Atos 20
gbl (GBL) vs NVI
1 જોવે દામાલ બોંદ ઓઈ ગીયો તે પાઉલે શિષ્યાહાન હાદિન ચ્યાહાન ઈંમાત દેની એને ચ્યાહા ઇહિને રજા લેયને મોકોદુનિયા વિસ્તારા એછે ચાલ પોડયો.
1 Cessado o tumulto, Paulo mandou chamar os discípulos e, depois de encorajá-los, despediu-se e partiu para a Macedônia.
2 ચ્ચા બોદા વિસ્તારામાઅને ઓઇન એને શિષ્યાહાન બોજ ઈંમાત દેયન તો યુનાન વિસ્તારમાય યેનો.
2 Viajou por aquela região, encorajando os irmãos com muitas palavras e, por fim, chegou à Grécia,
3 જોવે તીન મોયના રોયન તો તાઅને જાહાજેમાય બોહીન સિરીયા વિસ્તારા એછે જાં આતો, તોવે ચ્યાય ઈ વોનાયને કા કોલહાક યહૂદી આગેવાન ચ્ચાલ જાહાજેમાય માઆઇ ટાકાં યોજના કોય રીયહા એને યાહાટી ચ્ચાય મોકોદુનિયા વિસ્તારામાઅને ઓઇન સિરીયા વિસ્તારામાય જાઅના નોક્કી કોઅયા.
3 onde ficou três meses. Quando estava a ponto de embarcar para a Síria, os judeus fizeram uma conspiração contra ele; por isso decidiu voltar pela Macedônia,
4 યે મુસાફિર્યેમાય બીરીયામાય રોનારો પિરહુસા પોહો સોપાત્રુસ એને થેસ્સાલોનિક શેહેરામાઅને અરિસ્તર્ખુસ એને સીકુંદસ એને દિરબે શેહેરા ગાયુસ, એને લુસ્રા શેહેરા તિમોથી એને આસિયા વિસ્તાર તુખિકુસ એને ત્રોફિમુસ, ચ્યા બોદા આમહે આરે મુસાફીર આતા, જ્યા આસિયા વિસ્તારહુદુ આમહેહાતે યેના.
4 sendo acompanhado por Sópatro, filho de Pirro, de Beréia; Aristarco e Secundo, de Tessalônica; Gaio, de Derbe; e Timóteo, além de Tíquico e Trófimo, da província da Ásia.
5 એને યા હાંગાત્યા આમહે થી આગલા જાતા રિયા એને ત્રોઆસ શેહેરામાય પોઅચીન આમહે વાટ જોવતા રિયા.
5 Esses homens foram adiante e nos esperaram em Trôade.
6 બાકી આમા બેની ખમીરા બાખ્યે સણ પાછે ફિલિપ્પી શેહેરાથી જાહાજેમાય બોહીન પાચ દિહાહામાય ત્રોઆસમાય ચ્યાહાપાય પોઅચ્યા, એને હાંત દિહીહુદુ તાં રિયા.
6 Navegamos de Filipos, após a festa dos pães sem fermento, e cinco dias depois nos reunimos com os outros em Trôade, onde ficamos sete dias.
7 આઠવાડ્યા પેલ્લે દિહી જોવે આમા પ્રભુ ભોજહાટી બેગા જાયલા, તોવે પાઉલ ચ્યાહાઆરે વાતો કોઅરા લાગ્યો જો બીજે દિહી જાતો રોનારો આતો, ચ્યાહા હાતે વાતો કોઅયો, એને આરદી રાતહુદુ સંદેશ દેતો રિયો.
7 No primeiro dia da semana reunimo-nos para partir o pão, e Paulo falou ao povo. Pretendendo partir no dia seguinte, continuou falando até à meia-noite.
8 જ્યેં માળાંડયેવોય આમા બેગા જાઅલા આતા, ચ્યામાય બોજ દિવા હોલગી રીઅલા આતા.
8 Havia muitas candeias no piso superior onde estávamos reunidos.
9 એને યુતુખુસ નાંવા યોક જુવાન બાર્યેવોય બોઠલો આતો, એને જોવે પાઉલ મોડેહુદુ સંદેશ દેતો રિયો તે તો નિંદેલીદે ડોલવાથી તીજા માળા ઉપને ટુટી પોડયો, એને મોઅઇ ગીયો.
