Isaías 54

પવિત્ર બાઇબલ (GUJ2009)

1 “હે સંતાનવિહોણી, વાંઝણી સ્ત્રી સમી યરૂશાલેમ નગરી,

2 “તારો તંબુ વિશાળ બનાવ,

3 કારણ કે તું તારી સરહદો ચારે બાજુએ વિસ્તારીશ.

4 ગભરાઇશ નહિ;

5 કારણ કે તારા સર્જનહાર જ તારા ‘પતિ’ થશે.

6 “તું દુ:ખમાં ડૂબેલી ત્યકતા જેવી છે.

7 યહોવા કહે છે, “મેં ક્ષણવાર માટે તારો ત્યાગ કર્યો હતો.

8 ક્રોધના આવેશમાં ક્ષણભર મેં તારાથી મોં ફેરવ્યું હતું.

9 દેવ કહે છે, “આ તો નૂહના વખતના જેવું છે,

10 યહોવા કહે છે, “ભલે પર્વતો ખસી જાય

11 “હે દુ:ખી, ઝંઝાવાતની થપાટો ખાતી

12 તારા બુરજો માણેકના બંધાવીશ, તારા દરવાજા લાલ પથ્થરના

13 તારાં બધાં સંતાનો મારા પોતાના શિષ્યો બનશે,

14 પ્રામાણિકતાથી તારી પ્રતિષ્ઠા થશે.

15 જો કોઇ પ્રજા તારી વિરુદ્ધ યુદ્ધ કરવા આવે, તો તને શિક્ષા કરવાના હેતુથી હું તેઓને તારી પાસે મોકલીશ નહિ.

16 “ભઠ્ઠીમાં અંગારાને વીંઝણા નાખનાર અને જુદાંજુદાં કામ માટે હથિયારો ઘડનારા લુહારનો સર્જનહાર હું છું, બધું નાશ કરનારા ‘સંહારકને’ પેદા કરનાર પણ હું જ છું.

17 “પરંતુ હવે તારી વિરુદ્ધ વાપરવા માટે બનાવેલ કોઇ પણ હથિયાર કામ આવશે નહિ, અને ન્યાયલયમાં તારી સામેના એકેએક આરોપને હું ખોટા પાડીશ, તને ન્યાય મળશે.

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Isaías 54, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.