Colossenses 1

gbl (GBL) vs AAI

Sair da comparação
AAI TUR GEWASIN O BAIBASIT BOUBUN
1 આંય પાઉલ, ઈ પત્ર લોખતાહાવ, જ્યા પોરમેહેરાય પોતાના ઇચ્છાકોય ઈસુ ખ્રિસ્તા પ્રેષિત ઓઅરાહાટી નિવડી લેદો, એને આમહે હાંગાત્યો વિસ્વાસી તિમોથીઇહીને પત્ર,
1 Ayu Paul God ana kokomaim rubinu, Keriso Jesu ana tur abarayan amatar, taituwa Timothy airi.
2 ખ્રિસ્તામાય ચ્યા પવિત્ર એને બોરહાવાળા વિસ્વાસી બાહહાન જ્યા કલોસ્સી શેહેરામાય રોતહા, આમહે પોરમેહેર આબહો તુમહાન સદા મોયા એને શાંતી દેતો રોય.
2 Kwa God ana sabuw kakafiyih naatu bosunusunubayah Keriso wanawananamaim, nati Colosai wanawanan kwama’am etei a merar ayiy.
3 જોવે આમા તુમહેહાટી પ્રાર્થના કોઅજેહે, તોવે આમા પ્રભુ ઈસુ ખ્રિસ્તા આબહો એટલે પોરમેહેરા ધન્યવાદ કોઅજેહે.
3 Aki Mar etei kwa isa ayoyoyoban ana maramaim, ata Regah Jesu Keriso Tamah God ana merar ayiy.
4 કાહાકા આમા વોનાયાહા, કા ઈસુ ખ્રિસ્તાવોય તુમહે બોરહો હેય, એને બોદા પોરમેહેરા પવિત્ર લોકહાવોય તુમા પ્રેમ કોઅતાહા.
4 Anayabin kwa ata Regah Jesu Keriso kwabitumitum naatu God ana sabuw kwabiyabuwih ana tur hina hio anowar.
5 તુમા એહેકેન ચ્યે આશા લીદે કોઅતેહે, જીં હોરગામાય તુમહેહાટી થોવલાં હેય, તુમા પેલ્લાથીજ ચ્યા બારામાય વોનાલે હેય, જોવે પેલ્લાદા લોક તુમહાપાય યેના એને તુમહાન ખ્રિસ્તા બારામાય હારી ખોબાર આખી, જો પોરમેહેરા હાચ્ચો સંદેશ હેય.
5 Tur anababatun Tur Gewasin wantoro’ot hina hio kwanonowar ana veya’amaim, kwa a baitumatum naatu a yabow etei i mar ana yasisir isan nuhi fot kwama kwakakaif.
6 જેહેકોય બોદી દુનિયામાય ઈ હારી ખોબાર ફેલાય રિઅલી હેય એને બોજ લોક વિસ્વાસી બોની રીઅલા હેય, તેહેકોયનુજ તુમહે વોચમાય ઓઅતા યેય રીયલા હેય જ્યા દિહયાથી તુમાહાય યાલ વોનાયા એને પોરમેહેરા સદા મોયા હાચ્ચાઇ પુરી રીતેકોય હોમજી ગીયા.
6 Tur Gewasin ana baigegewasin i tit tafaram wanawanan tuw ra’at orot babin hai yawas ebobotabitabir, ana itinin i boubuntoro’ot hina, manaw kabeber isan hio kwanowar, turobe kwaso’ob naniyan kwabaib, na’atube emamatar.
7 તુમહાન આમહે હાંગાત્યો સેવક ઇપફ્રાસ પાઅને યા શિક્ષણ મિળ્યહા, ઇપફ્રાસ તુમહે ફાયદાહાટી ખ્રિસ્તા વિસ્વાસી સેવક હેય.
7 Iti tur etei i aki bow turai wabin Epaphras, Keriso ana bowayan gewasin ta, aki efani manaw kabeber Godane bai na eo kwanonowar,
8 ચ્યાય આમહાન બિજા લોકહાવોય તુમહે પ્રેમા બારામાય આખલા હેય જીં પવિત્ર આત્માય તુમહાન દેનલા હેય.