9 Um jovem chamado Êutico, que estava sentado numa janela, adormeceu profundamente durante o longo discurso de Paulo. Vencido pelo sono, caiu do terceiro andar. Quando o levantaram, estava morto.
10 બાકી પાઉલ નિચે ગીયો એને ચ્યાપાય જાયને ચ્યાલ આથામાય લેયને, એને ગોળે લાગીન આખ્યાં, “ગાબરાયાહા મા, કાહાકા તો આજુબી જીવતો હેય.”
10 Paulo desceu, inclinou-se sobre o rapaz e o abraçou, dizendo: "Não fiquem alarmados! Ele está vivo! "
11 એને પાઉલ પાછો ઉચે ગીયો એને ચ્યાહાય પાછો પ્રભુભોજ લેદો, એને પ્રભુભોજ લેદા પાછે ચ્ચા દિહી નિંગ્યા લોગુ વાતો કોઅતા રિયા, ચ્ચા પાછે પાઉલ તાઅને જાતો રિયો.
11 Então subiu novamente, partiu o pão e comeu. Depois, continuou a falar até o amanhecer e foi embora.
12 એને ચ્ચા, ચ્ચા જુવાનાલ જીવતો લેય ગીયા, એને બોજ આનંદિત ઓઅયા.
12 Levaram vivo o jovem, o que muito os consolou.
13 પાઉલે અસ્સુસ શેહેરાહાટી દોરતી વોયને મુસાફરી કોઅના નોક્કી કોઅયા, બાકી આમા બાકી લોક જાહાજેમાય બોહીન આગલા જાતા રિયા, એને આમા તાઅને ચ્ચાલ આમહે આરે જાહાજેમાય લેયના નોક્કી કોઅય રીઅલા આતા.
13 Quanto a nós, fomos até o navio e embarcamos para Assôs, onde iríamos receber Paulo a bordo. Assim ele tinha determinado, tendo preferido ir a pé.
14 જોવે તો અસ્સુસ શેહેરમાય આમહાન મિળ્યો તે આમા ચ્ચાલ આમહે આરે જાહાજેમાય બોહાડીન મિતુલેને શેહેરામાય યેના.
14 Quando nos encontrou em Assôs, nós o recebemos a bordo e prosseguimos até Mitilene.
15 તાઅને આમહાય લંગાર છોડયા એને બીજે દિહી ખિયસ બેટા હામ્મે પોઅચ્યા. આમા આગલે દિહી દોરિયો પાર કોઇન તાઅને સામુસ બેટા એને ચ્ચા બીજે દિહી મિલેતુસ બેટાવોય યેના.
15 No dia seguinte navegamos dali e chegamos defronte de Quio; no outro dia atravessamos para Samos e, um dia depois, chegamos a Mileto.
16 પાઉલુસાય એફેસુસ શેહેરામાય નાંય ઉતના નક્કી કોઅયા કાહાકા તાં આસિયા વિસ્તારમાય એને બોજ સમય નાંય રાંહાટી માગે, જોવે ઓઅય હોકે, તે તાં પાસ્કા સણા દિહી યેરૂસાલેમ શેહેરામાય રોય.
16 Paulo tinha decidido não aportar em Éfeso, para não se demorar na província da Ásia, pois estava com pressa de chegar a Jerusalém, se possível antes do dia de Pentecoste.
17 એને જોવે આમા મિલેતુસ શેહેરામાય ઉત્યા, તોવે પાઉલે એફેસુસ શેહેરા મંડળ્યે વડીલાહાન નિરોપ દોવાડીન ચ્યાપાય હાદ્યા.
17 De Mileto, Paulo mandou chamar os presbíteros da igreja de Éfeso.
18 જોવે ચ્યા ચ્યાપાય યેના, તોવે ચ્યે ચ્યાહાન આખ્યાં.
18 Quando chegaram, ele lhes disse: "Vocês sabem como vivi todo o tempo em que estive com vocês, desde o primeiro dia em que cheguei à província da Ásia.
19 એટલે બોજ નમ્રતા થી, એને આહવેં પાડી-પાડી ને, એને ચ્યે પરીક્ષાયેહેમાય જીં યહૂદીયાહા ખારાબ યોજના જીં માયેવોય યેય પોડ્યા, આંય પ્રભુવા સેવા કોઅતોજ રિયો.
