Cânticos 4

પવિત્ર બાઇબલ (GUJ2009)

1 તું કેવી સુંદર અને મનોહર છે;

2 તારા દાંત તરતની કતરાયેલ

3 તારા હોઠ લાલ રંગના રેશમના તાંતણા જેવા છે,

4 શસ્રગૃહ થવા માટે બાંધેલો દાઉદનો બુરજ,

5 સફેદ કમળોની વચ્ચે ચારો ચરતાં

6 દિવસ આથમે અને ઓળા ઉતરી જાય

7 તું અતિ સુંદર છે મારી પ્રીતમા,

8 હે મારી નવોઢા,

9 હે મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા,

10 મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા,

11 મારી નવોઢા, મધપૂડાની જેમ ટપકે છે મીઠાશ તારા હોઠમાંથી;

12 મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા,

13 તું જાણે દાડમડીઓના બગીચા જેવી છે

14 કેશર, તજ, મધુર સુગંધી વૃક્ષો

15 તું બાગમાંના ફુવારા જેવી,

16 હે ઉત્તરના વાયુ, તું જાગૃત થા,

Ler em outra tradução

Comparar lado a lado

Estude este capítulo no WhatsApp

Peça à IA da Bíblia Fala para explicar Cânticos 4, comparar traduções ou montar um estudo — tudo direto pelo WhatsApp.