1 Tessalonicenses 2

gbl (GBL) vs NVI

Sair da comparação
NVI Nova Versão Internacional
1 ઓ બાહાહાય, તુમહાન ખોબાર હેય, કા આમહે તાં ઈહીં યેયના ફાયદાહાટી આતા.
1 Irmãos, vocês mesmos sabem que a visita que lhes fizemos não foi inútil.
2 તુમહાન ખોબાર હેય, કા પેલ્લા આમહાય ફિલિપ્પી શેહેરામાય દુઃખ વેઠયાં એને અપમાન સહન કોઅયા તેરુંબી આમહે પોરમેહેરે આમહાન ઓહડી ઈંમાત દેની, કા થેસ્સાલોનિકી લોકહાય આમહે વિરુદ કોઅયો તેરુંબી આમહાય તુમહાન ખ્રિસ્તા હારી ખોબાર આખી.
2 Apesar de termos sido maltratados e insultados em Filipos, como vocês sabem, com a ajuda de nosso Deus tivemos coragem de anunciar-lhes o evangelho de Deus, em meio a muita luta.
3 કાહાકા આમહે હિકાડના તુમહાન દોગો દેયના નાંય એને નાંય ખારાબ વિચારાકોય, કા છેતરાહાટી નાંય હેય.
3 Pois nossa exortação não tem origem no erro nem em motivos impuros, nem temos intenção de enganá-los;
4 પોરમેહેરાય આમહાન બોરહાવાળા હોમજીન હારી ખોબાર આખના કામ હોઅપ્યા, યાહાટી આમા માઅહાન નાંય બાકી આમહે મન પારખનારો પોરમેહેરાલ ખુશ કોઅરાહાટી હિકાડજેહે.
4 pelo contrário, como homens aprovados por Deus, a ponto de nos ter sido confiado por ele o evangelho, não falamos para agradar a pessoas, mas a Deus, que prova os nossos corações.
5 તુમહાન ખોબાર હેય, કા આમહાય કાદે દિહી તુમહાન ફુલાવીન વાત નાંય આખ્યેલ, આમહાય તુમહાપાયને લોબ રાખીન પોયહા મેળવાહાટી નાંય કોઅયા, પોરમેહેર સાક્ષી દેહે કા આમા એહેકેન નાંય કોઅજે.
5 Vocês bem sabem a nossa linguagem nunca foi de bajulação nem de pretexto para ganância; Deus é testemunha.
6 કાદે દિહે માઅહા પાયને માનપાન નાંય હોદયા, કા તુમહે પાયને નાંય, એને બીજહા પાયને બી નાંય, એને જો આમા ખ્રિસ્તા પ્રેષિત ઓઅના કારણ તુમહેપાઅને મોદાત માગના આમહે ઓદિકાર આતો.
6 Nem buscamos reconhecimento humano, quer de vocês quer de outros.
7 આમા ઈસુ ખ્રિસ્તા પ્રેષિત ઓઅનાથી તુમાહાવોય ઓદિકાર ચાલાડી હોકતા, બાકી આમા તુમહે વોચમાય હાના પોહહા હારકા નમ્ર બોનીન રિયા, એને જ્યા રીતીકોય આયહો આપહે પાહહાન પાલન-પોષણ કોઅહે, તેહેકેનુજ આમહાયબી તુમહે વોચમાય રોયન કરુણતા દેખાડલા હેય.
7 Embora, como apóstolos de Cristo, pudéssemos ter sido um peso, tornamo-nos bondosos entre vocês, como uma mãe que cuida dos próprios filhos.
8 તુમહેહાટી આમહે કળવળા એને બોજ પ્રેમા લીદે તુમહાન પોરમેહેરા હારી ખોબાર દાં ઓલહાંજ નાંય બાકી આમહે જીવ બી દાં આતા.
8 Sentindo, assim, tanta afeição por vocês, decidimos dar-lhes não somente o evangelho de Deus, mas também a nossa própria vida, porque vocês se tornaram muito amados por nós.
9 કાહાકા ઓ બાહાહાય, તુમહાન આમહે કોઠણ મેઅનાત કોઅના યાદ ઓઅરી, તુમહે વોચમાય પોરમેહેરા હારી ખોબારે પ્રચાર કોઅતા સમયે આમા રાત-દિહી કામ-ધંદો કોઅતા રિયા, કા આમહાન જીં ગોરાજ હેય તી પુરાં કોઅરાહાટી તુમહાન કાય દેઅના ગોરાજ નાંય પોડે.
9 Irmãos, certamente vocês se lembram do nosso trabalho esgotante e da nossa fadiga; trabalhamos noite e dia para não sermos pesados a ninguém, enquanto lhes pregávamos o evangelho de Deus.
10 તુમા પોતે સાક્ષી હેય, એને પોરમેહેર બી સાક્ષી હેય, કા તુમા બોદા વિસ્વાસ્યાહા આરે આમહે સ્વભાવ કોલો હાચ્ચો, ન્યાયી એને દોષવોગાર્યો હેય.
10 Tanto vocês como Deus são testemunhas de como nos portamos de maneira santa, justa e irrepreensível entre vocês, os que crêem.
