરા વિરુદ કોઅયા, તે ચ્યા આગના પાળના મોનાય મા કોઅહા.”
15 enquanto se nos diz: Hoje, se ouvirdes a sua voz, não endureçais os vossos corações, como aconteceu no tempo da revolta.
16 ચ્યા કોઅહા લોક આતા, જ્યાહાય પોરમેહેરા આવાજ વોનાયનબી ચ્યા વિરુદ કોઅયેલ? નોક્કી ચ્યા ઈસરાયેલા લોક આતા જ્યાહાન મૂસા અગુવાઈ કોઇન મિસર દેશામાઅને બારે લેય યેનલો આતો.
16 E quais foram os que se revoltaram contra o Senhor depois de terem ouvido a sua voz? Não foram todos os que saíram do Egito, conduzidos por Moisés?
17 ચાળહી વોરહા લોગુ પોરમેહેર નોક્કીજ ચ્યા લોકહાથી ખિજવાલો આતો જ્યાહાય પાપ કોઅયા એને ચ્યા ઉજાડ જાગામાય મોઅઇ ગીયા.
17 Contra quem esteve indignado o Senhor durante quarenta anos? Não foi contra os revoltosos, cujos corpos caíram no deserto?
18 પોરમેહેરાય ચ્યા લોકહા બારામાય ખાત્રીપુર્વક ઘોષણા કોઅયી, કા ચ્યા કોદહીજ આરામા જાગામાય નાંય જાય હોકી, જ્યાહાય ચ્યા આગના નાંય પાળી.
18 E a quem jurou que não entrariam no seu descanso senão a estes rebeldes?
19 યાહાટી ઈ વાત હાચ્ચી હેય કા બોરહો નાંય કોઅના લીદે ચ્યા જાય નાંય હોક્યા.
19 Portanto, estamos vendo: foi por causa da sua descrença que não puderam entrar.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Hebreus 3, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.