Atos 25
gbl (GBL) vs NVI
1 તીન દિહયાહા પાછે ફેસ્તુસ રાજ્યપાલા રુપામાય યહૂદી વિસ્તારમાય યેનો, પાછો તો કૈસરીયા શેહેરા એસને યેરૂસાલેમ શેહેરામાય ગીયો.
1 Três dias depois de chegar à província, Festo subiu de Cesaréia para Jerusalém,
2 તોવે મુખ્ય યાજકાહાય એને યહૂદી આગેવાન લોકહાય ચ્ચા હામ્મે પાઉલાવોય દોષ થોવ્યો.
2 onde os chefes dos sacerdotes e os judeus mais importantes compareceram diante dele, apresentando as acusações contra Paulo.
3 એને ચ્ચાહાય ફેસ્તુસાલ વિનાંતી કોઇન ઈ વિચાર્યા કા તો પાઉલાલ યેરૂસાલેમ શેહેરામાય હાદાંહાટી કૃપા કોએ, કાહાકા ચ્ચા ચ્ચાલ વાટે માંયજ માઆઇ ટાકાંહાટી ટુંગી રીયલા આતા.
3 Pediram a Festo o favor de transferir Paulo para Jerusalém, contra os interesses do próprio Paulo, pois estavam preparando uma emboscada para matá-lo no caminho.
4 ફેસ્તુસાય જાવાબ દેનો, “પાઉલ કૈસરીયા શેહેરા જેલેમાય હેય, એને આંય પોતે માહારી તાં જાહીં.”
4 Festo respondeu: "Paulo está preso em Cesaréia, e eu mesmo vou para lá em breve.
5 પાછે આખ્યાં, “તુમહેવોય જ્યા આગેવાન હેતા ચ્યા હાતે ચાલે, એને જો યા માઅહાય કાય જુઠા કામ કોઅયાહાં, તે ચ્ચાવોય દોષ લાવે.”
5 Desçam comigo alguns dos seus líderes e apresentem ali as acusações que têm contra esse homem, se realmente ele fez algo de errado".
6 ફેસ્તુસ યેરૂસાલેમ શેહેરામાય આઠ દસ દિહી રોયન તો કૈસરીયા શેહેરમાય ગીયો: એને બીજે દિહી ન્યાયા જાગાવોય બોહીન પાઉલાલ લેય યેઅના આગના દેની.
6 Tendo passado com eles oito a dez dias, desceu para Cesaréia e, no dia seguinte, convocou o tribunal e ordenou que Paulo fosse trazido perante ele.
7 જોવે તો યેનો, તે જ્યા યહૂદી આગેવાન યેરૂસાલેમ શેહેરમાઅને યેનલા આતા, ચ્યાહાય આહી-પાહી ઉબા રોયન ચ્ચાવોય બોજ ગંભીર દોષ દેનો, જ્યા સાબિતી ચ્ચા નાંય દેય હોક્યા.
7 Quando Paulo apareceu, os judeus que tinham chegado de Jerusalém se aglomeraram ao seu redor, fazendo contra ele muitas e graves acusações que não podiam provar.
8 તોવે ફેસ્તુસા બોચાવામાય પાઉલે આખ્યાં, “માયે નાંય તે યહૂદીયાહા નિયમાહા વિરુદ નાંય દેવાળા એને નાંય કૈસરા વિરુદ, કાય ગુનો કોઅયહો.”
8 Então Paulo fez sua defesa: "Nada fiz de errado contra a lei dos judeus, contra o templo ou contra César".
9 તોવે ફેસ્તુસાય યહૂદી આગેવાનાહાન ખુશ કોઅના ઇચ્છાથી પાઉલાલ પુછ્યાં, “કાય તું વિચારતોહો કા યેરૂસાલેમ શેહેરામાય જાતા, એને તાં મા હામ્મે તો ઓ ન્યાય નોક્કી કોઅલો જાય?”
9 Festo, querendo prestar um favor aos judeus, perguntou a Paulo: "Você está disposto a ir a Jerusalém e ali ser julgado diante de mim, acerca destas acusações? "
10 પાઉલે આખ્યાં, “આંય કૈસરીયા શેહેરા ન્યાયા જાગા હામ્મે ઉબો હેતાંવ, મા ન્યાયા ઓજ નિર્ણય ઓરા જોજે, જેહેકેન તું હારેરીતે જાંઅતોહો, યહૂદીયાહા માયે કાય ગુનો નાંય કોઅયોહો.