19 Servi ao Senhor com toda a humildade e com lágrimas, sendo severamente provado pelas conspirações dos judeus.
20 એને જ્યો-જ્યો વાતો તુમહે ફાયદા આત્યો, ચ્યેહેન આખા એને લોકહા હામ્મે એને ગોઅહે-ગોઅહે હિકાડાંહાટી કોવેજ નાંય બિઅયો.
20 Vocês sabem que não deixei de pregar-lhes nada que fosse proveitoso, mas ensinei-lhes tudo publicamente e de casa em casa.
21 બાકી યહૂદી એને ગેર યહૂદીયાહામાય ચેતાવણી દેતો રિયો, કા પાપ કોઅના બોંદ કોઇન પોરમેહેરાએછે ફિરે એને આમહે પ્રભુ ઈસુવોય બોરહો કોએ.
21 Testifiquei, tanto a judeus como a gregos, que eles precisam converter-se a Deus com arrependimento e fé em nosso Senhor Jesus.
22 એને આમી આંય, પવિત્ર આત્મા આગનામાય યેરૂસાલેમ શેહેરમાય જાતહાવ, એને નાંય જાંઉ, કા તાં મા આરે કાય-કાય ઓઅરી.
22 "Agora, compelido pelo Espírito, estou indo para Jerusalém, sem saber o que me acontecerá ali,
23 કેવળ ઈંજ કા પવિત્ર આત્મા બોદા શેહેરમાય સાક્ષી દેય-દેયને માન આખહે કા બંધન એને સંકટ માંહાટી તિયાર હેય.
23 senão que, em todas as cidades, o Espírito Santo me avisa que prisões e sofrimentos me esperam.
24 બાકી આંય પોતાના જીવાલ કાયજ નાંય હોમજુ કા ચ્ચાલ પ્રિય જાઅઉ, બાકી ઈ કા આંય પોતાના દાંહુદના એને તી સેવા પુરી કોઉ, જી માન પોરમેહેરા સદા મોયા હારી ખોબારેવોય સાક્ષી દાંહાટી પ્રભુ ઈસુથી મીળહી.
24 Todavia, não me importo, nem considero a minha vida de valor algum para mim mesmo, se tão-somente puder terminar a corrida e completar o ministério que o Senhor Jesus me confiou, de testemunhar do evangelho da graça de Deus.
25 એને આમી આંય જાંઅતાહાંવ કા તુમા બોદા જ્યાહામાય પોરમેહેરા રાજ્યા હારી ખોબાર આખતો ફિર્યો, તુમા માન પાછો નાંય એઅહા.
25 "Agora sei que nenhum de vocês, entre os quais passei pregando o Reino, verá novamente a minha face.
26 યાહાટી તુમહાન આંય આજ્યા દિહી સાક્ષી દેયને આખતાહાવ, કા જોવે તુમહામાઅને કાદોબી ઈસુવોય બોરહો થોવ્યા વોગાર મોઅઇ જાહે તે ઈ મા જાવાબદારી નાંય હેય.
26 Portanto, eu lhes declaro hoje que estou inocente do sangue de todos.
27 કાહાકા માયે તુમહાન તી બોદાંજ આખ્યાહા જીં પોરમેહેરા ઇચ્છા હેય કા તુમા જાંએ, માયે કાયજ નાંય દોબાડયાહા.
27 Pois não deixei de proclamar-lhes toda a vontade de Deus.
28 યાહાટી આપહે એને પુરાં ટોળા દેખ-ભાલ કોઆ, જ્યામાય પવિત્ર આત્માય તુમાહાલ અધ્યક્ષ ઠરાવલો હેય કા તુમા પોરમેહેરા મંડળીલ રાખવાળી કોઆ, જ્યેલ ચ્યાય ચ્ચા લોયાકોય વેચાતી લેદલી હેય.
28 Cuidem de vocês mesmos e de todo o rebanho sobre o qual o Espírito Santo os colocou como bispos, para pastorearem a igreja de Deus, que ele comprou com o seu próprio sangue.