8 Aki auman kwa mi’itube Anun Kakafiyin yabow bit isan, eo anowar.
9 યાહાટી જ્યેં દિહી આમા ઈ વોનાયા, આમા કાયામ તુમહેહાટી પ્રાર્થના કોઅતા રોજહે, આમા પોરમેહેરાલ ઓહડી વિનાંતી કોઅજેહે કા પોરમેહેરા આત્મા તુમહાન જ્ઞાન એને હોમાજ દેય, જ્યાકોય તુમા પોરમેહેરા ઇચ્છા પુરી રીતીકોય હોમજી હોકે.
9 Ana’an nati isan, aki tur anonowar ana veya, kwa isa mar etei ayoyoban God abifefeyan, kwa ayawasamaim abisa sinaf isan ekokok saise so’ob tutufin etei ni’obaiyi. Naatu ayoyoyoban ayubine ana so’ob buriburih auman nit ukwar hina rerekab, sawar etei hai yabih kwanaso’ob.
10 યાહાટી તુમા એહેકેન જીવન જીવા જેહેકેન પ્રભુ લોકહાન જીવા જોજે, એને તુમા બોદી રીતેકોય પ્રભુલ પ્રસન્ન કોઆ. એને તુમા કાયામ બોદે રીતેકોય હારેં કામે કોઆ, એને કાયામ પોરમેહેરાબારામાય વોદારી એને વોદારી જાંઅતે જાં.
10 Aki iti na’atube ayoyoyoban saise yawas gewasin Regah ekokok na’atube kwanama, mar etei a sinafumaim Regah boro niyasisir. A bowabow tata’ane gewasih kwabowabow boro ro’on namatar. Naatu God ana so’obamaim anot nara’at natasasar.
11 આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પોરમેહેર ચ્યા મહિમામય શક્તિ વાપર કોઇન તુમહાન બોજ મજબુત બોનાવે, કા તુમા ધીરજથી એને આનંદથી તુમહે દુઃખ સહન કોઇ હોકે.
11 Naatu i ana fair bonamanamarinamaim nakura’ara’ahi, saise kwa boro biyababan gagamih wanawanan wainabi ana ef boro kwanaso’ob yate nanub.
12 એને પોરમેહેર આબહાલ ધન્યવાદ દેતે રા, કાહાકા ચ્યાય તુમહાન યે લાયકે બોનાવ્યાં કા તુમા હોરગા રાજ્યમાય રોનારા પવિત્ર લોકહાઆરે વારસા સહભાગી બોને.
12 Yasisiramaim Tamat ana merar kwanay, anayabin i ana sinafumaim ef botawiy ana baibasit itit, ana sabuw kakafiyih bairi aiwob marakawin ninowat tanafaram.
13 કાહાકા ચ્ચાય આપહાન સૈતાના તાબામાઅને છોડાવ્યા એને ચ્યા પ્રિય પાહા રાજ્યામાય લેય યેનો.
13 Gugumin kakafin ana fairane iyawasit naatu nawiyit tatit I Natun ebiyabow ana aiwob wanawanan yariyit.
14 જ્યા બલિદાના લોયાકોય પોરમેહેરાથી છુટકા એટલે આપહાન પાપહા માફી મિળલી હેય.
14 I Natun wanawananamaim it rufamit tatit ata bowabow kakafih notawiyen.
15 આપા પોરમેહેરાલ નાંય દેખી હોકજે, બાકી જોવે ચ્યા પોહો, ઈસુ ખ્રિસ્ત, યોક માઅહું બોનીન યેનો, તે ચ્યાય આપહાન હોમજાડ્યા કા પોરમેહેર કોહડો હેય, કાહાકા ખ્રિસ્ત બિલકુલ પોરમેહેરા હારકો હેય. પોરમેહેરાય જીં કાય બોનાવ્યાં ચ્યા પેલ્લા ખ્રિસ્ત હેય, એને બોદી બોનાવલી વસ્તુહુવોય ચ્યા ઓદિકાર હેય.