10 Paulo respondeu: "Estou agora diante do tribunal de César, onde devo ser julgado. Não fiz nenhum mal aos judeus, como bem sabes.
11 જો ગુનેગાર હેતાંવ એને માઆઇ ટાકલાં જાય ઓહડા કાય કામ કોઅયાહાં, તે મોઅનાથી નાંય બિયું, બાકી જ્યેં વાતહે યા માયેવોય દોષ લાવતાહા, જો ચ્ચે માઅને કાદી વાત હાચ્ચી નાંય ઠોરે, તો કાદાલ ઓદિકાર નાંય કા ચ્ચા માન યહૂદી લોકહા આથામાય હોઅપે, મા વિનાંતી હેય કા મા ન્યાય પોતે કૈસરાથી કોઅલો જાં જોજે.”
11 Se, de fato, sou culpado de ter feito algo que mereça pena de morte, não me recuso a morrer. Mas se as acusações feitas contra mim por estes judeus não são verdadeiras, ninguém tem o direito de me entregar a eles. Apelo para César! "
12 તોવે ફેસ્તુસાય મંત્ર્યાહા સોબાયે હાતે વિચાર કોઇન જાવાબ દેનો, “તુયે કૈસરાથી ન્યાય ઓરા જોજે યાહાટી વિનાંતી કોઅયીહી તે તું કૈસરાપાય જાહાય.”
12 Depois de ter consultado seus conselheiros, Festo declarou: "Você apelou para César, para César irá! "
13 કોલહાક દિહી પાછે અગ્રીપ્પા રાજા એને ચ્ચા વાહની બોઅહી બિરનીકેય કૈસરીયા શેહેરામાય યેયન ફેસ્તુસાલ બેટ કોઅઇ.
13 Alguns dias depois, o rei Agripa e Berenice chegaram a Cesaréia para saudar Festo.
14 ચ્યાહા બોજ દિહી તાં રોયા પાછે ફેસ્તુસે પાઉલા બારામાય રાજાલ આખ્યાં, “યોક માઅહું હેય, જ્યાલ ફેલિક્સ જેલેમાય છોડી ગીયહો.
14 Visto que estavam passando muitos dias ali, Festo explicou o caso de Paulo ao rei: "Há aqui um homem que Félix deixou preso.
15 જોવે આંય યેરૂસાલેમ શેહેરામાય આતો, તે મુખ્ય યાજક એને યહૂદીયાહા આગેવાનાહાય ચ્યાવોય દોષ લાવ્યો એને વિચાર્યા, કા ચ્યાવોય ડોંડ કોઅના આગના દેનલી જાય.
15 Quando fui a Jerusalém, os chefes dos sacerdotes e os líderes dos judeus fizeram acusações contra ele, pedindo que fosse condenado.
16 બાકી માયે ચ્યાહાન જોવાબ દેનો, કાદા માઅહાલ ડૉડ દાં પેલ્લા, ચ્યાવોય દોષ દેનારાહા હામ્મે ઉબો રોયન ચ્યાવોય લાવલા દોષા જાવાબ દેઅના મોકો મીળે.
16 "Eu lhes disse que não é costume romano condenar ninguém antes que ele se defronte pessoalmente com seus acusadores e tenha a oportunidade de se defender das acusações que lhe fazem.
17 યાહાટી જોવે યહૂદી આગેવાન મા હાતે ઈહીં કૈસરીયા શેહેરમાય યેના, તે માયે કાય વાઆ નાંય લાવી, બાકી બીજેજ દિહી ન્યાયા જાગાવોય બોહીન, માયે હુકુમ દેનો કા પાઉલાલ આદાલતેમાય લેય યેય.
17 Vindo eles comigo para cá, não retardei o caso; convoquei o tribunal no dia seguinte e ordenei que o homem fosse apresentado.
18 જોવે ચ્યા ફીરાદીવાળા ઉબા જાયા, તે ચ્યાહાય ઓહડયે ખારાબ વાતહે દોષ નાંય લાવ્યો, જેહેકેન આંય હોમાજતો આતો.
18 Quando os seus acusadores se levantaram para falar, não o acusaram de nenhum dos crimes que eu esperava.
19 બાકી ચ્યાહા વોચ્ચે આપહે ધર્માલ લેયને એને ઈસુ નાંવા યોક માઅહા બારામાય કાંયક બોલા-બોલી આતી, તો મોઅઇ ચુક્યહો: બાકી પાઉલ દાવો કોઅહે કા તો જીવતો હેય.