29 આંય જાંઅતાહાંવ કા મા જાયના પાછે તુમહે વોચમાય જુઠા હિકાડનારા યેઅરી એને વિસ્વાસ્યાહાન બોજ નુકસાન પોઅચાડી, ચ્ચે ચ્ચા ફાડી ખાનારા આસાલાહા રોકા ઓઅરી, જ્યેં ગેટાહાન માઆઇ ટાકતેહેં.
29 Sei que, depois da minha partida, lobos ferozes penetrarão no meio de vocês e não pouparão o rebanho.
30 ઈહીં હુદુ કા તુમહેજ વોચમાઅને પોતાના વિસ્વાસ્યાહા ટોળામાઅને, ઓહડા લોક યેઅરી જ્યા શિષ્યહાન પોતાના પાહાલ લિયાહાટી જુઠા શિક્ષણ દાં લાગી.
30 E dentre vocês mesmos se levantarão homens que torcerão a verdade, a fim de atrair os discípulos.
31 યાહાટી તુમા જાગતા રા, એને યાદ રાખા કા માયે તીન વોરહે હુદુ રાત દિહી આહવેં પાડી-પાડીન, યોકા-યોકાલ ચેતાવણી દેતો રિયો.
31 Por isso, vigiem! Lembrem-se de que durante três anos jamais cessei de advertir a cada um de vocês disso, noite e dia, com lágrimas.
32 આમી આંય તુમહાન પોરમેહેરા એને ચ્યા સદા મોયા વચનાલ હોઅપી દેતહાવ, જીં તુમહાન બોરાહામાંય મજબુત કોય હોકહે, એને પોરમેહેર તુમહાન તાબો દેઅરી જ્યાહાન દેયના વાયદો ચ્ચાય ચ્ચા બોદા લોકહાન કોઅલો હેય, જો ચ્ચા કોયન પવિત્ર કોઅલે ગીઅલે હેય.
32 "Agora, eu os entrego a Deus e à palavra da sua graça, que pode edificá-los e dar-lhes herança entre todos os que são santificados.
33 માયે કાદા હોના ચાંદી, કા ડોગલાં લાલચ નાંય કોઅયા.
33 Não cobicei a prata nem o ouro nem as roupas de ninguém.
34 તુમા પોતે જાંઅતાહા કા યા આથહાય મા એને મા હાંગાત્યાહા બોદ્યો જરુરતો પુરાં કોઅયા.
34 Vocês mesmos sabem que estas minhas mãos supriram minhas necessidades e as de meus companheiros.
35 માયે તુમહાન બોદાંજ કોઅય દેખાડયાં, કા યે રીતે મેહનાત કોઅના નોબળાહાન સાંબાળના, એને પ્રભુ ઈસુ વચનાહાલ યાદ રાખના જરુરી હેય, કા ચ્ચેય પોતેજ આખલા હેય, ‘લેયના કોઅતા દેયના ધન્ય હેય’.”
35 Em tudo o que fiz, mostrei-lhes que mediante trabalho árduo devemos ajudar os fracos, lembrando as palavras do próprio Senhor Jesus, que disse: ‘Há maior felicidade em dar do que em receber’ ".
36 ઈ આખીન તો માંડયે પોડયો એને બોદહાઆરે પ્રાર્થના કોઅયી.
36 Tendo dito isso, ajoelhou-se com todos eles e orou.
37 તોવે ચ્ચા બોદા બોજ રોડતા લાગ્યા એને પાઉલાલ ગોળે લાવીન ચ્યાલ ગુળા દાં લાગ્યા.
37 Todos choraram muito e, abraçando-o, o beijavam.
38 ચ્યે ચ્ચાલ પાછે કોઇ દિહી નાંય દેખી, યાકોય લોક બોજ વોદારી દુઃખી આતા, પાછે ચ્યાહાય ચ્ચાલ હારિરીતે જાહાજ લોગુ પોઅચાડી દેનો.
38 O que mais os entristeceu foi a declaração de que nunca mais veriam a sua face. Então o acompanharam até o navio.
Atalhos do teclado
- Capítulo anterior←
- Próximo capítulo→
- Versículo anteriork
- Próximo versículoj
- Limpar seleçãoEsc
- Esta ajuda?
Estude este capítulo no WhatsApp
Peça à IA da Bíblia Fala para explicar Atos 20, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.