15 Keriso i God wa’iwa’irin ana itinin bai na irerereb ta’itin. Natun orot ain fewawawar sawar etei himamatar hai ukwarin
16 કાહાકા ઓ તોજ ખ્રિસ્ત હેય જ્યાંય બોદ્યો વસ્તુહુલ બોનાડાહાટી પોરમેહેરાઆરે કામ કોઅલા હેય, હોરગા કા દોરત્યે, દેખાનાર્યો કા નાંય દેખાનાર્યો, રાજ્યાસન કા શાસન, સત્તા કા ઓદિકાર, બોદા ચ્યાકોય એને ચ્યા સેવા કોઅરાહાટી બોનાવલા હેય.
16 Anayabin Ine sawar tutufin etei God imataren; sawar iti tafaram wanawanan naatu sawar no mar wanawanan ta’i’itah naatu men ta’i’itah etei, na’atube aiwob, wagabur, fair, bonawiyenayah, roubabaruwenayah, etei God awanamaim eo himatar naatu i isan sinaf himatar.
17 બોદા બોનાવલા જાં પેલ્લા ખ્રિસ્ત હેય, એને બોદ્યો વસ્તુ ચ્યામાય હારેરીતે બોની રિઅલ્યો હેય.
17 I mat ma’abo sawar uf himatar naatu ana fair wanawananamaim sawar etei hai efanamaim iu’uman hifokar ti’inu’in.
18 તો તોજ હેય જો મંડળીહે વોય ઓદિકાર કોઅહે, જીં ચ્ચા શરીર હેય, તોજ પેલ્લો હેય, એને મોઅલાહામાઅને તોજ પેલ્લો જીવતો ઉઠયો, યાહાટી તો બોદી વાતહેમાય મહાન હેય.
18 Jesu i ekaleisia tutufin etei ana ukwarin, yawas an anababatun naatu murumurubih wanawanahimaim I wantoro’ot morobone misir maiye kek ain wan etutufuw na’atube. Imih sawar tutufin etei’imak i akisin ebi’ukwarin.
19 કાહાકા પોરમેહેર આબહા પ્રસન્નતા ઈ વાત યામાયજ હેય કા, પોરમેહેરા પુરો સ્વભાવ ખ્રિસ્તામાય રોય.
19 Anayabin God iyasisir men kafaita, imih i taiyuwin ana itinin bai na Jesu wanawananamaim run ma.
20 પોરમેહેરાય ચ્યા પોહાલ દોરતીવોય દોવાડના નિર્ણય કોઅયો, એને ચ્યાય લોય પાડ્યા એને તો હુળીખાંબાવોય મોઅઇ ગીયો. પોરમેહેરાય ઈ પોતા એને ચ્યે બોદી વાતહે વોચમાય મેળમિલાપ બોનાડાહાટી કોઅયા, એહેકેન ચ્યે પોતા એને બોદહા વોચમાય મેળ-મિળાપ બોનાડ્યા જીં હોરગામાય એને દોરતીવોય હેય.
20 Naatu Jesu ana morobomaim mar tafaram God bai na ita’imon tounuw matar Jesu ana rara onaf afe’enamaim suwa re’er ana veya God tufuw e’afuw.
21 તુમા તુમહે ખારાબ કામહા લીદે પોરમેહેરાઇહીને દુઉ ઓઓય ગીઅલે આતેં એને તુમહે મોનાકોય તુમા દુશ્માન આતેં.
21 Marasika kwa i bowabow kakafih kwanotanot naatu kwasisinaf, imih God ana kamabiy kwamatar ef yok na’in kwama’am.
22 બાકી પોરમેહેરાય આમી ખ્રિસ્તાલ માઅહું બોનાડીન એને ચ્યા હુળીખાંબાવોય મોરણાકોય મેળમિલાપ બોનાડ્યા, જ્યાકોય તો તુમહાન પવિત્ર, દોષવોગાર એને બુલવોગાર બોનાડીન પોરમેહેરા હામ્મે ઉબે કોએ.
22 Baise boun i Natun Keriso biyan momorobomaim kwa I ana tounuw kwamatar, saise kwa yayasairen kwamatar, aur kato en biya etei sasouwin nanamaim boro kwanatit.
23 બાકી તુમહે ખ્રિસ્તાવોય મજબુત બોરહો જોજે, તુમહાન હારી ખોબાર આખતે વેળાયે જીં આશા મિળલી આતી તી નાંય છોડતે, જીં હારી ખોબાર આકાશા નિચે બોદી દુનિયામાય આખલી જાહે, તી હારી ખોબાર આંય પાઉલ પ્રચાર કોઅતાહાંવ.
