Isaías 60

પવિત્ર બાઇબલ (GUJ2009)

1 “હે યરૂશાલેમ, પ્રકાશી ઊઠ! તારા પર

2 જુઓ, પૃથ્વી પર હજી અંધકાર છવાયેલો છે

3 પ્રજાઓ તમારા પ્રકાશ તરફ આવશે;

4 તું જરા ઊંચી નજર કરીને ચારે તરફ જો;

5 “એ જોઇને તમારી આંખો ખુશીથી ચળકશે

6 ઊંટોના ટોળાથી તમારો દેશ છવાઇ જશે.

7 કેદારના અને નબાયોથનાં બધાં ઘેટાંબકરાં

8 વાદળની જેમ

9 હા, એ તો દૂર દેશાવરના વહાણ ભેગાં થઇને આવે છે

10 યહોવા યરૂશાલેમને કહે છે,

11 તારા દરવાજા સદાય ખુલ્લા રહેશે,

12 પરંતુ જે પ્રજા કે રાજ્ય તારી તાબેદારી સ્વીકારવાની ના પાડશે તેનો નાશ થશે,

13 લબાનોનનાં ગૌરવરૂપ ચિનાર,

14 જેઓએ તારા પર ત્રાસ કર્યો તેઓના પુત્રો તારી પાસે નમતા આવશે;

15 “તું એક નગરી હતી જે ત્યકતા અને તિરસ્કૃત હતી,

16 વિદેશી ભૂમિઓ અને તેના રાજામહારાજાઓ

17 “હું તમને કાંસાને બદલે સોનું

18 તારી ભૂમિમાં હિંસાનું, વિનાશનું

19 “હવે પછી તને દિવસ દરમ્યાન પ્રકાશ માટે સૂર્યની કે રાત્રે પ્રકાશ માટે ચંદ્રની જરૂર નહિ રહે,

20 તારો સૂર્ય હવે કદી આથમશે નહિ

21 “વળી તમારા સર્વ લોકો ધામિર્ક થશે.

22 છેક નાનું કુટુંબ પણ સંખ્યામાં વૃદ્ધિ પામીને કુળસમૂહ બનશે.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Isaías 60, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.