11 તુમહાન ખોબાર હેય કા જેહેકેન આબહો પાહહાન હોમજાડેહે, તેહેકેન આમહાયબી તુમા બોદહાલ હિકાડતા, દિલાસો દેતા એને હોમજાડતા આતા.
11 Pois vocês sabem que tratamos cada um como um pai trata seus filhos,
12 કા તુમા ઓહડા જીવન જીવા જ્યાથી પોરમેહેર ખુશ ઓએ, જો તુમહાન પોતાના રાજ્યામાય એને મહિમામાય હાદહે.
12 exortando, consolando e dando testemunho, para que vocês vivam de maneira digna de Deus, que os chamou para o seu Reino e glória.
13 યાહાટી આમા સાદા પોરમેહેરા ધન્યવાદ કોઅજેહે કા જોવે આમા તુમહે વોચમાય પોરમેહેરા હારી ખોબાર પ્રચાર કોઅયો તોવે તુમા વોનાયા તે તુમહાય યા સંદેશાલ માઅહા નાંય બાકી પોરમેહેરા સંદેશ હેય એહેકેન કોઇન સ્વીકાર કોઅયા, એને તી તુમહેમાય કામ કોઅહે, જ્યેં ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે.
13 Também agradecemos a Deus sem cessar, pois, ao receberem de nossa parte a palavra de Deus, vocês a aceitaram não como palavra de homens, mas segundo verdadeiramente é, como palavra de Deus, que atua com eficácia em vocês, os que crêem.
14 યાહાટી ઓ બાહાહાય, તુમહાય તેહેકેન સતાવણી સહન કોઅયી જેહેકેન પોરમેહેરાવોય બોરહો કોઅનાર્યે મંડળી વિસ્વાસ્યાહાય સહન કોઅયા જ્યો યહૂદીયા વિસ્તારમાય ઈસુ ખ્રિસ્તામાય હેય, કાહાકા તુમહાય બી તુમહે લોકહાપાઅને તેહેકેન દુઃખ વેઠયાં, જેહેકેન ચ્યાહાય યહૂદીયાહાપાઅને વેઠયાહા.
14 Porque vocês, irmãos, tornaram-se imitadores das igrejas de Deus em Cristo Jesus que estão na Judéia. Vocês sofreram da parte dos seus próprios conterrâneos as mesmas coisas que aquelas igrejas sofreram da parte dos judeus,
15 જ્યાહાય પ્રભુ ઈસુવાલ એને ભવિષ્યવક્તાહાલ બી માઆઇ ટાક્યા, એને આમહાન સતાવ્યા, પોરમેહેર ચ્યાહાકોય ખુશ નાંય હેય, એને ચ્યા બોદા લોકહા વિરુદ કોઅતાહા.
15 que mataram o Senhor Jesus e os profetas, e também nos perseguiram. Eles desagradam a Deus e são hostis a todos,
16 એને ચ્યા ગેર યહૂદીયાહાલ ચ્યાહા તારણા બારામાય વાત કોઅરાહાટી આમહાન રોકતાહા. ચ્યા ચ્યાહા પાપ વોય પાપ જોડતા જાતહા, જાવ લોગુ પોરમેહેર ચ્યાહાન ડૉડ નાંય દેય, એને સેલ્લે નોક્કી પોરમેહેર ચ્યાહાન સજા દેનારો હેય.
16 esforçando-se para nos impedir que falemos aos gentios, e estes sejam salvos. Dessa forma, vão sempre completando a medida dos seus pecados. Sobre eles, finalmente, veio a ira.
17 ઓ બાહાહાય, જોવે આમા વોછા દિહી લોગુ મોનામાય નાંય બાકી શરીરાકોય તુમહાપાયને જુદા પોડ્યા, તે આમહાય મોઠી કળવાળા કોય તુમહાન એઅરાહાટી કોશિશ કોઅયી.
17 Nós, porém, irmãos, privados da companhia de vocês por breve tempo, em pessoa, mas não no coração, esforçamo-nos ainda mais para vê-los pessoalmente, pela saudade que temos de vocês.
18 યાહાટી આમહાય વિશેષ કોયન આંય પાઉલ તુમહે ઈહીં યાહાટી કોલાદા કોશિશ કોઅયી, બાકી સૈતાન આમહાન તુમહેપાય ફિરી યાહાટી રુકાવાટ કોઅતો રિયો.
18 Quisemos visitá-los. Eu mesmo, Paulo o quis, e não apenas uma vez, mas duas; Satanás, porém, nos impediu.
19 જોવે આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછો યેઅરી, તોવે તુમહાન છોડીન આમહે આશા એને આનંદ, આમહે મહિમા મુગુટ કું રોય? કાય તી તુમા નાંય હેય?
19 Pois quem é a nossa esperança, alegria ou coroa em que nos gloriamos perante o Senhor Jesus na sua vinda? Não são vocês?
20 નોક્કીજ, તુમાંજ આમહે મહિમા એને આનંદ હેય.
20 De fato, vocês são a nossa glória e a nossa alegria.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar 1 Tessalonicenses 2, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.