23 A baitumatum kwanabotan kwananan na’at basit, kwanabatkikin gewas a dariniwa’an kwanabat, tur gewasin kwanowar nuhifot kwama’ama men kwanihamiy. Anayabin nati tur gewasin kwanonowar i tafaram wanawanan tutufin etei tibibinan, ayu Paul auman nati tur gewasin isan ai’akir abowabow.
24 આમી આંય તુમહેહાટી જીં દુઃખ બોગવી રોયહો, ચ્યા લીદે આંય ખુશ હેતાઉ, એને આંય સાદા મા શરીરામાય દુઃખ સહન કોઅતાહાંવ જેહેકેન ખ્રિસ્તાય ચ્ચા શરીરાહાટી એટલે મંડળીહાટી સહન કોઅયા.
24 Naatu boun ayu biyababan kwa isa abaib, i abiyasisir, anayabin Keriso ana ekaleisia isah biyan bababan na’atube turin anibais biyou nababan yomanin ana’asa’ub.
25 પોરમેહેરાય ચ્યા સંદેશ તુમહાન પુરીરીતે હોમજાડાહાટી માન નિવાડલો હેય, યાહાટી આંય મંડળી સેવાક બોની ગીયહો.
25 Naatu ayu i God ana ekaleisia isan bowamih rubinu, bowabow iti itu, kwa a ma gewas isan tur etei ana binan yomanin ana’asa’ub.
26 જો મર્મ વિતી ગીઅલા કાળ એને બોદી પીડી લોકહાપાઅને ગુપ્ત આતો, બાકી આમી પોરમેહેરાય ચ્યા પવિત્ર લોકહાવોય પ્રગટ કોઅય દેનલો હેય.
26 Iti tur i God ana kirikirifot, marasika sabuw hitutufuw yabunibun renan matahimaim ibun wa’ir in, baise boun i bai tit ana sabuw etei nahimaim ebirerereb.
27 કાહાકા પોરમેહેરા ઇચ્છા આતી કા ચ્યા લોક ઈ જાંઆય લેય કા ખ્રિસ્તા મિલકાત એને મહિમા તુમા ગેર યહૂદી લોકહાહાટીબી હેય, એને મર્મ ઈ હેય: ખ્રિસ્ત તુમહામાય રોહોય, જો તુમહાલ ચ્ચા મહિમામાય ભાગીદાર ઓઅના આશા દેહે.
27 Iti kirikirifot i God yakitifuw ana sabuw itih, hitab hitatit Eteni Sabuw isah tirerereb, saise kirikirifot ana yasisir hita’itin. Naatu kirikirifot i Jesu Keriso wanawananamaim kwanarun naatu kwa nuhi nafot God ana aiwobomaim boro ana marakaw bonamanamarin bairi kwafaram.
28 આમા બિજા લોકહાન ખ્રિસ્તા બારામાય આખજેહે, જીં પોરમેહેરાય આમહાન પુરાં જ્ઞાન દેનહા ચ્યાકોય આમા બોદહાન ચેતાવણી દેજહે એને શિક્ષણ દેજહે, કા આમા ઈ પાકી ખાત્રી કોઅય હોકજે, જોવે ચ્યે પોરમેહેરા હામ્મે ઉબે રોય, બોદે ખ્રિસ્તામાય યોક પાકે વિસ્વાસી રોય.
28 Imih God ana so’ob aki biti’imaim Keriso I abibinan sabuw etei nahimaim, sabuw abimatnuwih naatu abi’obaiyih saise Keriso wanawananamaim hinarun nakusouwih ana bow anan God nanamaim ana tit
29 ઓ ઉદ્દેશ પુરો કોઅરાહાટી આંય ચ્યા સામર્થ્યા ઉપયોગ કોઇન કોઠીણ મેઅનાત કોઅતાહાંવ, જીં સામર્થ્ય ખ્રિસ્ત દેહે એને જો માંયેમાય કામ કોઅહે.
29 Iti bowabow baisawarin isan abow ai’akir yuwou a’asfufur, anayabin i ana fair ayu wanawana’umaim ma kura’ara’ahu abowabow.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Colossenses 1, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.