Isaías 64

પવિત્ર બાઇબલ (GUJ2009)

1 તમે આકાશ ફાડીને નીચે ઉતરી આવો!

2 તમારા મહિમાનો અગ્નિ જંગલોને બાળી નાખે

3 અમારી કલ્પનામાં ન આવે તેવાં પ્રભાવિત ભયંકર કામો જ્યારે કરતાં હતાં,

4 કારણ કે પ્રાચીન સમયથી આજ સુધી કોઇપણ વ્યકિતએ બીજા કોઇ

5 આનંદથી ભલાં કાર્યો કરનારાઓને તથા દેવના માગેર્ ચાલનારા સૌને તમે આવકારો છો.

6 અમે બધા અપવિત્ર થઇ ગયા છીએ.

7 કોઇ તમારા નામે વિનંતી કરતા નથી,

8 હે યહોવા, હવે તમે અમારા પિતા છો;

9 હે યહોવા, વધારે કોપ કરશો નહિ,

10 તમારાં પવિત્ર નગરો અત્યારે નિર્જન પ્રદેશ જેવા થઇ ગયા છે,

11 અમારું પવિત્ર અને ભવ્ય મંદિર,

12 આમ છતાં, હે યહોવા, શું તમે સહાય કરવાની ના કરશો!

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Isaías 64, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.