Jeremias 15

પવિત્ર બાઇબલ (GUJ2009)

1 “મૂસા તથા શમૂએલ પણ જો મારી સમક્ષ ઊભા રહે, તોયે હું લોકો પર દયા કરવાનો નથી. તેઓને મારી નજર સમક્ષથી દૂર લઇ જા!

2 અને તેઓ તને જો એમ કહે; ‘પણ અમે ક્યાં જઇએ?’ ત્યારે તેઓને કહેજે: આ યહોવાના વચન છે:

3 મેં એ લોકોને માટે ચાર

4 હિઝિક્યાના પુત્ર, યહૂદિયાના રાજા મનાશ્શાએ યરૂશાલેમમાં કરેલાં દુષ્ટ કાર્યોને લીધે,

5 યહોવા કહે છે, “કોણ તારી દયા ખાશે,

6 તમે મારો ત્યાગ કર્યો છે

7 “પ્રદેશના દરવાજા આગળ

8 અસંખ્ય સ્ત્રીઓને મેં વિધવા બનાવી છે.

9 સાત સાત પુત્રોની માતા મૂર્છા ખાઇને પડી છે,

10 પછી યમિર્યાએ કહ્યું, “હે મારી મા, તેં આ દુ:ખીયારાને શા માટે જન્મ આપ્યો!

11 હે યહોવા, સાચે જ મેં તારી હૃદયપૂર્વક સેવા કરી નથી?

12 “શું કોઇ માણસ સળીયા

13 હું તમારી મિલકતોને

14 હું તમને અજાણ્યા દેશમાં

15 યમિર્યાએ કહ્યું, “હે યહોવા, તમે બધું જાણો છો,

16 તમારા વચનો મને ટકાવી રાખ્યો છે;

17 મેં કદી નિરર્થક મોજમજા કરનારાઓના સંગમાં આનંદ માણ્યો નથી.

18 મારાં દુ:ખોનો કોઇ પાર નથી,

19 યહોવાએ પ્રત્યુત્તર આપ્યો, “જો તું મારી પાસે પાછો આવીશ

20 હું તને એ લોકો સામે પિત્તળની

21 “હા, આ દુષ્ટ માણસોના હાથમાંથી હું તને જરૂર બચાવીશ

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Jeremias 15, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.