Ezequiel 19

પવિત્ર બાઇબલ (GUJ2009)

1 યહોવાએ મને કહ્યું, “તું ઇસ્રાએલના આગેવાનો માટે મરશિયા ગા.

2 “‘તારી મા કેવી સ્ત્રી હતી!

3 તે સ્ત્રીએ એમાનાં એક સિંહના બચ્ચાંને ઉછેર્યો

4 “‘બીજી પ્રજાઓએ એ સાંભળ્યું

5 “‘જ્યારે સિંહણે જોયું કે

6 તે પણ મોટા સિંહોનો વનરાજ થયો,

7 તેણે કિલ્લાઓ તોડી પાડ્યા, નગરોને ખંડિયેર બનાવી દીધાં;

8 આજુબાજુના પ્રાંતના લોકોએ તેના પર હુમલો કર્યો,

9 તેઓ તેને સાંકળે બાંધી પાંજરામાં

10 “‘તારી માતા પાણીના ઝરા પાસે

11 તેની ડાળીઓ એવી મજબૂત

12 પરંતુ તે દ્રાક્ષાવેલો કોપને લીધે ઉખેડી નાખીને ભોંયભેગો કરવામાં આવ્યો,

13 “‘હવે તેને સૂકા વેરાન

14 તેના થડમાંથી અગ્નિ પ્રગટીને તેની ડાળીઓ

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Ezequiel 19, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.