Jeremias 46

પવિત્ર બાઇબલ (GUJ2009)

1 જુદા જુદા રાષ્ટ્રો વિષે યમિર્યાને આ સંદેશા આપવામાં આવ્યા હતા.

2 મિસર વિષે મિસરના રાજા ફારુનની સૈનાને બાબિલના રાજા નબૂખાદનેસ્સારે ફ્રાંત નદીને કાંઠે આવેલા કાર્કમીશ ખાતે યહૂદિયાના રાજા યહોયાકીમના અમલના ચોથા વર્ષ દરમ્યાન હરાવી હતી તે પ્રસંગે મિસરની વિરુદ્ધ આ સંદેશો આપવામાં આવ્યો હતો.

3 “હે મિસરના લોકો, તમે તમારાં શસ્ત્રો સજીને યુદ્ધ કરવા

4 ઘોડાઓ પર જીન બાંધો અને તેના પર સવાર થઇ જાઓ!

5 પરંતુ હું આ શું જોઉં છું?

6 “ખૂબ અતિ ઝડપથી દોડનાર

7 નીલ નદીના પૂરની જેમ સમગ્ર

8 મિસર નીલ નદીની જેમ ઉભરાય છે,

9 તો હે મિસરના ઘોડેસવારો, રથસવારો,

10 “કારણ કે આજે અમારા પ્રભુ યહોવાનો દિવસ છે,

11 “હે મિસરની કુમારિકાઓ, ગિલયાદ જાઓ અને થોડી ઔષધી લો.

12 સર્વ પ્રજાઓમાં તારી અપકીતિર્ સાંભળી છે.

13 યહોવાએ યમિર્યા પ્રબોધકને નબૂખાદનેસ્સાર માટે આમ કહ્યું, બાબિલના રાજા મિસરની ભૂમિ પર હુમલો કર.

14 “મિસરમાં જાહેર કરો,

15 શા માટે તારા બહાદુર યોદ્ધા ભાગી ગયા?

16 તેણે તેઓને લથડતા કરી દીધા છે.

17 મિસરના ફારુનનું નામ આપો,

18 હું રાજાનો રાજા સૈન્યોનો દેવ યહોવા,

19 હે મિસરના પ્રજાજનો,

20 “મિસર તો રૂડીરૂપાળી વાછરડી હતી.

21 તેના ભાડૂતી યોદ્ધાઓ પણ પાળેલા વાછરડા જેવા હતા,

22 સાંભળો, નાસી જતા સર્પ જેવો

23 “જાણે કઠીયારા ઝાડ કાપતા ના હોય!

24 મિસરના લોકોએ તેમની આબરૂ ગુમાવી છે,

25 સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલનો દેવ, કહે છે, “હવે હું નોશહેરના દેવ આમોનને, મિસરને, તેના દેવોને અને રાજાઓને તથા ફારુનને અને તેના પર વિશ્વાસ રાખનારાઓને સજા કરનાર છું.

26 હું તેમને તેમનો જીવ લેવા તાકી રહેલા બાબિલના રાજા નબૂખાદનેસ્સારને સુપ્રત કરી દઇશ. અને પછી મિસરમાં પાછી પહેલાંની માફક વસ્તી થશે.” આ હું યહોવા બોલું છું.

27 “હે મારા સેવક યાકૂબના વંશજો, હે ઇસ્રાએલીઓ!

28 યહોવા કહે છે કે,

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jeremias 46, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.