19 Pelo contrário, tinham alguns pontos de divergência com ele acerca de sua própria religião e de um certo Jesus, já morto, o qual Paulo insiste que está vivo.
20 કાહાકા માન નાંય ખોબાર આતા કા યે વાતહે હોદ-પારાખ કેહેકેન કોઉ, યાહાટી માયે પાઉલાલ પુછ્યાં, ‘કાય તું યેરૂસાલેમ શેહેરમાય જાહાય, કા તાં યે વાતહે ન્યાય કોઅલો જાય?’
20 Fiquei sem saber como investigar tais assuntos; por isso perguntei-lhe se ele estaria disposto a ir a Jerusalém e ser julgado ali acerca destas acusações.
21 બાકી જોવે પાઉલે વિનાંતી કોઅયી કા, ‘મા ન્યાયા ફેસલો કૈસરા ઈહીં ઓએ,’ તે માયે આગના દેની, કા જાવ હુદુ ચ્ચાલ કૈસરાપાય નાંય દોવાડું, ચ્ચા રાખવાળી કોઅલી જાય.”
21 Apelando Paulo para que fosse guardado até a decisão do Imperador, ordenei que ficasse sob custódia até que eu pudesse enviá-lo a César".
22 તોવે અગ્રીપ્પાય ફેસ્તુસાલ આખ્યાં, “આંયબી ચ્યા માઅહા વોનાયા માગતહાવ. ચ્ચે આખ્યાં, તું હાકાળ વોનાય લેહે.”
22 Então Agripa disse a Festo: "Eu também gostaria de ouvir esse homem". Ele respondeu: "Amanhã o ouvirás".
23 આમી બીજે દિહી, જોવે અગ્રીપ્પા એને બિરનીકે બોજ મોઠી દુમધામથી યેયન સૈન્યાહા ટુકડયે જોમાદાર એને શેહેરા મુખ્ય લોકહા હાતે દરબારા માય પોઅચ્યે, તોવે ફેસ્તુસાય આગના દેની, કા ચ્ચા પાઉલાલ લેય યેના.
23 No dia seguinte, Agripa e Berenice vieram com grande pompa e entraram na sala de audiências com os altos oficiais e os homens importantes da cidade. Por ordem de Festo, Paulo foi trazido.
24 ફેસ્તુસે આખ્યાં, “ઓ રાજા અગ્રીપ્પા, એને યે બોદે માઅહે જ્યેં ઈહીં આમહેહાતે હેતેં, તુમા યા માઅહાન એઆ, જ્યા બારામાય બોદા યહૂદીહાય યેરૂસાલેમ શેહેરામાય એને ઈહીંબી બોંબલી-બોંબલીન માન વિનાંતી કોઅઇ, કા યા જીવતા રોઅના યોગ્ય નાંય.
24 Então Festo disse: "Ó rei Agripa e todos os senhores aqui presentes conosco, vejam este homem! Toda a comunidade judaica me fez petições a respeito dele em Jerusalém e aqui em Cesaréia, gritando que ele não deveria mais viver.
25 બાકી માયે જાઈ લેદા કા ચ્ચે ઓહડા કાય નાંય કોઅયાહાં કા માઆઇ ટાકલો જાય, એને જોવેકા ચ્ચે પોતેજ કૈસરાલ વિનાંતી કોઅયી, તે માયે ચ્ચાલ રોમ શેહેરામાય દોવાડાહાટી નોક્કી કોઅયા.
25 Mas verifiquei que ele nada fez que mereça pena de morte; todavia, porque apelou para o Imperador, decidi enviá-lo a Roma.
26 બાકી માન ચ્ચા બારામાય કાય આરાપ નાંય મિળ્યો કા સમ્રાટાલ લિખું, યાહાટી આંય ચ્ચાલ તુમહે હામ્મે એને વિશેષ કોઇન ઓ રાજા અગ્રીપ્પા તો હામ્મે લેય યેનોહો, કા પારખ્યા પાછે માન કાય લોખના મીળે.
26 No entanto, não tenho nada definido a respeito dele para escrever a Sua Majestade. Por isso, eu o trouxe diante dos senhores, e especialmente diante de ti, rei Agripa, de forma que, feita esta investigação, eu tenha algo para escrever.
27 કાહાકા કૈદ્યાલ દોવાડના એને જ્યા દોષ ચ્ચાવોય લાવલા ગીઅલા, ચ્ચાહાન નાંય આખના, માન હારાં નાંય લાગ્યા.”
27 Pois não me parece razoável enviar um preso sem especificar as acusações contra ele".
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar Atos 25, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.