Isaías 49

પવિત્ર બાઇબલ (GUJ2009)

1 હે દૂર દેશાવરના લોકો, ધ્યાન દઇને સાંભળો!

2 તેમણે મારી વાણીને મર્મભેદી તરવાર બનાવી,

3 તેમણે મને કહ્યું, “તું, ઇસ્રાએલ, મારો સેવક છે,

4 પરંતુ હું તો એમ વિચારતો હતો કે, “મારી મહેનત પાણીમાં ગઇ.

5 “હું માતાના ગર્ભમાં હતો ત્યારથી યહોવાએ મને પોતાનો સેવક નીમ્યો હતો,

6 “ઇસ્રાએલને મારા માટે પુન:સ્થાપિત કરવા ઉપરાંત

7 જેને લોકો ધૃણાની નજરે જુએ છે,

8 યહોવા કહે છે,

9 હું બંદીવાનોને કહીશ,

10 તેઓને ભૂખ કે તરસ લાગશે નહિ;

11 હું દરેક પર્વતને સપાટ

12 “જુઓ, મારા લોકો ઉત્તરના

13 હે આકાશો, હર્ષનાદ કરો; અને હે પૃથ્વી, તું આનંદ કર;

14 છતાં સિયોનના લોકો કહે છે, “યહોવાએ અમારો ત્યાગ કર્યો છે,

15 પરંતુ યહોવા કહે છે,

16 જો, મેં તને મારી હથેલી પર કોતરી છે,

17 તને ફરી બાંધનારાઓ થોડા જ સમયમાં આવી પહોંચશે.

18 જરા ઊંચી નજર કરીને ચારે બાજુ જો!

19 “તું ખેદાન-મેદાન થઇ ગઇ હતી,

20 દેશવટાના દિવસોમાં જન્મ ધારણ કરનારાં બાળકો પાછાં આવશે અને તેને કહેશે,

21 પછી તું મનમાં વિચાર કરશે,

22 યહોવા મારા દેવ કહે છે,

23 રાજાઓ તેમના પાલકપિતા થશે

24 શકિતશાળી માણસના હાથમાંથી શિકારને

25 પણ યહોવા કહે છે કે,

26 હું તારા દુશ્મનોને તેમનું પોતાનું માંસ ખવડાવીશ

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Isaías 49, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.