1 Timóteo 4

gbl (GBL) vs NAA

Sair da comparação
NAA Nova Almeida Atualizada 2017
1 બાકી પવિત્ર આત્મા ચોખ્ખી વાત આખહે, કા છેલ્લા દિહીહયામાય કોલહેક માઅહે ખ્રિસ્તા હિકાડનાલ નાંય માની, એને બુતા હિકાડનાલ માની, એને ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના છોડી દેઅરી.
1 Ora, o Espírito afirma expressamente que, nos últimos tempos, alguns apostatarão da fé, por obedecerem a espíritos enganadores e a ensinos de demônios,
2 જ્યા ઓહડા જુઠા શિક્ષણ દેતહા ચ્યા ડોંગી હેય, ચ્યાહા હૃદય, હારાં કોઅના કા ખારાબ કોઅના, ચ્યા બારામાય નોક્કી કોઅહે તી મોઅઇ ચુકલા હેય, જેહેકેન કા તાતા લોખીન્ડાકોય બાળી દેનહા.
2 pela hipocrisia dos que falam mentiras e que têm a consciência cauterizada,
3 ઓહડા લોક વોરાડ કોઅરા એને કોલહાક ખાઅના વસ્તુહુલ ખાં રોકતાહા, બાકી પોરમેહેરાય ઈ બોદા યાહાટી બોનાડ્યા બોરહો કોઅનારા એને હાચ્ચાઇ જાઅનારાં ચ્ચાલ ધન્યવાદા કોઇન ખાય.
3 que proíbem o casamento e exigem abstinência de alimentos que Deus criou para serem recebidos com gratidão pelos que creem e conhecem a verdade.
4 કાહાકા પોરમેહેરે જીં કાય બોનાડ્યા, તી બોદા હારાં હેય, એને બોદા ખાઅના પોરમેહેર સ્વીકાર કોઅહે, બાકી પોરમેહેરાલ ધન્યવાદ દેયને ખાં જોજે.
4 Pois tudo o que Deus criou é bom, e, se recebido com gratidão, nada é recusável,
5 કાહાકા તો પોરમેહેરા વચનાકોય એને પ્રાર્થના કોઇન પોરમેહેરાલ તી ગ્રહણયોગ્ય બોની જાહે.
5 porque é santificado pela palavra de Deus e pela oração.
6 તું યો બોદ્યો વાતો બોદા વિસ્વાસી લોકહાન સાદા યાદ કોઆડ તે તું ઈસુ ખ્રિસ્તા હાચ્ચો સેવાક બોનહે, એને તોવે તું સંદેશ એને હારા શિક્ષણાકોય મજબુત ઓઅહે, જ્યા તુયે ઈમાનદારીકોય પાલન કોઅલા હેય.
6 Expondo estas coisas aos irmãos, você será um bom ministro de Cristo Jesus, alimentado com as palavras da fé e da boa doutrina que você tem seguido.
7 બોનાવલ્યે વાતહેમાય એને નોક્કામ્યે વાતહેમાય સમય મા બોગડાવેહે, બાકી તુલ પોરમેહેરાલ આદર દેનારા જીવન જીવાહાટી પોતાલ સાદા હિકાડતા રા જોજે.
7 Mas rejeite as fábulas profanas e de velhas caducas. Exercite-se, pessoalmente, na piedade.
8 કાહાકા શરીરા કસરાત વાહાયખાન ફાયદો કોઅહે, બાકી ભક્તિકોય બોદી વાતહેમાય ફાયદો હેય, કાહાકા યાકોય આમી યા જીવનામાય એને યેનારા જીવનામાય તુમા ચ્યા જીવનાલ મીળવાહા, જ્યા વાયદો પોરમેહેરાય કોઅલો હેય.
8 Pois o exercício físico tem algum valor, mas a piedade tem valor para tudo, porque tem a promessa da vida que agora é e da que há de vir.
9 ઈ વાત હાચ્ચી હેય, એને બોદીજ રીતેકોય માનના યોગ્ય હેય.
9 Fiel é esta palavra e digna de inteira aceitação.
10 આમા ચ્યા જીવનાલ મિળવાહાટી મેહનાત કોઅજેહે એને સંઘર્ષ કોઅજેહે, કાહાકા આમા જીવતા પોરમેહેરાવોય આશા કોઅજેહે, જો બોદા લોકહા એને વિશેષ રીતીકોય બોરહાવાળાહા તારણહાર હેય.
10 Pois é para esse fim que trabalhamos e nos esforçamos, porque temos posto a nossa esperança no Deus vivo, Salvador de todos, especialmente dos que creem.
11 વિસ્વાસ્યાહાન યે વાતહેબારામાય હિકાડ એને પાલન કોઅના આદેશ દે.
11 Ordene estas coisas e ensine-as.
12 તું યે રીતીકોય વ્યવહાર કોઓ કા તુલ કાદાં બદનામ નાંય કોએ, કાહાકા તું જુવાન હેતો, બાકી તુલ તો બોલનાકોય, તો જીવના તરીકાકોય, બીજહાવોય તો પ્રેમ કોઅનાકોય, ખ્રિસ્તાવોય તો બોરહાકોય, તો દોષવોગાર જીવનાકોય, બોદહાહાટી તું નમુનો બોના જોજે.
12 Ninguém o despreze por você ser jovem; pelo contrário, seja um exemplo para os fiéis, na palavra, na conduta, no amor, na fé, na pureza.
13 મા તાં પોઅચના લોગુ, વિસ્વાસ્યાહાહાટી પવિત્રશાસ્ત્ર જોરથી વાચાહાટી, એને પવિત્રશાસ્ત્રા મતલબ હોમજાડાહાટી એને શિક્ષણ દાંહાટી તું સમય દેજે.
13 Até a minha chegada, dedique-se à leitura pública das Escrituras, à exortação, ao ensino.
14 તી વાત યાદ રાખ મંડળી વડીલાહાથી તોવોય આથ થોવિન ભવિષ્યવાણી કોઅના સમયે જીં વરદાન પોરમેહેરાય તુલ દેનેલ ચ્યા વરદાનાલ ઉપયોગ કોઓ.
14 Não seja negligente para com o dom que você recebeu, o qual lhe foi dado mediante profecia, com a imposição das mãos do presbitério.
15 યે વાતહેલ દિયાનમાય રાખીન એને ચ્યામાયજ તો મોન લાવીન કામ કોઅતો રો, કા હર કાદાં ઈ દેખી હોકે કા તું વિસ્વાસી જીવનામાય વોદી રિઅલો હેય.
15 Medite estas coisas e dedique-se a elas, para que o seu progresso seja visto por todos.
16 યા બારામાય હાચવીન રો કા તું કેહેકેન રોતહો એને કાય હિકાડતોહો, યે વાતહેમાય મજબુત રોજે, કાહાકા એહેકેન કોઅહે તે પોરમેહેરાકોય પોતે તું એને તો વોનાનારાહાન બી ડૉડાપાઅને બોચાડેહે.
16 Cuide de você mesmo e da doutrina. Continue nestes deveres, porque, fazendo assim, você salvará tanto a si mesmo como aos que o ouvem.

Ler em outra tradução

Comparar com outra

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar 1 Timóteo 4, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.